gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાવ-થરાદ હાઈવે પર SDMની કાર અને એક જીપ વચ્ચે અકસ્માત, 4 લોકો ઇજાગ્રસ્ત | Accident between Tharad SDM…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
વાવ-થરાદ હાઈવે પર SDMની કાર અને એક જીપ વચ્ચે અકસ્માત, 4 લોકો ઇજાગ્રસ્ત | Accident between Tharad SDM…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Tharad SDM Accident : વાવ-થરાદ હાઈવે પર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM)ની કારને અકસ્માત નડ્યો હતો. હાઇવે પર ચારડા ગામ નજીક આજે સોમવારે (10 નવેમ્બર) થરાદના SDMની કાર અને એક જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના બનાવમાં SDM, કારચાલક અને જીપમાં સવાર બે લોકોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

વાવ-થરાદ હાઈવે પર SDMની કાર અને એક જીપ વચ્ચે અકસ્માત

મળતી માહિતી મુજબ, થરાદના SDM સાજણ મેર થરાદથી વાવ તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમની કાર એક જીપ વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કુલ ચાર લોકોને ઈજાગ્રસ્ત થતાં થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: નાસિક નજીક ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માત: બે ગુજરાતીઓના મોત, ચારને ઇજા

અકસ્માતના બનાવમાં SDM અધિકારી ઈજાગ્રસ્ત થતાં જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કયા કારણોસર અકસ્માત સર્જાયો તેને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
હિંમતનગરમાં ઊંચા વ્યાજે રોકાણના નામે 1.44 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી, 36 રોકાણકારો પોન્ઝી સ્કીમનો…

હિંમતનગરમાં ઊંચા વ્યાજે રોકાણના નામે 1.44 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી, 36 રોકાણકારો પોન્ઝી સ્કીમનો...

મતદાર યાદી સુધારણા માટે નવી પહેલ: BLO સાથે કોલ બુક કરવા જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | book a call w…

મતદાર યાદી સુધારણા માટે નવી પહેલ: BLO સાથે કોલ બુક કરવા જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | book a call w...

કડીના ભવપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી: 7 શ્રમિક દટાયા, એકનું મોત બેની હાલત ગંભીર | Bhavpura Villa…

કડીના ભવપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી: 7 શ્રમિક દટાયા, એકનું મોત બેની હાલત ગંભીર | Bhavpura Villa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા બિહારના મુખ્યમંત્રીના મુસ્લિમ યુવતીના હિજાબ ખેંચવાના મામલે વિરોધ પ…

8 months ago
બ્રહ્માકુમારીઝ દ્વારા અખિલ ભારતીય રક્તદાન મહાઅભિયાન | All India Blood Donation Campaign by Brahma Ku…

12 months ago
સેક્ટર-૩માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચાર વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરાયા | Mobile phones of fou…

11 months ago
મહેસાણા હિટ એન્ડ રન કેસ: વિજાપુર હાઈવે પર અકસ્માતમાં શ્રમિક યુવકનું મોત, ન્યાયની માંગ | mahesana hit…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News