gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરના મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાં લાઈટો બંધઃ મુસાફરોની સલામતી સામે જોખમ | Lights off at Surend…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરના મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાં લાઈટો બંધઃ મુસાફરોની સલામતી સામે જોખમ | Lights off at Surend…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બસ સ્ટેન્ડ એરપોર્ટ જેવું પણ મુખ્ય દરવાજો તૂટેલો

– શહેરમાં સીસીટીવી લગાવ્યા પણ બસ મથક સહિત જાહેર સ્થળોએ ન લગાવાયા : સિક્યુરિટીના અભાવના લીધે અસામાજિત તત્વોનો ત્રાસ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરનું એસટી મથક કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડના એક બાજુ પ્રાથમિક સુવિધાનો તો અભાવ છે બીજી બાજુ સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં મુસાફરોની સલામતી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. 

સુરેન્દ્રનગરના મુખ્ય બસ સ્ટેન્ડની લાઇટો બંધ હાલતમાં છે રાત્રિ દરમિયાન આવતા પેસેન્જરને ભારે હાલાકી નો સામનો છે તે કરવો પડી રહ્યો છે મુખ્ય બસ સ્ટેન્ડ હોવાના કારણે મહિલાઓ અને યુવતીઓ અને નોકરિયાત મહિલાઓ રાત્રી દરમિયાન અપડાઉન પોતાના ગામો તરફ એસટી બસના માધ્યમથી કરતા હોય છે.

ત્યારે રાત્રિ દરમિયાન બસ સ્ટેન્ડમાં આવતી મહિલાઓની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. ખાસ કરીને સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ અંદર બનાવવામાં આવ્યું ત્યારથી કોઈ પણ પ્રકારના સીસીટીવી કેમેરાઓ પણ લગાવવામાં નથી આવ્યા. પરિણામે આવારા તત્વો અને ખાસ કરીને ગુનેગારો છે તે બસ સ્ટેન્ડમાં દંગલ મચાવતા હોવા છતાં પણ છૂટી જતા હોય છે. 

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા પરંતુ જાહેર સ્થળો ઉપર હજુ પણ સીસીટીવી કેમેરાનો અભાવ જોવા મળી રહ્યો છે. બીજી તરફ રાત્રી દરમિયાન કોઈપણ પ્રકારની સિક્યુરિટીની સુવિધા પણ બસ સ્ટેન્ડમાં ઉપલબ્ધ હોતી નથી. બસ સ્ટેન્ડ સિક્યુરિટી વિહોણું બની જતું હોય છે. રાત્રિ દરમિયાન પેસેજ દરરોજના સામાન ચોરી તેમજ પેસેન્જર સાથે મારામારી અને દારૂડિયાઓનું બસ સ્ટેન્ડમાં દંગલ થતા હોય તે પ્રકારના બનાવો સામે આવ્યા છે પરંતુ તંત્ર દ્વારા સિક્યુરિટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. 

સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ એરપોર્ટ જેવું બનાવવાના એક સમયે દાવાઓ કરવામાં આવતા હતા પરંતુ તેનો પ્રવેશ દ્વાર પણ હવે તૂટેલી હાલતમાં છે બસ સ્ટેન્ડમાં અંદરના ભાગમાં લાઈટો ચાલુ છે પરંતુ બસ સ્ટેન્ડની આજુબાજુના ભાગોમાં લાઈટો પણ બંધ હાલતમાં છે. મુસાફરો દ્વારા એસટી બસ મેનેજમેન્ટ વિભાગને પણ આ મુદ્દે માંગ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રખડતા ઢોરને પકડવા ગયેલા વડોદરા કોર્પોરેશનના સ્ટાફ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી | Vadodara Co…
GUJARAT

રખડતા ઢોરને પકડવા ગયેલા વડોદરા કોર્પોરેશનના સ્ટાફ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી | Vadodara Co…

June 8, 2026
અમદાવાદ: અસારવામાં પ્રદૂષિત પાણી મુદ્દે ભારે બબાલ, રોષે ભરાયેલા સ્થાનિકોએ AMC કર્મચારીઓનો ઘેરાવ કર્ય…
GUJARAT

અમદાવાદ: અસારવામાં પ્રદૂષિત પાણી મુદ્દે ભારે બબાલ, રોષે ભરાયેલા સ્થાનિકોએ AMC કર્મચારીઓનો ઘેરાવ કર્ય…

June 8, 2026
જામનગર: રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા 3 વર્ષના માસૂમ બાળકનું મોત, પરિવારમાં આક્રંદ
GUJARAT

જામનગર: રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા 3 વર્ષના માસૂમ બાળકનું મોત, પરિવારમાં આક્રંદ

June 8, 2026
Next Post
મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને પર્યટકો ઉમટયા | Tourists flock to the confluence of the Mahisagar…

મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને પર્યટકો ઉમટયા | Tourists flock to the confluence of the Mahisagar...

ચોટીલાના મોટી મોલડીમાં ગેરકાયદે ખનીજ ખોદકામ ઝડપાયું : 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Illegal mineral mini…

ચોટીલાના મોટી મોલડીમાં ગેરકાયદે ખનીજ ખોદકામ ઝડપાયું : 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Illegal mineral mini...

કામરેજના શખ્સને ચેક રિટર્નના બે કેસમાં એક-એક વર્ષની સજા | Comrade man sentenced to one year each in …

કામરેજના શખ્સને ચેક રિટર્નના બે કેસમાં એક-એક વર્ષની સજા | Comrade man sentenced to one year each in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત, 4 ઇજાગ્રસ્ત | bavl…

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત, 4 ઇજાગ્રસ્ત | bavl…

6 months ago
તમને કેવી રીતે ખબર કે તે વડાપ્રધાન બનશે? રાહુલ ગાંધી વિશે બોમ્બે હાઈકોર્ટ આવું કેમ બોલી | How Do You…

તમને કેવી રીતે ખબર કે તે વડાપ્રધાન બનશે? રાહુલ ગાંધી વિશે બોમ્બે હાઈકોર્ટ આવું કેમ બોલી | How Do You…

11 months ago
પ્રદૂષણના કારણે દિલ્હીનો શ્વાસ રુંધાયો! 1 નવેમ્બરથી વાહનો માટે નવા નિયમો લાગુ | delhi some vehicles …

પ્રદૂષણના કારણે દિલ્હીનો શ્વાસ રુંધાયો! 1 નવેમ્બરથી વાહનો માટે નવા નિયમો લાગુ | delhi some vehicles …

7 months ago
અમદાવાદ: ધોલેરામાં ખાણ ખનીજ વિભાગની ‘સોફ્ટ’ રેડ?: ભૂમાફિયાઓ સુરક્ષિત, તંત્રએ વાહનો જપ્ત કરી સંતોષ મા…

અમદાવાદ: ધોલેરામાં ખાણ ખનીજ વિભાગની ‘સોફ્ટ’ રેડ?: ભૂમાફિયાઓ સુરક્ષિત, તંત્રએ વાહનો જપ્ત કરી સંતોષ મા…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News