gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મીઠાખળી પાસે આવેલા એન્જલ સ્પામાં બાંગ્લાદેશી યુવતીઓના દેહવિક્રયના આક્ષેપનો મામલો | gandhinagar based…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
મીઠાખળી પાસે આવેલા એન્જલ સ્પામાં બાંગ્લાદેશી યુવતીઓના દેહવિક્રયના આક્ષેપનો મામલો | gandhinagar based…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવાર

નવરંગપુરા મીઠાખળીમાં આવેલા એન્જલ સ્પામાં બાંગ્લાદેશી યુવતીઓ પાસે મસાજના નામે દેહવિક્રયનો કારોબાર કરાવવાના મામલે એક પછી એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. જેમાં અજય બંગાળી અને તેનો સાથીદાર તેમજ સાથીદારની પત્ની સપના બંગાળીના નામો સૌથી મોટો ખુલાસો થયો છે. સપના બંગાળી સહિતની ટોળકી બાંગ્લાદેશી યુવતીઓને માત્ર તેમના એન્જલ સ્પામાં જ નહી પણ અન્ય સ્પામાં પણ બાંગ્લાદેશી યુવતીઓને મસાજના નામે દેહવિક્રયના વ્યવસાયમાં ધકેલે છે. સૌથી નવાઇની વાત એ છે કે અજય બંગાળી વોટ્સએપ પર તેમજ મોબાઇલ ફોનમાં યુવતીઓના ફોટોગ્રાફ્સ ચોક્કસ ગ્રાહકોને મોકલે છે.

મીઠાખળી પાસે આવેલા એન્જલ સ્પામાં  બાંગ્લાદેશી યુવતીઓના દેહવિક્રયના આક્ષેપનો મામલો 2 - imageજેમાં યુવતીનો સોદો બે હજાર થી ત્રણ હજાર સુધીની રકમમાં નક્કી કરવામાં આવે છે. પોલીસ સ્ટેશનથી  માત્ર 400 મીટર દુર ચાલતા દેહવિક્રયના કારોબારને બરોકટોક ચલાવવાની સાથે એન્જલ સ્પામાંથી બાંગ્લાદેશી યુવતીઓને અન્ય સ્પામાં મોકલવા માટેના સોદા પાર પણ પાર પાડવામાં આવી રહ્યાની માહિતી સુત્રો દ્વારા જાણવા મળી છે. થોડા દિવસ પહેલા ગોતામાં મળી આવેલી બાંગ્લાદેશી યુવતીઓએ પણ સપના બંગાળી સહિત અન્ય એજન્ટોનો ચોંકાવનારી વિગતો આપી હતી. જે કેસની તપાસ ગાંઘીનગર તેમજ અન્ય એજન્સી દ્વારા પણ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
દરવાજો લોક ન કરતા તસ્કર નિંદ્રાધીન વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન અને લેપટોપ ચોરી ગયો | Smuggler steals mo…

દરવાજો લોક ન કરતા તસ્કર નિંદ્રાધીન વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન અને લેપટોપ ચોરી ગયો | Smuggler steals mo...

કોંગ્રેસની તાલીમ શિબિરમાં 20 મિનિટ મોડા પહોંચેલા રાહુલ ગાંધીને મળી સજા! લગાવવા પડ્યા 10 પુશઅપ | rahu…

કોંગ્રેસની તાલીમ શિબિરમાં 20 મિનિટ મોડા પહોંચેલા રાહુલ ગાંધીને મળી સજા! લગાવવા પડ્યા 10 પુશઅપ | rahu...

મ્યુ. કોર્પોરેશન દ્વારા ૧૩ સ્થળોએ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવાનું આયોજન | Municipal Corporation p…

મ્યુ. કોર્પોરેશન દ્વારા ૧૩ સ્થળોએ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવાનું આયોજન | Municipal Corporation p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

દિવાળીેની રજાને કારણે જીએસટીઆર-૩બી ફાઈલ કરવા વધુ સમય આપો | postponed date for GSTR 3B

10 months ago
‘પ.બંગાળમાં ભાજપ જીતશે તો હું…’ ચૂંટણી પરિણામ અગાઉ કદાવર નેતાની મોટી જાહેરાત | Pappu Yadav vs Giri…

‘પ.બંગાળમાં ભાજપ જીતશે તો હું…’ ચૂંટણી પરિણામ અગાઉ કદાવર નેતાની મોટી જાહેરાત | Pappu Yadav vs Giri…

3 months ago
ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં એક પણ ભારતીય નહીં, યુનુસને મળ્યું સ્થાન | no indian in t…

ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં એક પણ ભારતીય નહીં, યુનુસને મળ્યું સ્થાન | no indian in t…

1 year ago
સાત રાજ્યોની આઠ બેઠકોની પેટાચૂંટણી પણ નવેમ્બરમાં થશે

સાત રાજ્યોની આઠ બેઠકોની પેટાચૂંટણી પણ નવેમ્બરમાં થશે

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News