gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કાયદાકીય સહાયતા કરવી એ દાન કે મદદ કરવાની પ્રવૃત્તિ નથી, પરંતુ નૈતિક કર્તવ્ય છે : CJI બી.આર.ગવઈ | Leg…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in INDIA
0 0
0
કાયદાકીય સહાયતા કરવી એ દાન કે મદદ કરવાની પ્રવૃત્તિ નથી, પરંતુ નૈતિક કર્તવ્ય છે : CJI બી.આર.ગવઈ | Leg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CJI BR Gavai : ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર.ગવઈએ કાયદાકીય સેવા દિવસના સમાપન સમારોહમાં આજે (9 નવેમ્બર) કહ્યું કે, ‘કાયદાકીય મદદ કરવી એ માત્ર દાન કે મદદ કરવાનું કામ નથી, પરંતુ તે નૈતિક કર્તવ્ય છે. કાયદાકીય સહાયના કાર્યમાં જોડાયેલા લોકોએ વહીવટી દૃષ્ટિ અને કલ્પના સાથે પોતાની ફરજ નિભાવવી જોઈએ, જેથી કાયદાનું શાસન દેશના દરેક ખૂણા સુધી પહોંચી શકે.’

‘ખર્ચ અને હસ્તક્ષેપ ખરેખર જરૂરિયાતમંદોને મદદરૂપ થવા જોઈએ’

ન્યાયમૂર્તિ ગવઈએ કહ્યું કે, ‘રાષ્ટ્રીય કાયદાકીય સેવા સત્તામંડળ (NALSA) અને રાજ્ય કાયદાકીય સેવા સત્તામંડળમાં એક સલાહકાર સમિતિ બનાવવામાં આવે, જેમાં વર્તમાન કાર્યકારી અધ્યક્ષ અને ભવિષ્યના બે-ત્રણ કાર્યકારી પ્રમુખોનો સમાવેશ થાય, જેથી નીતિ નિર્માણમાં સાતત્ય જળવાઈ રહે. તેમણે ન્યાયના પ્રશાસકની જેમ વિચારવું જોઈએ, યોજના બનાવવી જોઈએ, સંકલન કરવું જોઈએ અને નવીનતા લાવવી જોઈએ, જેથી દરેક ખર્ચ-મુલાકાત-દરમિયાનગીરી ખરેખર જરૂરિયાતમંદની મદદ કરી શકે.’

આ પણ વાંચો : VIDEO: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, 30 બાળકો સવાર સ્કૂલ બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત

CJI ગવઈ 23 નવેમ્બરે થશે નિવૃત્ત

ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ગવઈ આગામી 23 નવેમ્બરે CJI પદેથી નિવૃત્ત થવાના છે. આ કાર્યક્રમમાં જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ વિક્રમ નાથ સહિત અન્ય વરિષ્ઠ ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા હતા. જસ્ટિસ ગવઈએ તેમના કાર્યકાળ દરમિયાન NALSAના અધ્યક્ષ તરીકે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ વિક્રમ નાથના સહયોગની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો : ‘પાકિસ્તાન શાંતિ નથી ઈચ્છતું, ભારત જડબાતોડ જવાબ આપવા રહે તૈયાર’, મોહન ભાગવતનું મોટું નિવેદન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને 22મી સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ જ રહેશે | Telegram will remain banne…
INDIA

નીટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને 22મી સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ જ રહેશે | Telegram will remain banne…

June 20, 2026
‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…
INDIA

‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…

June 19, 2026
NEET-UG રિ-એક્ઝામ પહેલા NTAએ વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યો ‘ડ્રેસ કોડ’, 21 જૂને પરીક્ષા | NTA Release…
INDIA

NEET-UG રિ-એક્ઝામ પહેલા NTAએ વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યો ‘ડ્રેસ કોડ’, 21 જૂને પરીક્ષા | NTA Release…

June 19, 2026
Next Post
VIDEO : ભારતીય વાયુસેનાનું પૂર્વોત્તરના આકાશમાં શક્તિ પ્રદર્શન, 75થી વધુ વિમાનો સાથે કરી ગર્જના | In…

VIDEO : ભારતીય વાયુસેનાનું પૂર્વોત્તરના આકાશમાં શક્તિ પ્રદર્શન, 75થી વધુ વિમાનો સાથે કરી ગર્જના | In...

દિલ્હીમાં AAPને ઝટકો, નારાજ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, 7 વખત રહી ચૂક્યા છે ધારાસભ્ય | shoaib iqb…

દિલ્હીમાં AAPને ઝટકો, નારાજ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, 7 વખત રહી ચૂક્યા છે ધારાસભ્ય | shoaib iqb...

ઘંઉના લોટના ૩૦ કટ્ટા મંગાવીને બારોબાર અન્ય વ્યક્તિને વેચી દેવાયા | conmen duped wheat bagage from tr…

ઘંઉના લોટના ૩૦ કટ્ટા મંગાવીને બારોબાર અન્ય વ્યક્તિને વેચી દેવાયા | conmen duped wheat bagage from tr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુર તાલુકાના પીપળી ગામમાં દલિત પિતા પુત્ર પર હુમલો કરી હડધૂત કરાયા: ભરવાડ પિતા પુત્ર સામે ફરિયાદ …

લાલપુર તાલુકાના પીપળી ગામમાં દલિત પિતા પુત્ર પર હુમલો કરી હડધૂત કરાયા: ભરવાડ પિતા પુત્ર સામે ફરિયાદ …

9 months ago
સલામત ગણાતા બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટ્સને ભેદીને સાયબર ફ્રોડ, કચ્છમાં અડધા ડઝનથી વધુ કેસ | cyber fra…

સલામત ગણાતા બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટ્સને ભેદીને સાયબર ફ્રોડ, કચ્છમાં અડધા ડઝનથી વધુ કેસ | cyber fra…

8 months ago
ચીનને રોકવા ભારત સાથે જેવલિનથી લઈને સ્ટ્રાઈકર જેટ બનાવીશું : વેન્સ | We will build Javelin to Stryke…

ચીનને રોકવા ભારત સાથે જેવલિનથી લઈને સ્ટ્રાઈકર જેટ બનાવીશું : વેન્સ | We will build Javelin to Stryke…

1 year ago
કાશ્મીરમાં 4 દિવસમાં 4 વખત વાદળ ફાટયા, હિમાચલમાં ભૂકંપ, ધાર્મિક યાત્રાઓ અટકી | Cloud burst 4 times i…

કાશ્મીરમાં 4 દિવસમાં 4 વખત વાદળ ફાટયા, હિમાચલમાં ભૂકંપ, ધાર્મિક યાત્રાઓ અટકી | Cloud burst 4 times i…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News