gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસની તાલીમ શિબિરમાં 20 મિનિટ મોડા પહોંચેલા રાહુલ ગાંધીને મળી સજા! લગાવવા પડ્યા 10 પુશઅપ | rahu…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in INDIA
0 0
0
કોંગ્રેસની તાલીમ શિબિરમાં 20 મિનિટ મોડા પહોંચેલા રાહુલ ગાંધીને મળી સજા! લગાવવા પડ્યા 10 પુશઅપ | rahu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: MP Congress / X

Madhya Pradesh News: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લાના પચમઢીમાં ચાલી રહેલા કોંગ્રેસના તાલીમ શિબિરમાં 20 મિનિટ મોડા પહોંચવા પર રવિવારે સજા તરીકે 10 પુશઅપ લગાવ્યા. પાર્ટીના એક નેતાએ તેની માહિતી આપી. તાલિમ શિબિરમાં મોડા આવનારાઓને માત્ર બિરદાવવામાં આવ્યા ન હતા સાથે શિસ્ત પાલનની યાદ અપાવવામાં આવી હતી.

મધ્યપ્રદેશ કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર અભિનમ બરોલિયાએ PTI સાથે વાતચીતમાં કહ્યું હતું કે, ‘અમારા નેતા રાહુલ ગાંધીજી માટે આ કોઈ નવી કે આશ્ચર્યની વાત નથી. અમારા શિબિરમાં અમે શિસ્તનું કડકાઈથી પાલન કરીએ છીએ. પાર્ટીમાં એક લોકશાહી છે જ્યાં સૌ સમાન છે અને તેની સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે. અમારી પાર્ટીમાં ભાજપની જેમ બોસિઝ્મ (બોસગીરી) નથી.ટ

મોડા પહોંચવા પર નક્કી હતી સજા

પાર્ટીના સૂત્રોના અનુસાર, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના તાલિમ વિભાગના પ્રમુખ સચિન રાવે સંગઠન સૃજન અભિયાન હેઠળ ચાલી રહેલા શિબિરમાં મોડા પહોંચવા પર સહભાગીઓ માટે 10 પુશઅપની સજા નક્કી કરી હતી. સંગઠન સૃજન અભિયાન (SSA)નો ઉદ્દેશ્ય 2028માં રાજ્ય વિધાનસભા ચૂંટણીઓ પહેલા પાર્ટીને જમીન સ્તરે મજબૂત કરવાનો છે. આ તાલીમ શિબિર 11 નવેમ્બરે પૂર્ણ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…
INDIA

May 12, 2026
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

Next Post
મ્યુ. કોર્પોરેશન દ્વારા ૧૩ સ્થળોએ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવાનું આયોજન | Municipal Corporation p…

મ્યુ. કોર્પોરેશન દ્વારા ૧૩ સ્થળોએ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવાનું આયોજન | Municipal Corporation p...

પોલીસની ટીમોએ નવલખી મેદાનમાં ત્રણ નાકા બ્લોક કરી આકસ્મિક ચેકિંગ કર્યુ | Police teams conducted a sur…

પોલીસની ટીમોએ નવલખી મેદાનમાં ત્રણ નાકા બ્લોક કરી આકસ્મિક ચેકિંગ કર્યુ | Police teams conducted a sur...

ગુજરાતમાં પકડાયેલા ISISથી જોડાયેલા ત્રણેય આતંકીઓનો શું હતો પ્લાન? જાણો ક્યાં-ક્યાં હુમલો કરવાની ફિરા…

ગુજરાતમાં પકડાયેલા ISISથી જોડાયેલા ત્રણેય આતંકીઓનો શું હતો પ્લાન? જાણો ક્યાં-ક્યાં હુમલો કરવાની ફિરા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના સૌથી વ્યસ્ત 6 રેલવે ઓવરબ્રિજનું કરાશે સમારકામ, બ્રિજમાં મોટી ખામી હોવાનો ઇન્સ્પેક્શન રિપોર…

3 months ago
CPI શ્રેણીને અસરકારક બનાવવા ઓનલાઈન બજારનો ડેટા એકત્રિત કરાશે | Online market data will be collected …

11 months ago
શેરોમાં ઘટાડે સપોર્ટ : સેન્સેક્સનો આરંભિક 1079 પોઈન્ટનો ઉછાળો અંતે 325 પોઈન્ટ નીવડી 74533 | Sensex’s…

2 months ago
10 વર્ષમાં ફરી ચૂંટાયેલા સાંસદોની સંપત્તિમાં 110%નો ઉછાળો, ADR રિપોર્ટમાં થયો મોટો ખુલાસો | adr repo…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News