gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દુષ્કર્મના આરોપી આપ ધારાસભ્ય ઓસ્ટ્રેલિયા ભાગી ગયા, પંજાબ પોલીસ શોધતી રહી ગઇ | AAP MLA from Punjab Es…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in INDIA
0 0
0
દુષ્કર્મના આરોપી આપ ધારાસભ્ય ઓસ્ટ્રેલિયા ભાગી ગયા, પંજાબ પોલીસ શોધતી રહી ગઇ | AAP MLA from Punjab Es…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Punjab News: પંજાબના સુનૌર વિધાનસભાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા બીજી સપ્ટેમ્બરથી દુષ્કર્મના કેસમાં ફરાર છે. લાંબા સમયથી પોલીસની પકડથી દૂર રહેલા આ ધારાસભ્યનો હવે ઓસ્ટ્રેલિયા સ્થિત એક પંજાબી વેબ ચેનલ સાથેનો વીડિયો ઇન્ટરવ્યુ સામે આવ્યો છે, જેમાં તેણે ઓસ્ટ્રેલિયા ભાગી ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ઘટનાએ પંજાબ પોલીસની કાર્યક્ષમતા પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે, કારણ કે પોલીસે તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી હતી.

‘જામીન મળ્યા પછી જ પરત ફરીશ’

ઓસ્ટ્રેલિયાથી આપેલા આ વીડિયો ઇન્ટરવ્યુમાં હરમીત સિંહ પઠાણમાજરાએ અનેક મોટા દાવા કર્યા હતા. તેણે દાવો કર્યો કે, ‘જામીન મળ્યા પછી જ ઘરે પરત ફરશે.’ આ ઉપરાંત પોતાની સામેના તમામ દુષ્કર્મના આરોપોને નકારી કાઢ્યા હતા અને આ કેસને રાજકીય ષડયંત્ર ગણાવ્યો હતો.

પંજાબની રાજનીતિ પર ગંભીર આક્ષેપો

ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા દાવો કર્યો છે કે, ‘આ કેસ પંજાબના લોકોના અવાજને દબાવવા માટે કરવામાં આવી રહ્યો છે. પંજાબમાં મંત્રીઓ અને ધારાસભ્યો સાથે મહત્ત્વપૂર્ણ બાબતો પર સલાહ લેવામાં આવતી નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં હાર્યા પછી તે નેતાઓએ હવે પંજાબ પર કબજો જમાવી લીધો છે અને તે જ રીતે તેને બરબાદ કરી રહ્યા છે.’

આ પણ વાંચો: હરિયાણા-પંજાબના બે મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટરની અમેરિકા અને જ્યોર્જિયાથી ધરપકડ

કોર્ટમાં જાહેર ગુનેગાર તરીકે કાર્યવાહી શરૂ

પટિયાલા કોર્ટે દુષ્કર્મ કેસમાં સતત ગેરહાજર રહેવા બદલ હરમીત સિંહ પઠાણમાજરા સામે જાહેર ગુનેગાર તરીકે કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે, પંજાબ પોલીસે અગાઉ હરિયાણાના કરનાલમાં તેની ધરપકડ કરવા દરોડા પાડ્યા હતા, પરંતુ પહેલી વાર ધારાસભ્ય બનેલા પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયા હોવાના અહેવાલો હતા. તેમના ઓસ્ટ્રેલિયા ભાગી જવાથી હવે તેમની ધરપકડ પ્રક્રિયા વધુ જટિલ બની છે.

જાણો શું છે મામલો

પટિયાલાના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં સનોરના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ઝીરકપુરની એક મહિલાની ફરિયાદ પર આ એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં મહિલાએ આરોપ લગાવવામાં આવ્યો હતો કે,ધારાસભ્યએ પોતાને છૂટાછેડા લીધેલા હોવાનો દાવો કરીને મારી સાથે સંબંધ બાંધ્યો હતા અને 2021માં મારી સાથે લગ્ન કર્યા હતા. જ્યારે તે પહેલાથી જ પરિણીત હતો. મહિલાએ ધારાસભ્ય પર જાતીય શોષણ, ધમકી આપવા અને અશ્લીલ સામગ્રી મોકલવાનો પણ આરોપ લગાવ્યો હતો. ફરિયાદમાં હરમીત સિંહ પઠાણમાજરા સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 376 (દુષ્કર્મ), 420 (છેતરપિંડી) અને 506 (ગુનાહિત ધાકધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી | supreme cou…
INDIA

‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી | supreme cou…

May 19, 2026
‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે…’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો…
INDIA

‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે…’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો…

May 19, 2026
‘PM મોદી પ્રેસને જવાબ આપશે?’, વિદેશી મીડિયાના સવાલ બાદ વિદેશ મંત્રાલય ભડક્યું, જુઓ શું જવાબ આપ્યો | …
INDIA

‘PM મોદી પ્રેસને જવાબ આપશે?’, વિદેશી મીડિયાના સવાલ બાદ વિદેશ મંત્રાલય ભડક્યું, જુઓ શું જવાબ આપ્યો | …

May 19, 2026
Next Post
ગોલ્ડન ચોકડી નજીક ટુ વ્હિલરની ડીકી તોડી રોકડા બે લાખની ચોરી | Two lakhs in cash stolen after breakin…

ગોલ્ડન ચોકડી નજીક ટુ વ્હિલરની ડીકી તોડી રોકડા બે લાખની ચોરી | Two lakhs in cash stolen after breakin...

બીસીસીઆઈ વુમન્સ અંડર -19 T-20 ટ્રોફીમાં બરોડા મહિલા ટીમ સેમીફાઇનલમાં પહોંચી | Baroda womens team rea…

બીસીસીઆઈ વુમન્સ અંડર -19 T-20 ટ્રોફીમાં બરોડા મહિલા ટીમ સેમીફાઇનલમાં પહોંચી | Baroda womens team rea...

VIDEO | અમદાવાદ: પશુ સાથે માલિક પણ પાંજરામાં! આજીવિકા બચાવવા રડતી દીકરી પર AMCના કર્મચારીઓને દયા ન આ…

VIDEO | અમદાવાદ: પશુ સાથે માલિક પણ પાંજરામાં! આજીવિકા બચાવવા રડતી દીકરી પર AMCના કર્મચારીઓને દયા ન આ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મતગણતરી પહેલા TMCને આશંકા ! ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી | TMC Moves Suprem…

મતગણતરી પહેલા TMCને આશંકા ! ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી | TMC Moves Suprem…

3 weeks ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

વડોદરાની પ્રાથમિક શાળાને ‘સક્ષમ શાળા’ પુરસ્કાર એનાયત કરાયો

9 months ago
મકાન વેચીને સામેથી સ્ટેમ્પ ડયૂટી ભરવા જનારને દંડ ન જ કરી શકાય | Those who sell a house and pay stamp…

મકાન વેચીને સામેથી સ્ટેમ્પ ડયૂટી ભરવા જનારને દંડ ન જ કરી શકાય | Those who sell a house and pay stamp…

12 months ago
રશિયા-યુક્રેન યુદ્ધ અને માગ ઘટતા હીરા ઉદ્યોગ મંદીની લપેટમાં, 50 ટકાથી વધુ કારખાનાને ખંભાતી તાળા | gu…

રશિયા-યુક્રેન યુદ્ધ અને માગ ઘટતા હીરા ઉદ્યોગ મંદીની લપેટમાં, 50 ટકાથી વધુ કારખાનાને ખંભાતી તાળા | gu…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News