gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સે-૨૫માં શિકારી પ્રાણી હોવાની વાત વચ્ચે પેથાપુરમાં પણ ઝરખના આંટાફેરા | Amidst talk of a predatory an…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
સે-૨૫માં શિકારી પ્રાણી હોવાની વાત વચ્ચે પેથાપુરમાં પણ ઝરખના આંટાફેરા | Amidst talk of a predatory an…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સંજરી પાર્ક સોસોયટીની પાછળના ભાગે ઝરખનો વીડિયો વાયરલ

શિયાળાની શરૃઆતની સાથે ખોરાક અને ટેરેટરી માટે જંગલી પ્રાણીઓનો રહેણાંક વિસ્તારમાં આવતાં ફફડાટ

ગાંધીનગર : સાબરમતી નદીની કોતરોમાં ઝરખ સહિતના જંગલી-શિકારી પ્રાણીઓનો કાયમી
વસવાટ છે જે અગાઉ પ્રાણીઓની વસ્તી ગણતરીમાં પણ સામે આવ્યું હતું ત્યારે પેથાપુરમાં
માનવ વસવાટથી નજીક આ ઝરખ જોવા મળતા વન્યપ્રાણીના નિષ્ણાંતોમાં અચરજ જોવા મળ્યું છે.
તો વસાહતીઓમાં ફફડાટ પણ ફેલાયો છે. અગાઉ સે-૨૫માં પણ શિકારી પ્રાણી આવ્યું હોવાની ફરિયાદ
વસાહતીઓ દ્વારા કરવામાં આવી હતી જેના પગલે વનવિભાગે સર્ચ શરૃ કર્યું છે.

ગાંધીનગર શહેરમાં લીલોતરી વધુ હોવાની સાથે સાબરમતી નદીની
કોતરોને કારણે આ વિસ્તાર દીપડા
,
ઝરખ,શાહૂડી, નીલગાય, શિયાળ, લોમડી સહિતના
જંગલી પ્રાણીઓ માટે વસવાટ સમાન બની ગયો છે. ત્યારે ખોરાક
, પાણી અને નવી
ટેરેટરીની શોધમાં આ પ્રાણી આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ આટાફેરા કરી રહ્યા છે
જેના કારણે માણસ સાથે જંગલી પ્રાણીઓના ઘર્ષણના બનાવો વધી રહ્યા છે. બે દિવસ પહેલા
મોડી રાત્રે સે-૨૫ના સુર્યનારાયણ સોસાયટી પાસે ખાસ કરીને સંતોષી માતાજી મંદિર નજીક
પણ કોઇ શિકારી પ્રાણી જોવા મળ્યું હોવાનો દાવો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.
જેના પગલે વનવિભાગની અલાયદી ટીમ દ્વારા ત્યાં પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે પરંતુ
ત્યાં પણ હજુ સુધી પ્રાણીના કોઇ પુરાવા મળ્યા નથી.ત્યારે સાબરમતી નદીની નજીક આવેલા
પેથાપુર ખાતે પણ ઝરખ હોવાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, પેથાપુર સંજરી પાર્ક સોસાયટીની નજીક એક ખૂણાના વિસ્તારમાં
કે જ્યાં માનવ વસવાટ છે તેની ખુબ જ નજીક હોવાના એટલે કે
, ઝરખ જોવા મળ્યું
હતું. સામાન્ય રીતે ખુબ જ શરમાળ પ્રકૃત્તિનું અને શિકારીકૃળનું ઝરખ માનવ વસવાટની
નજીક જોવા મળતા લોકોમાં ભયની સાથે અચરજ જોવા મળ્યું છે. વનવિભાગની સાથે શ્રી રામ
ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પણ આ વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું હતું પરંતુ અહીં કંઇ
જોવા મળ્યું નથી. કોલવડાવાળા રોડ ઉપર પણ ઝરખ જેવું પ્રાણી રાહદારીએ જોયું હોવાનું
વનવિભાગને ધ્યાને આવ્યું છે જેના કારણે ટીમો બનાવીને આ વિસ્તારમાં રાત્રીના સમયે
સર્ચ કરવાની ઝુંબેશ આગામી દિવસોમાં હાથ ધરાશે. 

નદીના કોતરોમાં ઝરખનો કાયમી વસવાટ રહેણાંક વિસ્તારમાં
પ્રાણી દેખાતા ભય

સાબરમતી નદીનો કિનારે કોતરો હોવાને કારણે જંગલી પ્રાણી પક્ષીઓ
માટે તે આશ્રયસ્થાન સમાન માનવામાં આવે છે. અહીં કોતરોમાં ઘણા બધા જંગલી પ્રાણી-પક્ષીઓનો
કાયમી વસવાટ છે જેમાં ઝરખનો પણ સમાવેશ થાય છે. જે અગાઉ વસ્તી ગણતરી વખતે પણ સામે આવ્યું
છે. તેવી સ્થિતિમાં આ ઝરખ સહિત શિકારી પ્રાણીના રહેણાંક વિસ્તારમાં આંટાફેરા વધી જવાને
કારણે રહિશોમાં ફફડાટ ફેલાયો છે. સામાન્યરીતે ઝરખ શરમાળ પ્રકૃત્તિનું પ્રાણી માનવામાં
આવે છે. પરંતુ બાળકોને તે શિકાર બનાવી શખે છે. આવી સ્થિતિમાં માનવ સાથે કોઇ ઘર્ષણ થાય
તે પહેલા આ શિકારી પ્રાણીને ફરી કોતરોમાં કે જંગલમાં ધકેલી દેવા જોઇએ તેમ નિષ્ણાંતો
માની રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…
GUJARAT

વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…

May 14, 2026
સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ CBSE ધોરણ-12માં જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમ
GUJARAT

સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ CBSE ધોરણ-12માં જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમ

May 14, 2026
અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા ભવ્ય વર્મા
GUJARAT

અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા ભવ્ય વર્મા

May 14, 2026
Next Post
બળદ અને યુવતીને એક જ પાંજરે પૂરીને પોલીસ સ્ટેશન લઇ જવાયાં | Bullock me ewe nengin ra uwei ngeni ewe …

બળદ અને યુવતીને એક જ પાંજરે પૂરીને પોલીસ સ્ટેશન લઇ જવાયાં | Bullock me ewe nengin ra uwei ngeni ewe ...

સગાને લેવા જવાનું કહી કારીગર ૧૩ લાખના દાગીના લઇ ગયો | Ekkewe chon angang ra soläni ekkewe pisekin ff…

સગાને લેવા જવાનું કહી કારીગર ૧૩ લાખના દાગીના લઇ ગયો | Ekkewe chon angang ra soläni ekkewe pisekin ff...

દહેજની કંપનીમાં કામદારના મોત બાદ લાશ લેવાનો પરિવારનો ઇન્કાર | Family refuses to accept body after de…

દહેજની કંપનીમાં કામદારના મોત બાદ લાશ લેવાનો પરિવારનો ઇન્કાર | Family refuses to accept body after de...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાટડીમાં સાંસદ વિરૂદ્ધ ટીપ્પણીથી કોંગ્રેસનો ચક્કાજામ : વિરોધ કરતા નેતા-કાર્યકરોની અટકાયત | Congress …

પાટડીમાં સાંસદ વિરૂદ્ધ ટીપ્પણીથી કોંગ્રેસનો ચક્કાજામ : વિરોધ કરતા નેતા-કાર્યકરોની અટકાયત | Congress …

1 year ago
ભાવિ યુગલને છરી ઝીંકી લૂંટ ચલાવનાર બુકાનીધારી ગિરફતાર | Masked man arrested for robbing prospective …

ભાવિ યુગલને છરી ઝીંકી લૂંટ ચલાવનાર બુકાનીધારી ગિરફતાર | Masked man arrested for robbing prospective …

1 month ago
કોરોનાને કારણે રક્તવાહિનીઓ ઝડપી વૃદ્ધ થાય છે, હૃદય રોગનું જોખમ વધે છે : રિસર્ચમાં દાવો

કોરોનાને કારણે રક્તવાહિનીઓ ઝડપી વૃદ્ધ થાય છે, હૃદય રોગનું જોખમ વધે છે : રિસર્ચમાં દાવો

9 months ago
હડદડ મહા પંચાયત ઘર્ષણ મામલે 18 આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર, 47 જેલ હવાલે | haddad mahapanchayat c…

હડદડ મહા પંચાયત ઘર્ષણ મામલે 18 આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર, 47 જેલ હવાલે | haddad mahapanchayat c…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News