gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રાના વાવડીમાં પાવરગ્રીડનું કામ બંધ કરવા કોર્ટનો આદેશ | Court orders to stop power grid work …

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રાના વાવડીમાં પાવરગ્રીડનું કામ બંધ કરવા કોર્ટનો આદેશ | Court orders to stop power grid work …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખેડૂતોના વિરોધ બાદ કોર્ટે મનાઈ હુકમ કર્યો

– પૂરતું વળતર ચુકવ્યા વગર ખેતરમાં કામ શરૂ કરતા ખેડૂતો કોર્ટના શરણે ગયા હતા

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ ગેરકાયદે પ્રવેશ કરી વીજ પોલ અને વાયર નાખવાની કામગીરી કરતા ખેડૂતો અને કંપનીના કર્મચારીઓ વચ્ચે રકઝક પણ થઈ હતી. જેને લઈને તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોચ્યો હતો અને મામલો થાળે પાડયો હતો.

બીજા દિવસે કંપનીના કર્મચારીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરતા ખેડૂતો સાથે પોલીસને ઘર્ષણમાં ઉતરવું પડે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. જેને લઇ ખેડૂતોએ પૂરતું વળતર મળે નહીં ત્યાં સુધી કામ બંધ રાખવા જણાવ્યું હતું પરંતુ તેમ છતાંય કામ શરૂ કરવામા આવતા વાવડી ગામના ખેડૂત જાદવજીભાઈ પટેલ કોર્ટના શરણે ગયા હતા. જેમાં ધ્રાંગધ્રા કોર્ટના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ દ્વારા પાવરગ્રીડ કંપનીને ખેતરમાં કામ બંધ રાખવા માટે હાલ પૂરતો (કામ ચલાઉ) મનાઈ હુકમ કરવામાં આવ્યો છે. જેની નકલ સ્થાનિક પોલીસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાને પણ રવાના કરી હતી. વાવડી ગામના એક ખેડૂતને કોર્ટ દ્વારા મનાઈ હુકમ આપતા હવે અન્ય ખેડૂતો પણ પાવરગ્રીડ કામોની સામે કોર્ટમાં જવા તૈયાર થયા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત સરકારે જમીન સંપાદનમાં નડતો કાંટો કાઢ્યો, બિનખેતી (NA) કરવા માટે નવી કાર્યપ્રણાલી કરી જાહેર | …
GUJARAT

June 3, 2026
બોપલના અશોક પાન પાર્લરમાંથી ઇ-સિગારેટનો જથ્થો ઝડપાયો, સ્થાનિક વહીવટદારની સંડોવણી ખૂલતા તપાસના આદેશ |…

શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો | Complete ban on lorries and trucks…

Next Post
ધ્રાંગધ્રામાં દરજી સમાજની વાડી પાસે રહેણાક મકાનમાં આગ લાગી | Fire breaks out in a residential buildi…

ધ્રાંગધ્રામાં દરજી સમાજની વાડી પાસે રહેણાક મકાનમાં આગ લાગી | Fire breaks out in a residential buildi...

દરિયાઇપટ્ટી પર આવેલા પોરબંદરમાં રાત્રિભર સઘન વાહન ચેકિંગ | Intensive vehicle checking throughout the…

દરિયાઇપટ્ટી પર આવેલા પોરબંદરમાં રાત્રિભર સઘન વાહન ચેકિંગ | Intensive vehicle checking throughout the...

દિલ્હી બ્લાસ્ટ બાદ સુરેન્દ્રનગર રેલવે જંક્શન પર એલર્ટ ! | Alert at Surendranagar railway junction af…

દિલ્હી બ્લાસ્ટ બાદ સુરેન્દ્રનગર રેલવે જંક્શન પર એલર્ટ ! | Alert at Surendranagar railway junction af...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાંથી નાના 60 થી વધુ દબાણ મહાપાલિકાની ટીમે હટાવ્યાં | Municipal team removes over 60 small pre…

7 months ago
અગ્નિ-૫ બેલાસ્ટિક મિસાઈલે 90 ડિગ્રીનો ટર્ન લઈને ઈતિહાસ રચ્યો | Agni 5 ballistic missile creates hist…

9 months ago
એસ.ટી.ના ખાનગીકરણની હિલચાલ સામે વિરોધ, આંદોલન છેડવા ચીમકી | Protest against ST privatization move th…

4 weeks ago
લક્ષ્મીપુરાની શ્રીકુંજ ગ્રીન સોસાયટીમાં અચાનક રોકેટની ગતિએ ઉડીને આવેલા સિલિન્ડરે કારીગરનો ભોગ લીધો |…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News