gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બંપર ઉત્પાદન વચ્ચે નિકાસ છૂટ અપાતા ખાંડ ઉદ્યોગને મોટી રાહત | Big relief for sugar industry as export…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in Business
0 0
0
બંપર ઉત્પાદન વચ્ચે નિકાસ છૂટ અપાતા ખાંડ ઉદ્યોગને મોટી રાહત | Big relief for sugar industry as export…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ગયા સપ્તાહના અંતે કેન્દ્ર સરકારે લીધેલા એક નિર્ણયમાં ઓકટોબરથી શરૂ થયેલી વર્તમાન ખાંડ મોસમમાં ૧૫ લાખ ટન ખાંડની નિકાસ છૂટ અપાતા  ખાંડ ઉદ્યોગ માટે મોટી રાહત થઈ છે. શેરડીના બંપર ઉત્પાદનને ધ્યાનમાં રાખતા વર્તમાન મોસમનો પ્રારંભ ખાંડ ઉદ્યોગ માટે પડકારરૂપ શરૂ થયો છે. 

નિકાસ છૂટ ઉપરાંત મોલાસિસ પરની ૫૦ ટકા નિકાસ ડયૂટી રદ કરવાનો પણ સરકારે નિર્ણય લીધો છે. ખાંડ મિલો તથા શેરડીના ખેડૂતોને ટેકો પૂરો પાડવાના હેતુ સાથે આ નિર્ણય આવી પડયા છે. ઊંચા ઉત્પાદન વચ્ચે ઈથેનોલ તરફ નબળા ઉપયોગને કારણે શેરડીના ખેડૂતોએ સહન કરવું પડે છે. 

નિકાસ છૂટ ઉપરાંત ડયૂટી નાબુદ કરાતા ખાંડ મિલોમાં ઈન્વેન્ટરીનું દબાણ ઘટવાની ધારણાં છે અને મેલોની આવકમાં પણ વૃદ્ધિ જોવા મળશે. મિલો દ્વારા વીસ લાખ ટન ખાંડની નિકાસ છૂટ આપવામાં માગણી કરવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં સમાપ્ત થયેલી ૨૦૨૪-૨૫ની ખાંડ મોસમમાં નિકાસકારોએ દસ લાખ ટનની પરવાનગી સામે અંદાજે આઠ લાખ ટન ખાંડ નિકાસ કરી હોવાનું જણાય છે. 

શેરડીના નીચા ઉત્પાદનને પરિણામે ૨૦૨૪ના પ્રારંભમાં મોલાસિસ પર ૫૦ ટકા નિકાસ ડયૂટી લાગુ કરવામાં આવી હતી. મોલાસિસ એ શેરડીનું બાય-પ્રોડકટ છે. હાલની ૨૦૨૫-૨૬ની મોસમમાં ખાંડ ઉત્પાદન ૧૬ ટકા વધી ૩૪૩.૫૦ લાખ ટન રહેવા ધારણાં છે. મહારાષ્ટ્રમાં ઊંચા ઉત્પાદનને કારણે ખાંડનું એકંદર ઉત્પાદન ઊંચુ રહેવાનો ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઈસ્મા) દ્વારા અંદાજ મુકાયો છે. ગઈ મોસમમાં ખાંડનું કુલ ઉત્પાદન ૨૯૬.૧૦ લાખ ટન રહ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
આંખનાં દાનને વેગ આપવા સરકારે ટ્રાન્સપ્લાન્ટેશનનાં નિયમો હળવા કર્યા | Government relaxes transplantat…

આંખનાં દાનને વેગ આપવા સરકારે ટ્રાન્સપ્લાન્ટેશનનાં નિયમો હળવા કર્યા | Government relaxes transplantat...

ઉમરેઠના અહીમા પાસે મહીસાગર નદીમાં ગેરકાયદે ખનન સામે વિરોધ | Protest against illegal mining in Mahisa…

ઉમરેઠના અહીમા પાસે મહીસાગર નદીમાં ગેરકાયદે ખનન સામે વિરોધ | Protest against illegal mining in Mahisa...

ઘરઆંગણે સોનામાં રૂપિયા 2000 જ્યારે ચાંદીમાં રૂપિયા 3000થી વધુનો ઉછાળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તલવાર, ચાકુના ઘા મારી યુવકને લોહી લુહાણ કરી ઢોર માર માર્યો | Ewe anuon a atake ren ketilas

6 months ago
અમદાવાદમાં રેલવે સ્ટેશને વેઈટિંગ રુમમાં રોકાવા કલાકના 20 રૂપિયા ભાડું વસૂલાશે | ahmedabad railway wa…

7 months ago
અમરેલીમાં 2વર્ષે મહિલાની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો | The brutal murder of a woman in Amreli 2 years …

9 months ago
મેંદરડામાં સરકારી ગાડીની ટક્કરે રાહદારીનું મોત, પાણી પુરવઠાના અધિકારી અને ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપા…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News