gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોલ્ડન ચોકડી નજીક ટુ વ્હિલરની ડીકી તોડી રોકડા બે લાખની ચોરી | Two lakhs in cash stolen after breakin…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
ગોલ્ડન ચોકડી નજીક ટુ વ્હિલરની ડીકી તોડી રોકડા બે લાખની ચોરી | Two lakhs in cash stolen after breakin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગોલ્ડન ચોકડી વજન કાંટા પાસે પાર્ક કરેલા ટુ વ્હિલરની ડીકીનું લોક તોડી તેમાં મૂકેલા રોકડા બે લાખ લઇને આરોપી ફરાર થઇ ગયો હતો. જે અંગે હરણી પોલીસે તપાસ  હાથ ધરી છે.

નિઝામપુરા ઘેલાણી પેટ્રોલ પંપની પાછળ મહાકાળી ચોકમાં રહેતો જુનેદ ઇવેન્ટનું કામ કરે છે. હરણી પોલીસ સ્ટેશનમાં તેણે  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 3 જી તારીખે મારે ફરાસખાનાનો સામાન લેવાનો  હોઇ મારા ઘરેથી પપ્પાનો ચેક લઇને નિઝામપુરાની યુનિયન બેંકમાં ગયો હતો. ચેકથી દોઢ લાખ ઉપાડીને હું ઘરે ગયો હતો. ઘરેથી બીજા 50 હજાર લઇને કુલ બે લાખ લઇને હું નિઝામપુરા ચાર રસ્તા નજીક જીગભાવ કોમ્પલેક્સ બોઇઝોન ઇવેન્ટની ઓફિસે ગયો હતો. હું ઓફિસથી મારા કાકાનું ટુ વ્હિલર લઇને ડીકીમાં રૃપિયા મૂકી ગોલ્ડન ચોકડીમાં પાર્ટી પ્લોટની બાજુમાં સુપ્રિમ કાંટા ખાતે અમારો સામાન ભરવા માટે ખાલી ટેમ્પાનું વજન કરાવવા ગયો હતો. મેં ટુ વ્હિલર થોડું દૂર પાર્ક કર્યુ હતું. વજન કરાવી હું ટુ વ્હિલરની ડીકીમાંથી પૈસા લેવા આવ્યો ત્યારે ડીકીમાં મૂકેલા બે લાખ નહતા. મેં તથા મારા સ્ટાફના મિત્ર ભવાનસિંહે આજુબાજુ તપાસ કરી હતી. પરંતુ, પૈસા મળ્યા નહતા. પૈસા મળી જશે, તેવી આશાથી મેં તે સમયે ફરિયાદ કરાવી નહતી. પરંતુ, પૈસા નહીં મળતા આજે હું ફરિયાદ કરવા આવ્યો છું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
બીસીસીઆઈ વુમન્સ અંડર -19 T-20 ટ્રોફીમાં બરોડા મહિલા ટીમ સેમીફાઇનલમાં પહોંચી | Baroda womens team rea…

બીસીસીઆઈ વુમન્સ અંડર -19 T-20 ટ્રોફીમાં બરોડા મહિલા ટીમ સેમીફાઇનલમાં પહોંચી | Baroda womens team rea...

VIDEO | અમદાવાદ: પશુ સાથે માલિક પણ પાંજરામાં! આજીવિકા બચાવવા રડતી દીકરી પર AMCના કર્મચારીઓને દયા ન આ…

VIDEO | અમદાવાદ: પશુ સાથે માલિક પણ પાંજરામાં! આજીવિકા બચાવવા રડતી દીકરી પર AMCના કર્મચારીઓને દયા ન આ...

નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થયેલા બારડોલીના પિતા-પુત્રીના મૃતદેહ મળ્યા, ભારે હિમવર્ષાએ લીધો જીવ | …

નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થયેલા બારડોલીના પિતા-પુત્રીના મૃતદેહ મળ્યા, ભારે હિમવર્ષાએ લીધો જીવ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નમો ટુરિસ્ટ સેન્ટર બનાવ્યા તો તોડી નાખીશું, રાજ ઠાકરેની શિંદેને ખુલ્લી ધમકી | If NaMo Centre is buil…

10 months ago
નવસારી: ભત્રીજાએ કાકાનો કાન બચકું ભરી છૂટો પાડ્યો, સર્જરી કરી જોડ્યો, આરોપીની ધરપકડ | Nephew bites u…

9 months ago
‘… તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રોકેટની જેમ વધશે!’, રઘુરામ રાજનની ગંભીર ચેતવણી | crude oil price …

5 months ago
ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News