gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ જિલ્લાના 21 ગામોમાં 501 ઈસમોએ ગૌચર દબાવ્યું | 501 people suppressed grazing in 21 villages of…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ જિલ્લાના 21 ગામોમાં 501 ઈસમોએ ગૌચર દબાવ્યું | 501 people suppressed grazing in 21 villages of…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ફક્ત નોટિસની નૌટંકી :દબાણકારોને મોકળું મેદાન 8 માસમાં 593 ગામોમાં સર્વે બાદ તંત્રને 54,000 પૈકી માત્ર 81 હેક્ટર જમીનમાં દબાણ દેખાયાં : જ્યારે પશુપાલકોના મતે 70 ટકા ગૌચરમાં પેશકદમી

રાજકોટ, : ‘ગૌચર એ પશુની જમીન નહીં, પણ ગામની આજીવિકા છે…’ એવું એકાદ વર્ષ પહેલાં ગુજરાત હાઈકોર્ટે ઠરાવીને ગૌચરની જમીનો પરથી દબાણો હટાવવા આદેશ કર્યો હતો, પણ અમલવારીમાં કચાશ રહી જાય છે. રાજકોટ જિલ્લાના 593 ગામડાં પૈકી અત્યારે ઓકટોબર – 2025 ની અંતિમ સ્થિતિએ 21 ગામોમાં 501 ઈસમો દ્વારા 81.34 હેકટર ગૌચર જમીનમાં દબાણ કર્યાનું સર્વેમાં જણાયું છે. જેમને નિયત પ્રક્રિયા અનુસાર નોટિસ આપીને જવાબ રજૂ કરવા તાકીદ કરી દેવામાં આવી છે.

રાજકોટ જિલ્લા પંચાયતના સુત્રોના જણાવ્યા પ્રમાણે, ગત માર્ચ મહિનામાં બજેટની સામાન્ય સભામાં ખાસ ઠરાવ કરીને તમામ 593 ગામોમાં ગૌચરની જમીન પર થયેલા દબાણોનો સર્વે કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના આધારે હાલની સ્થિતિ જોઈએ તો રાજકોટ જિલ્લાનાં 593 ગામોમાં 54,411 હેકટર ગૌચર જમીન છે. જેમાં 21 ગામડાંમાં 81.34 હેકટર જમીનમાં 501 ઈસમો દ્વારા પેશકદમી કરવામાં આવી છે. એટલે કે સર્વે પ્રમાણે 0.15 ટકા ગૌચર જમીનમાં દબાણો છે, જે ખાલી કરવા માટે નોટિસની પ્રક્રિયા ચાલુ છે. મોટાભાગે ગૌચર જમીન આસપાસના ખેડૂતોએ દબાવીને વાવેતર કરવા લાગ્યા છે. કયાંક રહેણાક અને કોમર્શિયલ બાંધકામ પણ થઈ ગયા છે.

રાજકોટ જિલ્લામાં આઠ મહિનામાં થયેલા સર્વે રિપોર્ટ પ્રમાણે, સૌથી વધુ લોધિકા તાલુકામાં ફકત બે ગામોમાં જ અધધ 385 ઈસમો દ્વારા 25 હેકટર ગૌચરમાં પેશકદમી કરવામાં આવી છે. જો કે આશ્ચર્યજનક રીતે ગોંડલ, જામકંડોરણા, કોટડાસાંગાણી, રાજકોટ, વિંછીયા, ઉપલેટા અને પડધરી તાલુકામાં ગૌચર જમીનમાં દબાણો નહીવત છે. એ તો ઠીક, ઘણા મહિનાઓથી દબાણકારોને ફકત નોટિસ જ આપવામાં આવી રહી છે. સરકારી રેકર્ડમાં ગૌચર જમીન તરીકે નોંધ હોવા છતાં દબાણકારો સામે લેન્ડ ગ્રેબિંગ જેવા કાયદાકીય પગલા ભરવામાં આવતા નથી. જિલ્લા પંચાયતમાં દબાણ શાખા છે પણ સ્ટાફની અછત અને ઈચ્છા શક્તિના અભાવે દબાણો દૂર થતાં નથી. આ ઉપરાંત રાજકીય દબાણ અને હસ્તક્ષેપ પણ વિઘ્નરૂપ બને છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
બહેન સાથે ઝઘડો કરનાર બનેવીના બંને પગ કાપી મોતને ઘાટ ઉતાર્યા | Brother in law killed by chopping off …

બહેન સાથે ઝઘડો કરનાર બનેવીના બંને પગ કાપી મોતને ઘાટ ઉતાર્યા | Brother in law killed by chopping off ...

રાજકોટમાં મનપાને કર ચૂકવનારા 16,600 વધ્યા છતાં આવક સ્થિર | Rajkot: Taxpayers increase by 16 600 but …

રાજકોટમાં મનપાને કર ચૂકવનારા 16,600 વધ્યા છતાં આવક સ્થિર | Rajkot: Taxpayers increase by 16 600 but ...

બૂટલેગરે ભાજપના ધારાસભ્યને દારૂના ધંધાના ભાગીદાર ગણાવ્યા | Bootlegger calls BJP MLA a partner in liq…

બૂટલેગરે ભાજપના ધારાસભ્યને દારૂના ધંધાના ભાગીદાર ગણાવ્યા | Bootlegger calls BJP MLA a partner in liq...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાખંડના હરિદ્વારમાં દુર્ઘટના, મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન, ટ્રેનની અવર-જવર ઠપ | Landslide hits Ha…

ઉત્તરાખંડના હરિદ્વારમાં દુર્ઘટના, મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન, ટ્રેનની અવર-જવર ઠપ | Landslide hits Ha…

1 year ago
અમદાવાદના વિરાટનગરમાં કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, પાંચથી વધુ દુકાનો લપેટમાં | Massive fire breaks out in…

અમદાવાદના વિરાટનગરમાં કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, પાંચથી વધુ દુકાનો લપેટમાં | Massive fire breaks out in…

10 months ago
સુરતના રાંદેરમાં વિચિત્ર ચોરી: તસ્કર ઘરની બહારથી મોંઘા પગરખાં ચોરી ગયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈર…

સુરતના રાંદેરમાં વિચિત્ર ચોરી: તસ્કર ઘરની બહારથી મોંઘા પગરખાં ચોરી ગયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈર…

8 months ago
SIR ના ડરથી બંગાળમાંથી પલાયનનો પ્રયાસ કરનારા 500 લોકોને પકડ્યાનો BSFનો દાવો | Election Commission’s …

SIR ના ડરથી બંગાળમાંથી પલાયનનો પ્રયાસ કરનારા 500 લોકોને પકડ્યાનો BSFનો દાવો | Election Commission’s …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News