gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત સરકારે સ્કૂલોના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેની કરિયર કોર્નર યોજના બંધ કરી | gujarat gov…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત સરકારે સ્કૂલોના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેની કરિયર કોર્નર યોજના બંધ કરી | gujarat gov…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Career Corner Scheme Closed: ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્યની સ્કૂલો-કોલેજોના વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ કયા ક્ષેત્રમાં કરિયર બનાવવુ તેનું માર્ગદર્શન આપવા માટે કેમ્પસ કોર્નર ચલાવવામા આવતા હતા. પરંતુ આ યોજના અંતે બંધ કરી દેવામા આવી છે. કારણકે આજના ઈન્ટરનેટના યુગમાં વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા કલાસરૂમમાં અપાતા કરિયર અંગેના માર્ગદર્શનને લઈને સરકારને કોઈ વધુ ઉપયોગીતા ન દેખાતી હોવાથી યોજના બંધ કરી દેવાઈ છે. રાજ્યની સ્કૂલોમાં 1075 અને સ્કૂલોમાં 295 કરિયર કોર્નર ચાલતા હતા.

શાળા-કોલેજોના કરિયર કોર્નર બંધ

રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા તમામ જિલ્લાના મદદનીશ નિયામક(રોજકાર) કચેરીને પરિપત્ર કરીને શાળા-કોલેજોમાં ચાલતા કરિયર કોર્નર બંધ કરવા માટે સૂચના અપાઈ છે. વિદ્યાર્થીઓને વ્યવસાય માર્ગદર્શન માટે કરિયર કોર્નર પ્રવૃત્તિ કરવામા આવતી હતી. જેમાં અમદાવાદમાં 200 જેટલા કરિયર કોર્નર વર્ગો સહિત રાજ્યભરની સ્કૂલો-કોલેજમાં વર્ષો પહેલા બે હજાર જેટલા કરિયર કોર્નર ચાલતા હતા ત્યારબાદ ઘટીને 1400 જેટલા થયા હતા. 

શહેરી-ગ્રામ્ય DEOને પરિપત્રથી જાણ

સરકારના ઠરાવને પગલે અમદાવાદની મદદનીશ નિયામક (રોજગાર) કચેરી દ્વારા શહેર ડીઈઓ અને ગ્રામ્ય ડીઈઓને જે સ્કલોમાં કરિયર કોર્નર ચાલતા હતા તે સ્કૂલોનું લિસ્ટ મોકલીને યોજના બંધ કરવા બાબતે જાણ કરાઈ છે. ઉપરાંત  2025-26ના કરિયર કોર્નર વર્ગના માસિક પત્રકોનું બાકી ચુકવણું ચુકવવામા આવશે તેમ પણ જણાવાયું છે. જ્યાં એક બાજુ સ્કીલ આધારિત શિક્ષણની વાતો થઈ રહી છે, ત્યારે બાળકો-વાલીઓને કરિયરને લઈને મુંઝવતા પ્રશ્નો અંગે જરૂરી માર્ગદર્શન મળે તે જરૂરી છે પરંતુ હવે સ્કૂલોમાં  ચાલતા કરિયર માર્ગદર્શનના વર્ગો બંધ કરતા આ યોજના પાછળનું બજેટ ક્યા વપરાશે તે પણ પ્રશ્ન છે. બીજી બાજુ આ યોજના બંધ થતા કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને ફરિયાદ ઉઠાવાઈ છે કે કરિયર કોર્નરને તાળા મારવાનું પાપ ભાજપ સરકારે કર્યુ છે. આ અવિચારી નિર્ણય તાત્કાલીક પરત ખેંચવો જોઈએ.

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.ની ૬૦ કેસમાં હારને લઈ વિજિલન્સ તપાસનો રીપોર્ટ આજે લીગલ કમિટી સમક્ષ રજૂ કરાશે

શિક્ષકોને એક પીરિયડના 25 રૂપિયા અપાતા હતા

શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સપ્તાહમાં નિશ્ચિત દિવસે-પીરિયડમાં કરિયરનું માર્ગદર્શન અપાતુ હતુ. એક પીરિયડના 25 રૂપિયા હતા. પરંતુ મહિને માંડ 100 રૂપિયા અને વર્ષે 800 રૂપિયાની આસપાસ મહેનતાણું હોવાથી તેમજ આટલા મહેનાતણા માટે સ્કૂલોના આચાર્યના સહિ-સિક્કા સાથેના પત્રકો ભરીને સ્થાનિક રોજગાર કચેરી ખાતે મોકલવા સહિતની ઝંઝટ હતી. ઘણી સ્કૂલો મોકલતી પણ ન હતી. મહેનતાણું વધારવા અગાઉ અનેકવાર રજૂઆતો પણ થઈ હતી. પરંતુ હાલના ઈન્ટરનેટના યુગમાં શિક્ષકો દ્વારા કરિયર માર્ગદર્શન સરકારને સમય સાર્થક-ઉપયોગી લાગતુ ન હોવાથી મહેનતાણું વધારવાને બદલે આ આખી યોજના જ બંધ કરી દેવાઈ છે.

ગુજરાત સરકારે સ્કૂલોના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેની કરિયર કોર્નર યોજના બંધ કરી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો
GUJARAT

ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો

February 14, 2026
અમદાવાદ શાહીબાગ પો. સ્ટે. ખાતે ઝોન 4 દ્વારા ગુનેગારો પર લગામ લગાવવા અને તેમને સમાજમાં સક્ષમ બનવાની અ…
GUJARAT

અમદાવાદ શાહીબાગ પો. સ્ટે. ખાતે ઝોન 4 દ્વારા ગુનેગારો પર લગામ લગાવવા અને તેમને સમાજમાં સક્ષમ બનવાની અ…

February 14, 2026
‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…
GUJARAT

‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…

February 14, 2026
Next Post
‘માર્કેટ ભયાનક રીતે ક્રેશ થશે, હું 1971થી સોનું…’, રોબર્ટ કિયોસાકીએ જણાવી ભવિષ્યની રણનીતિ? | rober…

'માર્કેટ ભયાનક રીતે ક્રેશ થશે, હું 1971થી સોનું...', રોબર્ટ કિયોસાકીએ જણાવી ભવિષ્યની રણનીતિ? | rober...

દિલ્હીમાં બ્લાસ્ટને પગલે અમેરિકન દૂતાવાસે તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી | After Delhi Explosi…

દિલ્હીમાં બ્લાસ્ટને પગલે અમેરિકન દૂતાવાસે તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી | After Delhi Explosi...

‘કોઇનું ધડ ગુમ તો કોઈ બૂમો પાડતો રહ્યો અને લોકો વીડિયો બનાવતા હતા…’ : દિલ્હી બ્લાસ્ટનો પ્રત્યક્ષદર…

'કોઇનું ધડ ગુમ તો કોઈ બૂમો પાડતો રહ્યો અને લોકો વીડિયો બનાવતા હતા...' : દિલ્હી બ્લાસ્ટનો પ્રત્યક્ષદર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાંચ કરોડના સોના સાથે વડોદરા રેલ્વે સ્ટેશન પરથી એક શખ્સ ઝડપાયો | A man was caught with gold worth fi…

પાંચ કરોડના સોના સાથે વડોદરા રેલ્વે સ્ટેશન પરથી એક શખ્સ ઝડપાયો | A man was caught with gold worth fi…

7 months ago
પુષ્કર પશુ મેળામાં નગીના નામની ઘોડીનો દબદબો, 1 કરોડ રૂપિયાની કિંમત, ખોરાક જાણીને ચોંકી જશો | nagina …

પુષ્કર પશુ મેળામાં નગીના નામની ઘોડીનો દબદબો, 1 કરોડ રૂપિયાની કિંમત, ખોરાક જાણીને ચોંકી જશો | nagina …

4 months ago
‘પોલીસ સ્ટેશનમાં જંગલ જેવી સ્થિતિ છે… ‘ રાજકોટમાં આધેડે જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ | rajkot 54 y…

‘પોલીસ સ્ટેશનમાં જંગલ જેવી સ્થિતિ છે… ‘ રાજકોટમાં આધેડે જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ | rajkot 54 y…

10 months ago
ઐતિહાસિક લાલ કિલ્લામાંથી સોના-હીરા જડિત કળશ ચોરાયું , દિલ્હી પોલીસ દોડતી થઈ | Golden and Diamond Stu…

ઐતિહાસિક લાલ કિલ્લામાંથી સોના-હીરા જડિત કળશ ચોરાયું , દિલ્હી પોલીસ દોડતી થઈ | Golden and Diamond Stu…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News