gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીના કરુણ દૃશ્યો | બ્લાસ્ટ નજરે જોનારાએ કહ્યું- ઠેર ઠેર લોકોના મૃતદેહો વિખેરાયેલા હતા | Eye Witn…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in INDIA
0 0
0
દિલ્હીના કરુણ દૃશ્યો | બ્લાસ્ટ નજરે જોનારાએ કહ્યું- ઠેર ઠેર લોકોના મૃતદેહો વિખેરાયેલા હતા | Eye Witn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Car Blast In Delhi’s Red Fort : રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થવાની ઘટનામાં આઠ લોકોના મોત અને 16 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાસ્થળ પર હાજર નજરે જોનારાઓએ કહ્યું કે, બ્લાસ્ટ બાદ ક્યાંક લોકોના હાથ પડ્યા છે, તો ક્યાંક ફેફસાં પડ્યા હતા.

‘વાહનની પાસે ઉભેલા લોકોના ચિથડા ઊડ્યા’

ઘટનાને નજરે જોનારાએ કહ્યું કે, ‘કારમાં ભયાનક વિસ્ફોટ થવાના કારણે વાહનની પાસે ઉભેલા લોકોના ચિથડા ઉડી અનેક મીટર દૂર સુધી વિખેરાયા હતા.’ ઈજાગ્રસ્તોને તાત્કાલીક લોક નાયક સરકારી હોસ્પિટરમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસની ટીમે મૃતદેહોના વેરવિખેર થયેલા અંગોને પોલિથીનમાં ભરીને તપાસ માટે મોકલી રહી છે. રિપોર્ટ મુજબ, ઘટના સ્થળ પર પાંચતી છ વાહનોના ચિથડા ઉડી ગયા હતા. અહીં ઈકો વેનમાં વિસ્ફોટ થયો હોવાની સંભાવના છે.

‘ઘટનાસ્થળે હાથ પડેલો હતો, ફેફસું પડેલું હતું’

નજરે જોનારાઓએ એમ પણ કહ્યું કે, અમે સાઈડમાં જોયું તો કોઈ વ્યક્તિનો હાથ પડેલો હતો. એટલું જ નહીં ત્યાં ફેફસાં પણ પડેલું હતું. કોઈ વ્યક્તિ વિચારી પણ ન શકે કે અચાનક શું થયું? બ્લાસ્ટ થતા અને વેરવિખેર અંગો જોતાં જ અમે ગભરાઈ ગયા હતા અને તુરંત ત્યાંથી આગળ જતા રહ્યા હતા.

દિલ્હીના કરુણ દૃશ્યો | બ્લાસ્ટ નજરે જોનારાએ કહ્યું- ઠેર ઠેર લોકોના મૃતદેહો વિખેરાયેલા હતા 2 - image

રાજધાનીમાં હાઈએલર્ટ, પોલીસ કાફલો ખડકી દેવાયો

લાલ કિલ્લાના ગેટ નંબર-1ની પાસે ઉભેલી કારમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, તેની આગે આસપાસની અનેક કારોને ઝપેટમાં લઈ લીધી હતી. ઘટના બાદ આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. દિલ્હી પોલીસે આખી રાજધાનીમાં હાઈએલર્ટ જાહેર કરી દીધું છે. પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરીને આખા વિસ્તારને કોર્ડન કરી દીધું છે. અહીં સામાન્ય વાહનોની અવર-જવર પણ અટકાવી દેવાઈ છે. ઘટનાસ્થળે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.

દિલ્હીના કરુણ દૃશ્યો | બ્લાસ્ટ નજરે જોનારાએ કહ્યું- ઠેર ઠેર લોકોના મૃતદેહો વિખેરાયેલા હતા 3 - image

દિલ્હીના કરુણ દૃશ્યો | બ્લાસ્ટ નજરે જોનારાએ કહ્યું- ઠેર ઠેર લોકોના મૃતદેહો વિખેરાયેલા હતા 4 - image

દિલ્હીના કરુણ દૃશ્યો | બ્લાસ્ટ નજરે જોનારાએ કહ્યું- ઠેર ઠેર લોકોના મૃતદેહો વિખેરાયેલા હતા 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ચોથા માળે ધાર ઉપર બેઠેલા સગીરનો વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી | Police take action after vi…

ચોથા માળે ધાર ઉપર બેઠેલા સગીરનો વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી | Police take action after vi...

આજે બીસીએની એજીએમ તોફાની થવાના સંકેતો, સત્યમેવ જયતે ગ્રુપ મેદાનમાં | BCA AGM today: Signs of unrest …

આજે બીસીએની એજીએમ તોફાની થવાના સંકેતો, સત્યમેવ જયતે ગ્રુપ મેદાનમાં | BCA AGM today: Signs of unrest ...

મહિનાઓથી ફરાર રાજદીપ સિંહ જાડેજાનું પોલીસ સમક્ષ સરન્ડર, અમિત ખૂંટ આપઘાત કેસમાં છે આરોપી | Rajdeep Si…

મહિનાઓથી ફરાર રાજદીપ સિંહ જાડેજાનું પોલીસ સમક્ષ સરન્ડર, અમિત ખૂંટ આપઘાત કેસમાં છે આરોપી | Rajdeep Si...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બજેટ પહેલા, ઉદ્યોગોની કર વિવાદોના ઝડપી નિરાકરણ માટે રજુઆત | Ahead of the Budget businesses seek spee…

બજેટ પહેલા, ઉદ્યોગોની કર વિવાદોના ઝડપી નિરાકરણ માટે રજુઆત | Ahead of the Budget businesses seek spee…

8 months ago
સાંતલપુરના ડાલડી ગામે અન્નપ્રાશન, બાળ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ..

સાંતલપુરના ડાલડી ગામે અન્નપ્રાશન, બાળ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ..

1 year ago
ગ્લેશિયરો પીગળતા ભારત સહિત છ દેશો પર આફતનું જોખમ | Melting glaciers pose a risk of disaster for six …

ગ્લેશિયરો પીગળતા ભારત સહિત છ દેશો પર આફતનું જોખમ | Melting glaciers pose a risk of disaster for six …

1 year ago
સરદાર સોસાયટી રોડ પરથી દારૂની 4 બોટલો સાથે શખ્સ ઝડપાયો | Man caught with 4 bottles of liquor from Sa…

સરદાર સોસાયટી રોડ પરથી દારૂની 4 બોટલો સાથે શખ્સ ઝડપાયો | Man caught with 4 bottles of liquor from Sa…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News