gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રાના ભરાડા ગામમાં રેતી ચોરી પર તંત્રનો દરોડો | Authorities raid sand theft in Bharada villag…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રાના ભરાડા ગામમાં રેતી ચોરી પર તંત્રનો દરોડો | Authorities raid sand theft in Bharada villag…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ભૂમાફિયાઓ વાહનો મુકી નાસી છુટયા 

– ખાણ ખનિજ વિભાગે હિટાચી મશીન, રેતી સહિત રૂ. 40 લાખનો મુદામાલ જપ્ત કર્યો

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે નદીમાંથી ગેરકાયદે રેતી ચોરીના મોટા કારોબાર પર ખાણ ખનિજ વિભાગે દરોડો પાડયો છે. આ કાર્યવાહી દરમિયાન આશરે રૂ.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જોકે ખનિજ ચોરી કરતા માફિયાઓ નાસી છૂટયા હતા.

સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગ અને રોયલ્ટી ઇન્સ્પેક્ટરની ટીમે આ દરોડો પાડયો હતો. તંત્રની ટીમે નદીમાંથી રેતી કાઢવા માટે ઉપયોગમાં લેવાતા હુડકા, એક હિટાચી મશીન અને રેતીનો મોટો સ્ટોક જપ્ત કર્યો હતો. ભરાડા ગામની નદીમાં છેલ્લા કેટલાક વર્ષોથી હુડકા દ્વારા ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની વારંવાર ફરિયાદો ઉઠી રહી હતી. આ ફરિયાદોના આધારે વિભાગે કાર્યવાહી કરી હતી.

જોકે, ઘણા વર્ષોેથી ગેરકાયદે રેતી ચોરીમાં ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા મૌન સેવતા અનેક સવાલો પણ ઉભા થયા છે. જિલ્લા કલેકટર દ્વારા અગાઉ ગેરકાયદે કાર્બોેસેલના ખનન બાબતે સરપંચોને નોટિસો આપી હતી તેમજ તલાટીની પણ બદલીઓ કરવામાં આવી હતી ત્યારે જિલ્લા કલેકટરનો આ નિર્ણય ભરાડા ગામે ચાલતા ગેરકાયદે રેતી ચોરી મામલે લાગુ પડે છે કે કેમ ? તે તો જોવું જ રહ્યું ?

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લો ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગયો છે. અહીં કોલસો, પથ્થર, સફેદ માટી અને રેતી સહિતના ખનિજોની દરરોજ લાખો ટન ચોરી થાય છે. સ્થાનિક તંત્ર દ્વારા માત્ર એકલ-દોકલ દરોડા પાડીને કાર્યવાહી દર્શાવવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધીનગર સેક્ટર-6માં મહેસાણાના યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ ઘટનાસ્થળે | Youth F…
GUJARAT

June 6, 2026
ચોમાસા અગાઉ રેલવે વિભાગનો મોટો નિર્ણય, દક્ષિણ ભારત તરફ જતી 24 ટ્રેનોના સમય બદલાયા | Gujarat Train Al…

ભાવનગરમાં 17 વર્ષિય સગીરનું 6 શખ્સે બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું | 17 year old minor kidnappe…

Next Post
દિહોરની ઉતાવળી નદી ઉપરના શોભાના ગાંઠિયા જેવા પુલથી હાલાકી | Trouble from the beautiful knot like bri…

દિહોરની ઉતાવળી નદી ઉપરના શોભાના ગાંઠિયા જેવા પુલથી હાલાકી | Trouble from the beautiful knot like bri...

મ્યુનિ.ભાજપમાં કોર્પોરેટરોની બેવડી નિતી, રખડતા કૂતરાં, ભુંડ પકડીને રાખવા પ્લોટ બતાવવા માટે ધરાર ના પ…

મ્યુનિ.ભાજપમાં કોર્પોરેટરોની બેવડી નિતી, રખડતા કૂતરાં, ભુંડ પકડીને રાખવા પ્લોટ બતાવવા માટે ધરાર ના પ...

અમદાવાદના પોશ વિસ્તાર આંબાવાડી બજારમાં 17 વર્ષે ડિમોલિશન, 16 દુકાનો તોડી પડાઈ | After seventeen year…

અમદાવાદના પોશ વિસ્તાર આંબાવાડી બજારમાં 17 વર્ષે ડિમોલિશન, 16 દુકાનો તોડી પડાઈ | After seventeen year...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેલની હોસ્પિટલના વૉર્ડમાં કેદી માટે દારૂ અને તાશના પત્તાની ગોઠવણ, ઉજ્જૈન પોલીસના 4 કર્મી સસ્પેન્ડ | …

1 year ago
અસલાલી પાન મસાલા ચોરીનો ભેદ ઉકેલાયો, મહારાષ્ટ્રથી 2 આરોપીની ધરપકડ, 6 હજુ ફરાર | Aslali Pan Masala Th…

2 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 80000થી 82500વચ્ચે અથડાશે | Sensex will hit between 80000 and 82500 in the n…

4 months ago
વડોદરા શહેરમાં ધાક ધમકીના અલગ-અલગ વધુ બે બનાવો નોંધાયા | Two more separate incidents of intimidation…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News