gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબાસી પંથકની મનોદિવ્યાંગ મહિલા પર બે શખ્સનો ગેંગરેપ | Mentally disabled woman from Limbasi parish …

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
લીંબાસી પંથકની મનોદિવ્યાંગ મહિલા પર બે શખ્સનો ગેંગરેપ | Mentally disabled woman from Limbasi parish …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પીડિતાના પિતાએ બંને વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો

– ઘરેથી મનોદિવ્યાંગ મહિલાનું અપહરણ કરી અવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું

નડિયાદ : લીંબાસી પંથકની મનોદિવ્યાંગ મહિલાને અવાવરું જગ્યાએ લઈ જઈ બે શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ અંગે લીંબાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

લીંબાસી પંથકની ૪૦ વર્ષના આસરાની મનોદિવ્યાંગ મહિલા તા.૭/૧૧/૨૦૨૫ની રાત્રે ઘરે એકલી હતી. દરમિયાન તેની એકલતાનો લાભ ઉઠાવી ઉમેશભાઈ રમણભાઈ પ્રજાપતિ તેમજ દિનેશભાઈ વિનુભાઈ ચુનારા (બંને રહે. વસ્તાણા) અપહરણ કરી અવાવરું જગ્યાએ લઈ ગયા હતા. બાદમાં મનોદિવ્યાંગ મહિલા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ અંગે પીડિતાના પિતાની ફરિયાદના આધારે લીંબાસી પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધંધુકા-રાણપુર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Deadly Accide…
GUJARAT

June 4, 2026
અમરેલીના ખાંભામાં જમીન વિવાદમાં ભાઇના હાથે ભાઈની હત્યા, કુહાડીના ઘા ઝીંકી લોહીલુહાણ કર્યો | Family L…

છોટા ઉદેપુર: તેજગઢ-ઝોઝ માર્ગ પર રેલવે ગરનાળાની લોખંડી એંગલ તૂટી, ભારે વાહનોના કારણે પુલ જોખમી બનતા અ…

Next Post
દિલ્હીમાં પ્રદૂષણ સામે દેખાવો, અનેકની અટકાયત | Protests against pollution in Delhi many detained

નડિયાદથી આણંદની સાંજની એસટી બસ શરૂ નહીં કરાય તો આંદોલનની ચિમકી | Threat of agitation if evening ST b…

નડિયાદથી આણંદની સાંજની એસટી બસ શરૂ નહીં કરાય તો આંદોલનની ચિમકી | Threat of agitation if evening ST b...

નડિયાદના ભુમેલમાં તમારો હક નથી કહી હુમલો કરી જમીન પચાવી પાડી | In Nadiad Bhumel people attacked and …

નડિયાદના ભુમેલમાં તમારો હક નથી કહી હુમલો કરી જમીન પચાવી પાડી | In Nadiad Bhumel people attacked and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત શહેરના અનેક વિસ્તારોમાં કચરાનો નિકાલ કરવાના બદલે સીધા સળગાવાતા હોવાની ફરિયાદ | Complaints of wa…

4 months ago
નરોડા પોલીસે સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયનો પર્દાફાસ કર્યો | Ekkewe nengngin ra angang lon ewe spa

જિલ્લાની ચૂંટણીમાં ભાજપની સુનામી : 308 બેઠકમાં કમળને જીતનો કળશ | BJP’s tsunami in district elections…

1 month ago
અમદાવાદમાં સાબરમતીના 3 બ્રિજ અને અંડરપાસ મેન્ટેનન્સ માટે આજ રાતથી બંધ, જાણો વૈકલ્પિક રુટ | Ahmedabad…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News