gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિશ્વ બજાર પાછળ ચાંદીમાં વધુ રૂપિયા 3000નો ઉછાળો: સોનામાં પણ આગેકૂચ | Silver jumps by another Rs 300…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in Business
0 0
0
વિશ્વ બજાર પાછળ ચાંદીમાં વધુ રૂપિયા 3000નો ઉછાળો: સોનામાં પણ આગેકૂચ | Silver jumps by another Rs 300…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકામાં શટડાઉનનો અંત આવવા સાથે મહત્વના સરકારી ડેટા જાહેર થવાનું શરૂ થશે તેવી ધારણાં અને ફેડરલ ઓપન માર્કેટ કમિટિ આવતા મહિનાની બેઠકમાં વ્યાજ દરમાં કપાત કરશે તેવી શકયતા વધી ગઈ હોવાથી વૈશ્વિક સોનાચાંદીમાં આગેકૂચ જારી રહી હતી. વૈશ્વિક સોનુ ૪૧૦૦ ડોલરને પાર કરી ગયું હતું. ચાંદીમાં પણ ભાવ ૫૧ ડોલરની ઉપર ટ્રેડ થતો હતો.

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં  તેજી આગળ વધી હતી. ચાંદીમાં રૂપિયા ૩૦૦૦ જ્યારે સોનામાં રૂપિયા ૧૭૦૦નો ઉછાળો આવ્યો હતો. ડોલર ઈન્ડેકસ ફરી ૧૦૦ના સ્તરની નીચે સરકી ગયો છે. અમેરિકા સાથે વેપાર કરાર થવાની શકયતા વધી જતા ડોલર સામે રૂપિયો ઘટતો અટકયો હતો અને ૧૨ પૈસા ઊંચો બંધ આવ્યો હતો.

ઘરઆંગણે મુંબઈ બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૭૦૮ વધી રૂપિયા ૧,૨૪,૧૪૯ રહ્યા હતા. ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામ જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૩,૬૫૨ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર ભાવ રૂપિયા ૩૧૧૭ વધી રૂપિયા ૧,૫૪,૭૬૦ બોલાતા હતા.

અમદાવાદ બજારમાં ૯૯.૯૦ સોનાના પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૨૮,૨૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ રૂપિયા ૧,૨૭,૯૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૫૬,૦૦૦ કવોટ થતા હતા. અમદાવાદ ચાંદી રૂપિયા ૨૫૦૦ જ્યારે સોનું રૂપિયા ૧૯૦૦ ઊંચકાયું હતું.

વિશ્વ બજારમાં  સોનુ પ્રતિ ઔંસ ૪૧૦૦ ડોલરને પાર કરી મોડી સાંજે ૪૧૪૦ ડોલર મુકાતુ હતું. ચાંદી ઔંસ દીઠ ૫૧.૧૦ ડોલર કવોટ થતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૫૯૬ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૪૪૮ ડોલર મુકાતું હતું. અમેરિકા સાથે વેપાર કરાર થવાની શકયતા વધી જતા ડોલર સામે રૂપિયો ઘટતો અટકયો હતો અને ૧૨ પૈસા વધી ૮૮.૫૮ ડોલર રહ્યો હતો. પાઉન્ડ ૫૭ પૈસા ઘટી ૧૧૬.૨૭ રૂપિયા જ્યારે યુરો ૧૫ પૈસા ઘટી ૧૦૨.૪૫ રૂપિયા રહ્યો હતો.

ઓપેકના આવતી કાલે આવનારા મન્થલી રિપોર્ટ તથા આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી પણ માગના વાર્ષિક અંદાજ જાહેર કરનાર છે તે પહેલા  ક્રુડ તેલમાં સ્થિરતા જોવા મળી હતી.  નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૬૦.૪૬  ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ મોડી સાંજે ૬૪.૪૮ ડોલર  બોલાતું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sen…
Business

સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sen…

May 20, 2026
મેટામાં છટણીઃ વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ એકઝાટકે 8000ની હકાલપટ્ટી, તો 7000ની AI ટીમોમાં ટ્રાન્સફર | m…
Business

મેટામાં છટણીઃ વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ એકઝાટકે 8000ની હકાલપટ્ટી, તો 7000ની AI ટીમોમાં ટ્રાન્સફર | m…

May 20, 2026
સોના-ચાંદીમાં આગેકૂચ: સપ્લાય વધારવા બુલિયન બેન્કની રચના માટે હિલચાલ | Advance in gold and silver: Mo…
Business

સોના-ચાંદીમાં આગેકૂચ: સપ્લાય વધારવા બુલિયન બેન્કની રચના માટે હિલચાલ | Advance in gold and silver: Mo…

May 20, 2026
Next Post
સિહોરના ગૌતમેશ્વર તળાવની રણક્ષ દિવાલ તૂટેલી, કેમેરા બંધ | The retaining wall of Gautameshwar Lake in…

સિહોરના ગૌતમેશ્વર તળાવની રણક્ષ દિવાલ તૂટેલી, કેમેરા બંધ | The retaining wall of Gautameshwar Lake in...

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 336 પોઈન્ટ વધીને 83871 | Sensex rises 336 points to 83871 at the end of …

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 336 પોઈન્ટ વધીને 83871 | Sensex rises 336 points to 83871 at the end of ...

ડુંગળીના પાકમાં વ્યાપક નુકસાન, ખેડૂતો રોટાવેટર ફેરવવા મજબૂર | Extensive damage to onion crop farmers…

ડુંગળીના પાકમાં વ્યાપક નુકસાન, ખેડૂતો રોટાવેટર ફેરવવા મજબૂર | Extensive damage to onion crop farmers...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના મોટાભાગના જિલ્લામાં પાસપોર્ટ-પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | Bomb Threat Emails Ta…

ગુજરાતના મોટાભાગના જિલ્લામાં પાસપોર્ટ-પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | Bomb Threat Emails Ta…

3 months ago
શહેરીજનોની દીર્ઘ દ્રષ્ટિના કારણે અમદાવાદમાં ૧૧૩ વર્ષથી આંબલી, ૯૧ વર્ષથી શમીનું વૃક્ષ હજુ અડીખમ | Due…

શહેરીજનોની દીર્ઘ દ્રષ્ટિના કારણે અમદાવાદમાં ૧૧૩ વર્ષથી આંબલી, ૯૧ વર્ષથી શમીનું વૃક્ષ હજુ અડીખમ | Due…

2 months ago
મલેશિયા પહોંચેલા PM મોદીએ કહ્યું- ‘આવું સ્વાગત ભારત યાદ રાખશે’ | pm modi in malaysia indian diaspora…

મલેશિયા પહોંચેલા PM મોદીએ કહ્યું- ‘આવું સ્વાગત ભારત યાદ રાખશે’ | pm modi in malaysia indian diaspora…

3 months ago
અમદાવાદમાં રોડ પહોળો કરવા 400 વર્ષ જૂની મંછા મસ્જિદનો અમુક ભાગ તોડવા HCની મંજૂરી, ટ્રસ્ટની અરજી ફગાવ…

અમદાવાદમાં રોડ પહોળો કરવા 400 વર્ષ જૂની મંછા મસ્જિદનો અમુક ભાગ તોડવા HCની મંજૂરી, ટ્રસ્ટની અરજી ફગાવ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News