gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નિવૃત આસિસ્ટન્ટ GST કમિશનર સામે લાંચની માગણી અંગે ગુનો | Retired Assistant GST Commissioner booked f…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
નિવૃત આસિસ્ટન્ટ GST કમિશનર સામે લાંચની માગણી અંગે ગુનો | Retired Assistant GST Commissioner booked f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જે તે વખતે ACBની ટ્રેપ નિષ્ફળ ગઇ હતી વોઇસ સ્પેક્ટ્રોગ્રાફીના આધારે લાંચ માંગ્યાનું ખૂલતાં એસીબીએ ગુનો નોંધી ધરપકડની તજવીજ શરૂ કરી

રાજકોટ : રાજકોટના બહુમાળી ભવનમાં આવેલી જીએસટી કચેરીમાં આસિસ્ટન્ટ જીએસટી કમિશનર તરીકે ફરજ બજાવી નિવૃત થયેલા ભરતભાઈ શામજીભાઈ સુરેલિયા વિરૂધ્ધ એસીબીએ રૂ. 3,000ની લાંચની માગણી કર્યા અંગે ગુનો દાખલ કરી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

એસીબીના સૂત્રોએ જણાવ્યું કે આરોપી સુરેલિયા છેલ્લે ગાંધીધામ ફરજ બજાવી  નિવૃત થયા હતા. હાલ મોરબી રહે છે. 2023માં એસીબીએ તેની ઉપર ટ્રેપ કરી હતી. જે નિષ્ફળ નીવડતા નિયમ મુજબ ખુલ્લી તપાસ શરૂ કરી તેનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવાયો હતો. જેમાં તેનો જ અવાજ હોવાનું ખુલતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ફરિયાદીએ પોતાના ગ્રાહકના કારખાના માટે જીએસટી નંબર મેળવવા આરોપી સુરેલિયાનો 2023ની સાલમાં સંપર્ક કર્યો હતો. તે વખતે રૂ. 3000ની લાંચની માગણી કરી હતી. જે અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતાં ગઇ તા. 24-10-2023ના રોજ ટ્રેપ ગોઠવાઇ હતી. જેમાં આરોપી સુરેલિયાએ લાંચ નહીં લેતા ટ્રેપ નિષ્ફળ ગઇ હતી. 

હવે તપાસના અંતે આ લાંચની માગણી કર્યાના પૂરાવા મળતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એસીબીએ હવે ક્લાસ-૧ અધિકારી રહી ચૂકેલા આરોપી સુરેલિયાની  ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw…
GUJARAT

May 11, 2026
અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …

ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…

Next Post
જૂનાગઢના MLAનાં નામનું બનાવટી FB આઈ.ડી. પાકિસ્તાનમાંથી બન્યું! | Fake FB ID in the name of Junagadh …

જૂનાગઢના MLAનાં નામનું બનાવટી FB આઈ.ડી. પાકિસ્તાનમાંથી બન્યું! | Fake FB ID in the name of Junagadh ...

પોરબંદરમાં 61 લાખની ઠગાઈમાં વોન્ટેડ આંધ્ર બેંકનો મેનેજર પકડાયો | Andhra Bank manager wanted in Rs 61…

પોરબંદરમાં 61 લાખની ઠગાઈમાં વોન્ટેડ આંધ્ર બેંકનો મેનેજર પકડાયો | Andhra Bank manager wanted in Rs 61...

ટ્રાફિકને અડચણરૃપ રોડ ઉપર ઉભા રહેતા લારી ગલ્લા સામે ગુના દાખલ થશે | Crimes will be registered agains…

ટ્રાફિકને અડચણરૃપ રોડ ઉપર ઉભા રહેતા લારી ગલ્લા સામે ગુના દાખલ થશે | Crimes will be registered agains...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પત્ની દીકરીને સ્કૂલે લેવા ગઇ અને પતિનો આપઘાત | Wife went to pick up daughter from school and husband…

2 months ago
પાવાગઢમાં ટાવર-૩ તેમજ ૪ વચ્ચેનો મુખ્ય કેબલ તૂટયો અને દુર્ઘટના બની | Pawagada rop way accident inquir…

8 months ago
સૌરાષ્ટ્રથી સુરત જતા પરિવારની કાર ઉમેટા બ્રિજ પાસે આગમાં લપેટાઈ, ટ્રાફિક જામ : તમામનો બચાવ | traffic…

7 months ago
વડોદરા નજીક બીલથી ચાપડ જતા માર્ગ પર ડમ્પર ઘરમાં ઘૂસતા રહી ગયું : લોકોએ હોબાળો કરી ડમ્પરોને અટકાવ્યા …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News