gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ભેસ્તાન રેલવે ઓવર બ્રિજની બાકીની કામગીરી પરસેન્ટેઝવાઈઝ સોંપવા કવાયત | Exercise to hand over …

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં ભેસ્તાન રેલવે ઓવર બ્રિજની બાકીની કામગીરી પરસેન્ટેઝવાઈઝ સોંપવા કવાયત | Exercise to hand over …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Bhestan Railway Over Bridge : સુરત-મુંબઈ રેલવે લાઈન પર સિદ્ધાર્થ નગર રેલવે ઓવર બ્રિજની કામગીરી 30 મહિનાની સમય મર્યાદા રાખવામાં આવી હતી. પરંતુ 62 મહિનાનો સમય બાદ પણ કામગીરી 44.66 ટકા જ થતા ઈજારદારને બ્લેક લિસ્ટ કર્યા હતો. બાકી રહેલી 56 ટકા કામગીરી પૂરી કરવા માટે બે વખત ટેન્ડર બહાર પડાયા હતા બીજી વખત ટેન્ડર બહાર પડાયા તેમાં એક ઇજારદારે 47.69 કરોડના ખર્ચે બાકીની 56 ટકા કામગીરી માટે ઓફર કરી હતી. આ ઓફર સાથેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. સુરત મુંબઈ રેલવે લાઈન પર સિદ્ધાર્થનગર રેલવે ઓવર બ્રિજ માટે 7 માર્ચ 2019 ના રોડ 59.42 કરોડના ખર્ચે રેલવે ઓવર બ્રિજની કામગીરી અજય પ્રોટેક્ટને સોંપવામાં આવી હતી. આ કામગીરી માટે 30 મહિનાની સમય મર્યાદા હતી. પરંતુ 60 માસ બાદ પણ આ કામગીરી 44 ટકા કામગીરી થઈ છે અને હજી પણ 55.37 ટકા કામગીરી બાકી છે. ઈજારદાર અજય પ્રોટે્કટને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય કરાયો હતો. આ બ્રિજ અનેક રસ્તા સાથે કનેક્ટીવીટી ધરાવતો હોય તેને પુરા કરવા માટે બે વખત ટેન્ડર બહાર પડાયા હતા.

આ બ્રિજની કામગીરી પૂરી કરવા માટે પરસેન્ટેજ વાઈઝ સોંપવા માટે હવે બીજા પ્રયાસે ટેન્ડર મંગાવ્યા બાદ એકમાત્ર ઈજારદાર મંગલમ બિલ્ડકોનને 47.69 કરોડના ખર્ચે બાકીની 56 ટકા કામગીરી માટે ઓફર કરી છે તે દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. તેના પર નિર્ણય કરાશે

આ બ્રિજના કારણે મીડલ રીંગરોડની કામગીરી અધુરી

સુરતની ટ્રાફિક સમસ્યા ઘટાડવા તથા 45 મીટર પહોળાઈ ધરાવતા મીડલ રીંગરોડનો ઉપયોગ સુરતીઓ ભેસ્તાન રેલવે ઓવર બ્રિજના નહીં બનવાના કારણે કરી શકશે નહીં. સુરતમાં વસ્તી અને વિસ્તાર સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તેના કારણે અનેક રોડ બનાવવામાં આવી રહ્યાં છે અને હાલમાં 45 મીટર પહોળા મીડલ રીંગ રોડ બનાવવાની કામગીરી આખરી તબક્કામાં છે. આ રીંગરોડને જોડતા નવીન ફ્લોરી ફ્લાય ઓવર બ્રિજની કામગીરી 73 ટકા પૂરી થઈ ગઈ છે. આ ઉપરાંત વડોદથી ભીમરાડ સુધીનો સીસી રોડ પણ લગભગ પૂરો થઈ ગયો છે. જોકે, આ રોડને જોડવા માટે સિદ્ધાર્થ નગર રેલવે ઓવરબ્રિજ ન હોય તો જોડવાનું શક્ય નથી.  

માર્ચ 2019 ના રોડ 59.42 કરોડના ખર્ચે રેલવે ઓવર બ્રિજની કામગીરી સોંપવામાં આવી હતી

સુરત મુંબઈ રેલવે લાઈન પર સિદ્ધાર્થ નગર રેલવે ઓવર બ્રિજ માટે 7 માર્ચ 2019 ના રોડ 59.42 કરોડના ખર્ચે રેલવે ઓવર બ્રિજની કામગીરી માટે ભાજપ શાસકોના માનીતા એવા અજય પ્રોટેક્ટને કામગીરી સોંપવામાં આવી હતી. આ બ્રિજની કામગીરી માટે 30 મહિનાની સમય મર્યાદા રાખવામાં આવી હતી. પરંતુ 62 મહિના બાદ પણ કામગીરી 44. 66 ટકા જ થઈ હતી. તે સમયે શાસકોએ સમય મર્યાદા પણ વધારી આપી હતી છતાં કામગીરી ન કરાતા બ્લેક લિસ્ટ કર્યા હતો. અને એજન્સીના 9.29 કરોડ રૂપિયા સુરત પાલિકા પાસે બાકી છે તે ચુકવવામાં આવશે નહીં તેવો નિર્ણય કરાયો હતો. આ નિર્ણય સાથે એવું પણ કહેવામા આવ્યું હતું કે બાકીની કામગીરી માટે નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ જે વધારાનો ખર્ચ થશે તે ખર્ચ ઈજારદાર પાસે વસુલ કરવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ભુતાનથી પાછા આવી PM મોદી દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતોને મળવા LNJP હૉસ્પિટલ પહોંચ્યા | pm modi visits …

ભુતાનથી પાછા આવી PM મોદી દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતોને મળવા LNJP હૉસ્પિટલ પહોંચ્યા | pm modi visits ...

સુરતના અન્ય બ્રિજની જેમ વરાછા ફ્લાયઓવર બ્રિજ પર પણ બ્યુટીફીકેશન કરવા માગણી | Demand for beautificati…

સુરતના અન્ય બ્રિજની જેમ વરાછા ફ્લાયઓવર બ્રિજ પર પણ બ્યુટીફીકેશન કરવા માગણી | Demand for beautificati...

ધોળકા-ઈંગોલી રોડ પરના જોખમી ‘કોનોકાર્પસ’ વૃક્ષો હટાવવાનો વન વિભાગનો આદેશ | forest department orders …

ધોળકા-ઈંગોલી રોડ પરના જોખમી 'કોનોકાર્પસ' વૃક્ષો હટાવવાનો વન વિભાગનો આદેશ | forest department orders ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતિના જામીન કરાવી જેલમાંથી બહાર કાઢવાનું કહી નકલી પોલીસે રૃા.૬ લાખ પડાવ્યા | Ekkewe polis mi chofona…

પતિના જામીન કરાવી જેલમાંથી બહાર કાઢવાનું કહી નકલી પોલીસે રૃા.૬ લાખ પડાવ્યા | Ekkewe polis mi chofona…

5 months ago
વડોદરામાં ખંડેરાવ માર્કેટ ખાતે ફુલનો વેપાર કરવા મુદ્દે વેપારીઓ વચ્ચે જાહેરમાં મારામારી | fight betwe…

વડોદરામાં ખંડેરાવ માર્કેટ ખાતે ફુલનો વેપાર કરવા મુદ્દે વેપારીઓ વચ્ચે જાહેરમાં મારામારી | fight betwe…

12 months ago
સ્થળ પરથી 45 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત : 8 શખ્સ સામે ફરિયાદ | More than 45 thousand worth of goods…

સ્થળ પરથી 45 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત : 8 શખ્સ સામે ફરિયાદ | More than 45 thousand worth of goods…

5 months ago
રાજસ્થાનના જયપુરમાં બેફામ કાર હંકારતા ચાલકે 16 લોકોને કચડતાં અફરાતફરી, 1નું મોત | Jaipur Car Acciden…

રાજસ્થાનના જયપુરમાં બેફામ કાર હંકારતા ચાલકે 16 લોકોને કચડતાં અફરાતફરી, 1નું મોત | Jaipur Car Acciden…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News