gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં મનપાને કર ચૂકવનારા 16,600 વધ્યા છતાં આવક સ્થિર | Rajkot: Taxpayers increase by 16 600 but …

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં મનપાને કર ચૂકવનારા 16,600 વધ્યા છતાં આવક સ્થિર | Rajkot: Taxpayers increase by 16 600 but …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મનપાના રૂ।. 450 કરોડના લક્ષ્યાંક સામે 304 કરોડની વસુલાત : મોટામાથાઓની મ્યુનિ. ટેક્ષ ભરવામાં ડાંડાઈ જ્યારે સામાન્ય નાગરિકો નિયમિત વેરો ભરતા તેની સંખ્યા 3.84 લાખ થઈ

 રાજકોટ, : રાજકોટ મહાપાલિકાને હાઉસટેક્સ સહિત વેરો ચૂકવનારા કરદાતાઓની સંખ્યામાં ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે અત્યાર સુધીમાં 16600નો નોંધપાત્ર વધારો થયો છે છતાં આશ્ચર્યજનક બાબત એ છે કે કરની આવકમાં માત્ર 1.80 કરોડનો વધારો થયો છે. ટકાવારી મૂજબ એક વર્ષમાં કર ચૂકવનારા ૪.૫૦ ટકા વધ્યા છે જ્યારે આવકમાં માત્ર ૦.૬૦ ટકાનો એટલે કે અર્ધા ટકા જેટલો જ વધારો થયો છે. 

આનું કારણ એવું જોવા મળ્યું છે કે સામાન્ય નાગરિકો કે જે નાના મકાનમાં રહે છે કે નાની દુકાન-ઓફિસ ધરાવે છે તે મનપાને નિયમિત, મોટાભાગે તો વળતર યોજનામાં જ હાઉસટેક્સ ભરી દેતા હોય છે. પરંતુ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી માંડીને કલેક્ટર ઓફિસર સહિત સરકારી કચેરીઓ તેમજ મોબાઈલ કંપની,ઉદ્યોગપતિ સહિત મોટા બાકીદારો મોટી રકમનો વેરો ભરતા નથી અને તેમના ઉપર વર્ષે 18 ટકા જેવું વ્યાજ ચડતું જાય છે. 

મનપામાં સ્વૈચ્છિક કર ચૂકવણીનું પ્રમાણ સામાન્ય નાગરિકોમાં વધવા પાછળ નિયમિત-પ્રમાણિક કરદાતાઓને તેમજ ઓનલાઈન વેરો ભરનારાને અપાતું વિશેષ વળતર, પ્રોત્સાહન ઉપરાંત ઓનલાઈન ટેક્સ ચૂકવણીની સરળ પ્રક્રિયા અને સર્વર ડાઉનના ધાંધિયાનું નહીવત્ પ્રમાણ કારણભૂત મનાય છે. 

ગત વર્ષ ઈ. 2024-25માં રાજકોટ મનપાને રૂ।. 411 કરોડની વસુલાત થઈ હતી, આ વર્ષે આજ સુધીમાં રૂ।. 304 કરોડ વસુલાયા છે અને લક્ષ્યાંક રૂ।. 450 કરોડનો છે. આમ, આશરે દોઢસો કરોડ વસુલવાનો ટેક્સબ્રાન્ચ સામે પડકાર છે. જો ખાસ કરીને મોટાબાકીદારોને ટાર્ગેટ કરીને કડક વસુલાત નહીં કરાય તો આ વર્ષે પણ લક્ષ્યાંક સિધ્ધ નહીં થવાની અને તે કારણે કામો પડતા મુકવા પડે તેવી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PMની અપીલ બાદ ગુજરાતના રાજ્યપાલ હવાઈ મુસાફરી છોડી ટ્રેન-એસટી બસમાં કરશે મુસાફરી | Acharya Devvrat Ch…
GUJARAT

PMની અપીલ બાદ ગુજરાતના રાજ્યપાલ હવાઈ મુસાફરી છોડી ટ્રેન-એસટી બસમાં કરશે મુસાફરી | Acharya Devvrat Ch…

May 13, 2026
ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…
GUJARAT

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…

May 13, 2026
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …
GUJARAT

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …

May 13, 2026
Next Post
બૂટલેગરે ભાજપના ધારાસભ્યને દારૂના ધંધાના ભાગીદાર ગણાવ્યા | Bootlegger calls BJP MLA a partner in liq…

બૂટલેગરે ભાજપના ધારાસભ્યને દારૂના ધંધાના ભાગીદાર ગણાવ્યા | Bootlegger calls BJP MLA a partner in liq...

13મી નવેમ્બર- 1947 ના સરદાર પટેલે સોમનાથ મંદિરના જિર્ણોધ્ધારનો સંકલ્પ કર્યો હતો | On 13th November 1…

13મી નવેમ્બર- 1947 ના સરદાર પટેલે સોમનાથ મંદિરના જિર્ણોધ્ધારનો સંકલ્પ કર્યો હતો | On 13th November 1...

કઠવાડામાં તું અહિનો દાદા છે કહીને ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Police Nikol ra register ew cas…

કઠવાડામાં તું અહિનો દાદા છે કહીને ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Police Nikol ra register ew cas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સચિનમાં ડમ્પરે બાઇકને અડફેટે લેતા મહિલાનું મોત, પતિ સહિત બેને ઇજા

સચિનમાં ડમ્પરે બાઇકને અડફેટે લેતા મહિલાનું મોત, પતિ સહિત બેને ઇજા

1 year ago
મચ્છીપીઠ વિસ્તારની નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીનો ગેટ પાસેથી અપહરણનો પ્રયાસઃ બે પકડાયા | attempt to …

મચ્છીપીઠ વિસ્તારની નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીનો ગેટ પાસેથી અપહરણનો પ્રયાસઃ બે પકડાયા | attempt to …

5 months ago
81000ની સપાટી ક્રોસ કર્યા બાદ સેન્સેકસમાં ફરીથી થયેલી પીછેહઠ | Sensex retreats again after crossing …

81000ની સપાટી ક્રોસ કર્યા બાદ સેન્સેકસમાં ફરીથી થયેલી પીછેહઠ | Sensex retreats again after crossing …

8 months ago
મોર્નિંગ વોક કરતા યુવકને ચોર સમજી દોરડે બાંધી પાઇપથી માર્યો | Emén alúwél a riri ngeni efóch sepi me…

મોર્નિંગ વોક કરતા યુવકને ચોર સમજી દોરડે બાંધી પાઇપથી માર્યો | Emén alúwél a riri ngeni efóch sepi me…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News