gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બરોડા ડેરીના કાર્યક્રમમાં વિવાદ: નેતાઓના સ્ટેજ સામે જ નાના બાળકો પાસે છાશનું વિતરણ કરાવાયું | Uproar…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
બરોડા ડેરીના કાર્યક્રમમાં વિવાદ: નેતાઓના સ્ટેજ સામે જ નાના બાળકો પાસે છાશનું વિતરણ કરાવાયું | Uproar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે બરોડા ડેરી દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમ વિવાદમાં આવ્યો છે. આ કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓની હાજરી વચ્ચે જ નાના ભૂલકાઓ પાસે લાંબા સમય સુધી છાશ વિતરણનું કામ કરાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેને કારણે બરોડા ડેરીના સત્તાધીશોની કામગીરી પર સવાલો ઊઠ્યા છે.

નેતાઓના મંડપ સામે જ બાળકોએ છાશનું વિતરણ કર્યું

નસવાડીમાં યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવી, બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલ અને ડેરીના સદસ્યો સહિત દૂધ મંડળીના પ્રમુખો અને પશુપાલકો મોટી સંખ્યામાં હાજર હતા. નેતાઓના મંડપ (સ્ટેજ)થી માત્ર 50 મીટરના અંતરે જ એક નાનો સ્ટોલ બનાવવામાં આવ્યો હતો.

બરોડા ડેરીના કાર્યક્રમમાં વિવાદ: નેતાઓના સ્ટેજ સામે જ નાના બાળકો પાસે છાશનું વિતરણ કરાવાયું 2 - image

આ સ્ટોલ પર ત્રણ જેટલા નાના બાળકો બરોડા ડેરીની છાશનું વિતરણ ત્રણ કલાક સુધી સતત કરતા રહ્યા હતા. આ ઘટના ડેરીના સત્તાધીશોની બેદરકારીનો ‘વરવો નમૂનો’ ગણાય છે, જ્યાં વિશાળ જનમેદની અને મંચ પર હાજર નેતાઓ સામે જ નાના ભૂલકાઓ પાસે કામ કરાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: અમરેલી: ‘સલામત સવારી’ ST બસની અડફેટે દંપતી આવ્યું, મહિલાનું કમકમાટીભર્યું મોત

બરોડા ડેરીના કાર્યક્રમમાં વિવાદ: નેતાઓના સ્ટેજ સામે જ નાના બાળકો પાસે છાશનું વિતરણ કરાવાયું 3 - image

ડેરી પ્રમુખનો ગોળગોળ જવાબ

આ વિવાદ અંગે જ્યારે બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે જવાબ આપીને છટકવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘બાળકો છાશનું વિતરણ કરતા હતા તેની મને કોઈ જાણ નથી. અમે બાળકોને કામે લગાડ્યા નથી.’ જો કે, નેતાઓ અને ડેરીના પ્રમુખની નજર સામે જ બાળકો કામ કરી રહ્યા હતા તેવા સ્પષ્ટ દ્રશ્યો સામે આવતા, પ્રમુખનો આ ગોળગોળ જવાબ સ્વીકાર્ય નથી તેવું સ્થાનિક લોકો માની રહ્યા છે. આ ઘટના બાળ શ્રમ અને કાર્યક્રમના સંચાલન પર ગંભીર સવાલો ઊભા કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દરિયાપુર વોર્ડમાં ભાજપના જાવેદ શેખની દાવેદારીએ વધાર્યો રાજકીય ગરમાવો | Muslim worker filed nominatio…
GUJARAT

દરિયાપુર વોર્ડમાં ભાજપના જાવેદ શેખની દાવેદારીએ વધાર્યો રાજકીય ગરમાવો | Muslim worker filed nominatio…

April 4, 2026
વડોદરા શહેરમાં 25 PIની બદલી અને પોસ્ટિંગઃ DCB,PCB અને SOGના PI બદલાયા | 25 police inspectors transfe…
GUJARAT

વડોદરા શહેરમાં 25 PIની બદલી અને પોસ્ટિંગઃ DCB,PCB અને SOGના PI બદલાયા | 25 police inspectors transfe…

April 4, 2026
ગુજરાતભરમાં 347 હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, પનીરના ડિસ્પ્લે બોર્ડ વગર વેચાણ કરનારાઓને દંડ …
GUJARAT

ગુજરાતભરમાં 347 હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, પનીરના ડિસ્પ્લે બોર્ડ વગર વેચાણ કરનારાઓને દંડ …

April 4, 2026
Next Post
અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે ટુ-વ્હીલર ચાલકનું કમકમાટીભર્યું મોત, એકને ઇજા | ahmedabad ring road…

અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે ટુ-વ્હીલર ચાલકનું કમકમાટીભર્યું મોત, એકને ઇજા | ahmedabad ring road...

ઇન્ટરનેટ વગર પેમેન્ટ કરવું છે? આ સ્ટેપ્સ દ્વારા કરી શકાશે પૈસાની લેવડદેવડ… | How to pay UPI paymen…

ઇન્ટરનેટ વગર પેમેન્ટ કરવું છે? આ સ્ટેપ્સ દ્વારા કરી શકાશે પૈસાની લેવડદેવડ... | How to pay UPI paymen...

ગાંધીનગર SOG ના પોલીસ કોન્સ્ટેબલે વતનમાં જીવન ટુંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ | gandhinagar sog poli…

ગાંધીનગર SOG ના પોલીસ કોન્સ્ટેબલે વતનમાં જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ | gandhinagar sog ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિફટી 25000 ક્રોસ : સેન્સેક્સ પણ 1200 પોઈન્ટના ઉછળા સાથે 82531 પહોંચ્યો | Nifty crosses 25000: Sense…

નિફટી 25000 ક્રોસ : સેન્સેક્સ પણ 1200 પોઈન્ટના ઉછળા સાથે 82531 પહોંચ્યો | Nifty crosses 25000: Sense…

11 months ago
બોરસદના ડભાસી ગામમાં રૂા. 3 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ | Car loaded with liquor worth Rs 3 lakh seiz…

બોરસદના ડભાસી ગામમાં રૂા. 3 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ | Car loaded with liquor worth Rs 3 lakh seiz…

7 months ago
સોફ્ટવેરથી મોટાપાયે ‘વોટ ચોરી’ થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો | Rahul Gandhi claims that ‘vote the…

સોફ્ટવેરથી મોટાપાયે ‘વોટ ચોરી’ થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો | Rahul Gandhi claims that ‘vote the…

7 months ago
ભાવનગર: વાળુકડ ગામે જાહેરમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, હુમલાના દ્રશ્યો કેમેરામાં કેદ | Youth Die…

ભાવનગર: વાળુકડ ગામે જાહેરમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, હુમલાના દ્રશ્યો કેમેરામાં કેદ | Youth Die…

7 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News