gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકા-ઈંગોલી રોડ પરના જોખમી ‘કોનોકાર્પસ’ વૃક્ષો હટાવવાનો વન વિભાગનો આદેશ | forest department orders …

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
ધોળકા-ઈંગોલી રોડ પરના જોખમી ‘કોનોકાર્પસ’ વૃક્ષો હટાવવાનો વન વિભાગનો આદેશ | forest department orders …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ધોળકા-ઇંગોલી રોડ પર વન વિભાગ દ્વારા કેડીલા અને કોનકાર્ડ કંપની દ્વારા મોટી સંખ્યામાં ઉછેરવામાં આવેલા વિવાદાસ્પદ અને જોખમી ‘કોનોકાર્પસ’ (Conocarpus) વૃક્ષોને તાત્કાલિક અસરથી જડમૂળથી કાઢી નાખવાનો આદેશ આપ્યો છે. સામાજિક કાર્યકરની ફરિયાદના આધારે જાહેર આરોગ્ય અને માર્ગ સલામતી માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં 12 વર્ષની સગીરાએ આપઘાત કરી લેતાં ચકચાર, આપઘાતનું કારણ હજુ અકબંધ

પર્યાવરણ અને સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ

સામાજિક કાર્યકર જીતેનકુમાર સમ્રાટની ફરિયાદ બાદ વન વિભાગે ગંભીરતાથી કાર્યવાહી કરી છે. વન વિભાગના આદેશમાં આ વૃક્ષો દ્વારા પર્યાવરણ અને લોકોના આરોગ્ય પર ઊભા થયેલા ગંભીર ખતરાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે:

  • આરોગ્ય જોખમ: શિયાળાની ઋતુ દરમિયાન આ વૃક્ષોના ફૂલોની પરાગરજ આજુબાજુ ફેલાય છે, જેના કારણે લોકોમાં શરદી, ઉધરસ, અસ્થમા અને એલર્જી જેવા શ્વાસ સંબંધિત રોગો ફેલાવવાની શક્યતા છે.
  • માળખાકીય નુકસાન: આ વૃક્ષોના મૂળ જમીનમાં ઊંડે સુધી ફેલાઈને ભૂગર્ભ કેબલ, ડ્રેનેજ લાઇન અને પાણીની પાઇપલાઇનને પણ નુકસાન પહોંચાડી શકે છે.
  • માર્ગ સલામતી: ધોળકાથી ઇંગોલી જતા માર્ગ પર કેડીલા કંપની દ્વારા વાવવામાં આવેલા આ ઝડપી વૃદ્ધિ ધરાવતા વૃક્ષો મોટા થઈ જતાં રોડની બંને બાજુ માર્ગ પર આવી ગયા છે, જેના કારણે રોડ સાંકડો થયો છે અને વાહનચાલકોને અકસ્માત થવાનું જોખમ વધી ગયું હતું.

આ પણ વાંચોઃ મોરબીમાં પોલીસના ‘હપ્તા રાજ’નો પર્દાફાશ, ડાયરીમાં લિસ્ટ બનાવી પૈસા ઉઘરાવાતા હોવાનો વીડિયો વાઈરલ!

તાત્કાલિક ધોરણે દૂર કરવા આદેશ:

જાગૃત નાગરિક જીતેનકુમાર સમ્રાટની ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગે કેડીલા અને કોનકાર્ડ કંપનીને તાત્કાલિક અસરથી રોડ પરના તેમજ તેમના કમ્પાઉન્ડમાં આવેલા આવા તમામ જોખમી કોનોકાર્પસ વૃક્ષોને દૂર કરવા માટે આદેશ આપ્યો છે.

આ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કોનોકાર્પસના ઉછેર પર મૂકવામાં આવેલા પ્રતિબંધ અને તેને દૂર કરવા માટેની સૂચનાના અનુસંધાનમાં લેવામાં આવ્યો છે, જેથી નાગરિકોના જીવનની સલામતી અને આરોગ્યનું રક્ષણ થઈ શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
Next Post
પેસેન્જર તરીકે બેઠેલો ગઠિયો ડ્રાઇવરને પડીકી લેવા મોકલી કાર લઇ રફુચક્કર | car theft by passenger who …

પેસેન્જર તરીકે બેઠેલો ગઠિયો ડ્રાઇવરને પડીકી લેવા મોકલી કાર લઇ રફુચક્કર | car theft by passenger who ...

અમદાવાદના મેમનગરમાં ચકચારી બનાવ: બે અજાણ્યા શખ્સોએ ધક્કો મારતા 55 વર્ષીય આધેડનું મોત | Man dies afte…

અમદાવાદના મેમનગરમાં ચકચારી બનાવ: બે અજાણ્યા શખ્સોએ ધક્કો મારતા 55 વર્ષીય આધેડનું મોત | Man dies afte...

ગાંધીનગરમાં 12 વર્ષની સગીરાએ આપઘાત કરી લેતાં ચકચાર, આપઘાતનું કારણ હજુ અકબંધ | minor girl self destru…

ગાંધીનગરમાં 12 વર્ષની સગીરાએ આપઘાત કરી લેતાં ચકચાર, આપઘાતનું કારણ હજુ અકબંધ | minor girl self destru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના સમા રોડ ઉપર મોડી રાત્રે બાઈક સવાર વેપારી પર હુમલો, સ્કૂટર ઉપર ત્રણ જણા ફરાર | trader was at…

વડોદરાના સમા રોડ ઉપર મોડી રાત્રે બાઈક સવાર વેપારી પર હુમલો, સ્કૂટર ઉપર ત્રણ જણા ફરાર | trader was at…

5 months ago
અમદાવાદ રિવરફ્રન્ટ પર ‘મર્દાની’એ લડાવ્યા પેચ, ઈમરાન હાશ્મી અમદાવાદની સંસ્કૃતિ પર ફિદા! | Ahmedabad I…

અમદાવાદ રિવરફ્રન્ટ પર ‘મર્દાની’એ લડાવ્યા પેચ, ઈમરાન હાશ્મી અમદાવાદની સંસ્કૃતિ પર ફિદા! | Ahmedabad I…

9 months ago
વડોદરામાં રણોલીની સોસાયટીમાં પરિવાર ઉપર સશસ્ત્ર હુમલો, માતા અને બે પુત્રો ઘાયલ | attack on family in…

વડોદરામાં રણોલીની સોસાયટીમાં પરિવાર ઉપર સશસ્ત્ર હુમલો, માતા અને બે પુત્રો ઘાયલ | attack on family in…

11 months ago
સસ્તુ સોનુ અને લોનના નામે વેપારી સાથે 4.92 કરોડ ઠગવાના કેસમાં રાધે એન્ટરપ્રાઇઝનો સંચાલક પકડાયો | pro…

સસ્તુ સોનુ અને લોનના નામે વેપારી સાથે 4.92 કરોડ ઠગવાના કેસમાં રાધે એન્ટરપ્રાઇઝનો સંચાલક પકડાયો | pro…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News