gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

BIG BREAKING : ફરીદાબાદમાં ફરી મોટી માત્રામાં મળ્યા વિસ્ફોટક, 2 યુવકની ધરપકડ, તપાસનો ધમધમાટ શરૂ | Pu…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in INDIA
0 0
0
BIG BREAKING : ફરીદાબાદમાં ફરી મોટી માત્રામાં મળ્યા વિસ્ફોટક, 2 યુવકની ધરપકડ, તપાસનો ધમધમાટ શરૂ | Pu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi’s Red Fort Blast : દિલ્હી બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સીઓને એક વધુ મોટી સફળતા મળી છે. હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં પોલીસને ત્રીજી વખત વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. આ વખતે ક્રાઇમ બ્રાન્ચની ટીમને સેક્ટર-56માં બનાવેલા એક મકાનમાંથી આ વિસ્ફોટક મળ્યો છે. પોલીસે આ મકાનમાં ભાડે રહેતા બે યુવકોની અટકાયત કરી છે. ટીમે ઘરમાં તપાસ શરૂ કરતા બે કોથળામાં સફેદ રંગનો વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘરનો માલિક બલ્લભગઢમાં રહે છે.

360 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ જપ્ત

ફ્લેટમાંથી 360 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ જેવો જ્વલનશીલ પદાર્થ, એક અસોલ્ટ રાઈફલ, ત્રણ મેગેઝીન, 83 જીવતા કારતૂસ, એક પિસ્તોલ, આઠ ગોળીઓ, બે ખાલી કારતૂસ, બે વધારાની મેગેઝીન, 12 સૂટકેસ અને એક ડોલ વિસ્ફોટકથી ભરેલી મળી આવી છે. આ ઉપરાંત 20 ટાઈમર, ચાર બેટરી, રીમોટ, પાંચ કિલોગ્રામ ભારે ધાતુ અને એક વોકી-ટોકી સેટ પણ જપ્ત કરવામાં આવ્યું છે. અધિકારીઓનું માનવું છે કે આ વસ્તુઓનો ઉપયોગ મોટા આતંકી હુમલાઓને અંજામ આપવા માટે થવાનો હતો.

અગાઉ ધૌજ અને ફતેહપુરમાંથી વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો હતો

અગાઉ ફરીદાબાદના ધૌજ અને ફતેહપુર તગામાંથી પણ વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો હતો. આ ઉપરાંત ફરીદાબાદની અલફલાહ યુનિવર્સિટીમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે પાંચથી સાત લોકોની અટકાયત કરી હતી.

આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ : ધમાકો એટલો શક્તિશાળી હતો કે એક મૃતદેહ વૃક્ષ પર લટકતો મળ્યો !

મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ

આ પહેલા સોમવારે (10 નવેમ્બર) હરિયાણા અને જમ્મુ-કાશ્મીર પોલીસે એક મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. ફરીદાબાદના એક ભાડાના મકાનમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક અને હથિયારો મળી આવ્યા હતા. આ ઘટનાના 10 દિવસ પહેલા પુલવામાના એક ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી હતી, તેના પર પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાની શંકા છે.

ફરીદાબાદના પોલીસ કમિશનર સતેન્દ્ર કુમાર ગુપ્તાએ કહ્યું કે, હરિયાણા અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત પ્રયાસોથી એક મોટા આતંકી મોડ્યુલને ખતમ કરવામાં આવ્યું છે. આ મોડ્યુલનો એક અન્ય સભ્ય પહેલા સહારનપુરથી પકડાયો હતો અને ટૂંક સમયમાં જ વધુ સભ્યોની ધરપકડ થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ મામલે સરકારનો મોટો નિર્ણય, NIAને સોંપી તપાસ; કાશ્મીરથી 3ની અટકાયત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુપીમાં 1 લાખ તો દિલ્હીમાં 800 લોકો ક્યાં ખોવાયા? હવે જોનપુરની 3 દીકરીઓ ગુમ થતાં ખળભળાટ | After Delh…
INDIA

યુપીમાં 1 લાખ તો દિલ્હીમાં 800 લોકો ક્યાં ખોવાયા? હવે જોનપુરની 3 દીકરીઓ ગુમ થતાં ખળભળાટ | After Delh…

February 5, 2026
કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta…
INDIA

કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta…

February 5, 2026
વિશ્વ નવા વર્લ્ડઑર્ડર તરફ વધી રહ્યું છે, પલડું ભારત તરફ: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | PM Modi Jib…
INDIA

વિશ્વ નવા વર્લ્ડઑર્ડર તરફ વધી રહ્યું છે, પલડું ભારત તરફ: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | PM Modi Jib…

February 5, 2026
Next Post
દિલ્હી બ્લાસ્ટને લઈને પ્રેમાનંદ મહારાજની પરિક્રમા સ્થગિત, ભક્તો સવારે નહીં કરી શકે દર્શન | mathura p…

દિલ્હી બ્લાસ્ટને લઈને પ્રેમાનંદ મહારાજની પરિક્રમા સ્થગિત, ભક્તો સવારે નહીં કરી શકે દર્શન | mathura p...

દિલ્હી બ્લાસ્ટ: લાલ કિલ્લા નજીક ધડાકો એટલો શક્તિશાળી હતો કે એક મૃતદેહ વૃક્ષ પર લટકતો હતો! | Delhi Bl…

દિલ્હી બ્લાસ્ટ: લાલ કિલ્લા નજીક ધડાકો એટલો શક્તિશાળી હતો કે એક મૃતદેહ વૃક્ષ પર લટકતો હતો! | Delhi Bl...

તમિલનાડુમાં મોટી દુર્ઘટના: ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક પલટી, એક બાદ એક થયા બ્લાસ્ટ | tamil nadu ariyalur…

તમિલનાડુમાં મોટી દુર્ઘટના: ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક પલટી, એક બાદ એક થયા બ્લાસ્ટ | tamil nadu ariyalur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોરી કરી જતાં નેપાળી યુવાનને છરીના ઘા ઝીંકયા હતા, બે ઝડપાયા

ચોરી કરી જતાં નેપાળી યુવાનને છરીના ઘા ઝીંકયા હતા, બે ઝડપાયા

1 month ago
ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય અને બોલિવૂડ એક્ટર મોટી મુશ્કેલીમાં ફસાયા! શિંદે જૂથના નેતાએ લગાવ્યો ગંભીર…

ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય અને બોલિવૂડ એક્ટર મોટી મુશ્કેલીમાં ફસાયા! શિંદે જૂથના નેતાએ લગાવ્યો ગંભીર…

8 months ago
કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ | How d…

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ | How d…

9 months ago
જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે સેનાની મોટી કાર્યવાહી, જૈશ કમાન્ડર સહિત ત્રણ આતંકવાદી ઠાર | Army per…

જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે સેનાની મોટી કાર્યવાહી, જૈશ કમાન્ડર સહિત ત્રણ આતંકવાદી ઠાર | Army per…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News