gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિનાઓથી ફરાર રાજદીપ સિંહ જાડેજાનું પોલીસ સમક્ષ સરન્ડર, અમિત ખૂંટ આપઘાત કેસમાં છે આરોપી | Rajdeep Si…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
મહિનાઓથી ફરાર રાજદીપ સિંહ જાડેજાનું પોલીસ સમક્ષ સરન્ડર, અમિત ખૂંટ આપઘાત કેસમાં છે આરોપી | Rajdeep Si…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajdeep Sinh Jadeja Surrenders in Amit Khunt Suicide Case : અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી રાજદીપ સિંહ જાડેજાએ આજે ગોંડલના પોલીસ સ્ટેશનમાં સરન્ડર કર્યું છે. રાજદીપ છેલ્લા છ મહિનાથી ફરાર ચાલી રહ્યો હતો. અગાઉ રાજદીપના પિતા તથા કેસના મુખ્ય આરોપી અનિરુદ્ધ સિંહ જાડેજાએ પણ સરન્ડર કર્યું હતું. પોલીસ રાજદીપ સિંહની ધરપકડ કરી, રિમાન્ડની માંગ સાથે કોર્ટ સમક્ષ રજૂ કરે તેવી શક્યતા છે. 

મહિનાઓ સુધી ફરાર રહ્યા પિતા પુત્ર 

અમિત ખૂંટ આપઘાત કેસમાં મૃતકની સુસાઈડ નોટમાં બંને પિતા પુત્ર અનિરુદ્ધ સિંહ જાડેજા તથા રાજદીપ સિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હતો. જે બાદ પોલીસે બંને વિરુદ્ધ કેસ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જોકે તે બાદથી જ બંને પિતા પુત્ર ફરાર ચાલી રહ્યા હતા. પહેલા પિતા અને હવે પુત્રએ પણ સરન્ડર કર્યું છે. 

નોંધનીય છે કે કેસ દાખલ થયા બાદ અનિરુદ્ધ સિંહ જાડેજા અને રાજદીપ સિંહ જાડેજાએ બચવા માટે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ જામીન માટે અરજી કરી હતી. જોકે બંને અદાલતમાંથી કોઈ રાહત મળી નહોતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

Next Post
૧૯૯૭માં દિલ્હીમાં બોંબ બ્લાસ્ટની ૬ ઘટનાઓ બની હતી. જાણો અગાઉ બનેલી વિસ્ફોટની ઘટનાઓ વિશે | There were …

૧૯૯૭માં દિલ્હીમાં બોંબ બ્લાસ્ટની ૬ ઘટનાઓ બની હતી. જાણો અગાઉ બનેલી વિસ્ફોટની ઘટનાઓ વિશે | There were ...

સોમનાથમાં ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવાતા પોલીસ પર ટોળાનો પથ્થરમારો | Mob pelts stones at police as il…

સોમનાથમાં ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવાતા પોલીસ પર ટોળાનો પથ્થરમારો | Mob pelts stones at police as il...

હાઈબ્રિડ ગાંજાનું નેટવર્ક બેંગકોક બેઠાં ચલાવાતું’તું, ભારતથી કેરિયર મોકલાતાં | Hybrid cannabis netwo…

હાઈબ્રિડ ગાંજાનું નેટવર્ક બેંગકોક બેઠાં ચલાવાતું'તું, ભારતથી કેરિયર મોકલાતાં | Hybrid cannabis netwo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચમાં માનવ અંગો મળી આવવા મામલે ઘટસ્ફોટ, મૃતકની થઈ ઓળખ | Revelations about the discovery of human o…

1 year ago
હંગામી ઓપરેટર તથા બે વચેટિયા 1200 રૂપિયાની લાંચ લેતા પકડાયા | Temporary operator and two middlemen c…

9 months ago
અમદાવાદમાં હવે રાજધાની, દુરંતો અને વંદે ભારતમાં પણ તત્કાલ બુકિંગ માટે OTP સિસ્ટમ લાગુ | ahmedabad ta…

8 months ago
ભારતે પાકિસ્તાનમાં 200 કિમી અંદર 6 સૈન્ય ઠેકાણા ધ્વસ્ત કર્યા, જુઓ લિસ્ટ | india destroys 6 pakistani…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News