gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓઢવમાં ડમ્પરની ટક્કરથી મોપેડ ચાલક યુવકનું મોત ઃ એક યુવક ગંભીર | Ekkewe sarafo ra malo mwirin ar kkuf…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
ઓઢવમાં ડમ્પરની ટક્કરથી મોપેડ ચાલક યુવકનું મોત ઃ એક યુવક ગંભીર | Ekkewe sarafo ra malo mwirin ar kkuf…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવારઓઢવમાં ડમ્પરની ટક્કરથી મોપેડ ચાલક યુવકનું મોત ઃ એક યુવક ગંભીર 1 - image

ઓઢવમાં હિટ એન્ડ રનમાં વધુ એક યુવકને જીવ ગુમાવ્યો છે, જેમાં ઓઢવ બ્રિજ નીચે પૂર ઝડપે આવી રહેલા ડમ્પરના ચાલકે મોપેડને ટક્કર મારતા માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું તેમજ પિતરાઇ ભાઇને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નાંેધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.

બે ભાઇ મોપેડ ઉપર કઠવાડા જમીને પરત જતા અકસ્માત ઃ ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી

ઓઢવમાં  ભવાની નગરના ટેકરા પાસે ચાલીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવક ગઇકાલે મોડી રાત્રે પોતાના પિતરાઇભાઇ સાથે કઠવાડા જમવા ગયા હતા. ત્યાંથી પરત ઘરે આવતા હતા ત્યારે ઓઢવ બ્રિજ નીચેથી પસાર થતા હતા આ સમયે ડમ્પર જેવા ભારે વાહન ચાલક પૂરઝડપે આવીને મોપેડને ટક્કર મારીને વાહન લઇને ભાગી ગયો હતો. 

ત્યારે યુવકને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારે ઇજાગ્રસ્ત પિતરાઇ ભાઇને પણ માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટના અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નાંેધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
એસ.ઓ.જીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Constable serving in SO…

એસ.ઓ.જીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Constable serving in SO...

શાહીબાગમાં છરીના ઘા મારી યુવક ઉપર ખૂની હુમલો | A sotun nielo emon aluwol lon Shahibaug

નાનપુરા અને વસ્તાદેવડી પાસે સૂતેલા યુવાનોને વાહનોએ કચડી માર્યા | Vehicles crushed youths sleeping ne…

નાનપુરા અને વસ્તાદેવડી પાસે સૂતેલા યુવાનોને વાહનોએ કચડી માર્યા | Vehicles crushed youths sleeping ne...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદખેડા ઢોસાકાંડઃ બે બાળકીના મોત અંગે પુરાવા મળશે તો પોલીસ ફરિયાદી બનશે | Chandkheda Dosa Case: Pol…

4 months ago
સુરત પાલિકા સમિતિની શાળામાં ગુજરાતી માધ્યમમાં 563 શિક્ષકોની ઘટ સામે 168 વિદ્યા સહાયકોને નિમણૂક | 168…

1 year ago
સાસુ ,સસરા અને પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ મોતને મીઠું કર્યું | Tired of her husband …

7 months ago
ખેડૂતોનું રૂ.2 લાખ સુધીનું દેવું થશે માફ, લાખોને થશે ફાયદો, દેવા માફી યોજનાને મહારાષ્ટ્ર કેબિનેટની મ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News