gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: દિલ્હી બ્લાસ્ટનો નવો વીડિયો, ટ્રાફિકમાં થયેલો ભયંકર વિસ્ફોટ CCTVમાં કેદ | Delhi Blast CCTV Vi…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in INDIA
0 0
0
VIDEO: દિલ્હી બ્લાસ્ટનો નવો વીડિયો, ટ્રાફિકમાં થયેલો ભયંકર વિસ્ફોટ CCTVમાં કેદ | Delhi Blast CCTV Vi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi blast : દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા ભીષણ કાર બ્લાસ્ટનો નવો CCTV વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે, વાહનોની ધીમી ગતિએ ચાલતી લાઇન વચ્ચે વિસ્ફોટ થયો હતો. જે i-20 કારમાં વિસ્ફોટ થયો હતો, જે ધીરે ધીરે રેડ લાઈટ પાસે આવી રહી હતી. ટ્રાફિકમાં ચાલતી કારમાં અચાનક વિસ્ફોટ થાય છે, જેના કારણે નજીકના વાહનોને ભારે નુકસાન થાય છે. વિસ્ફોટ થયેલી કારની આસપાસના છ કે સાત વાહનોના ટુકડા થઈ જાય છે.

‘…તેણે ડરથી વિસ્ફોટ કર્યો હતો’

દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટને લઈને હવે નવી થીયરી બહાર આવી રહ્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા વાયરલ થયેલી પોસ્ટ બાદ એવી અટકળો કાઢવામાં આવી રહી છે કે, આતંકવાદી ઉમર ગભરાઈ ગયો હતો અને તેણે ડરથી વિસ્ફોટ કર્યો હતો. જોકે, 10 નવેમ્બરના બોમ્બ વિસ્ફોટ પછી દરેકના મનમાં એક પ્રશ્ન ઉભો થયો છે કે, શું આ હુમલો આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ હતો કે નહીં.

‘You can run but you can’t hide’

કાશ્મીર પોલીસે ઇન્સ્ટાગ્રામ પર 10 નવેમ્બરના રોજ સાંજે 6:10 વાગ્યે એક મેસેજ પોસ્ટ કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, ‘You can run but you can’t hide’એટલે જમ્મુ અને તમે દોડી શકો છો, પણ તમે છુપાઈ શકતા નથી. જેથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ પોલીસ ચોકી જોઈને ઉમર ગભરાઈ ગયો હતો. ધરપકડના ડરથી, ઉમરે ઉતાવળે પોતાની કારમાં વિસ્ફોટકો ગોઠવ્યા અને જમ્મુ અને કાશ્મીર પોલીસની ચોકીથી લગભગ 40 મિનિટ પછી સાંજે 6:52 વાગ્યે બોમ્બ વિસ્ફોટ કર્યો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…
INDIA

May 13, 2026
PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…

અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…

Next Post
છ વર્ષ માટે રૃ. ૨૫,૦૬૦ કરોડનાં ખર્ચે એક્સપોર્ટ પ્રમોશન મિશનને મંજૂરી

સખાવતને લકવો: દિવ્યાંગ ક્રિકેટરો હોસ્પિટલ વ્હીલચેર પર રમવા મજબૂર | Charity paralyzed: Disabled crick…

સખાવતને લકવો: દિવ્યાંગ ક્રિકેટરો હોસ્પિટલ વ્હીલચેર પર રમવા મજબૂર | Charity paralyzed: Disabled crick...

રાજકોટ જિલ્લાના 21 ગામોમાં 501 ઈસમોએ ગૌચર દબાવ્યું | 501 people suppressed grazing in 21 villages of…

રાજકોટ જિલ્લાના 21 ગામોમાં 501 ઈસમોએ ગૌચર દબાવ્યું | 501 people suppressed grazing in 21 villages of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળીએ મુંબઈમાં હોનારત, ઈમારતના 3 માળ આગમાં લપેટાતા 6 વર્ષની બાળકી સહિત 4ના મોત | Massive Fire in M…

7 months ago
મૃત્યુ બાદ ફાઈલ IT રિટર્ન વળતર નક્કી કરવા ધ્યાને લઈ શકાય, મોટર વ્હિકલ એક્સિડેન્ટ કેસમાં ગુજરાત હાઈકો…

1 week ago
કર્ણાટકના DGPનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ, મુખ્યમંત્રીએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ

4 months ago
‘પાડોશી દેશ સુધરવાનો નથી, દુઆ કરો કે…’ પાકિસ્તાન સાથે સંઘર્ષ અંગે ઓવૈસીનું નિવેદન ચર્ચામાં | asadu…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News