gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

13મી નવેમ્બર- 1947 ના સરદાર પટેલે સોમનાથ મંદિરના જિર્ણોધ્ધારનો સંકલ્પ કર્યો હતો | On 13th November 1…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
13મી નવેમ્બર- 1947 ના સરદાર પટેલે સોમનાથ મંદિરના જિર્ણોધ્ધારનો સંકલ્પ કર્યો હતો | On 13th November 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આજે સોમનાથ મદિર સંકલ્પ દિન : તે સમયે મંદિર ઉપર ચડાવવા ધ્વજા હાથવગી ન હોવાથી સરદારના સ્વાગત માટે લાવવામાં આવેલા રાષ્ટ્રધ્વજને ઉત્સાહિત લોકોએ જિર્ણ મંદિરના કાંગરે લહેરાવી દીધો હતો

પ્રભાસ-પાટણ, : ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશ આઝાદ થયા બાદ 13 નવેમ્બર 1947ના દિવસે વિક્રમ સવંત 2004ના પ્રથમ દિવસ એટલે કે, બેસતા વરસે તુરત જ સોમનાથ ગયા હતાં. અને આ મંદિરની જીર્ણ દશા જોઈ તેનું હૃદય દ્રવી ઉઠયું હતું. 

તેઓ સડસડાટ સોમનાથ મંદિર નજદીકના સાગર સ્થળે પહોંચ્યા અને હાથમાં સાગરના જળની અંજલિ લઈ દ્રઢ પ્રતિજ્ઞાા કરી કે સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કરાશે. તે સ્થળે ઉપસ્થિત સમુદાયને સંબોધતાં તેમણે જણાવયું કે, ‘નૂતન વર્ષના આ શુભ દિવસે આપણે નિશ્ચિય કર્યો છે કે, સોમનાથના મંદિરનું પુનઃનિર્માણ થવું જોઈએ અને આ પરમ અને પવિત્ર કર્તવ્ય છે. જેમાં સૌએ ભાગ લેવો જોઈએ’. તે સમયે મંદિર ઉપર ચઢાવવા ભગવી ધજા તો ન હતી પરંતુ સરદારના સ્વાગત માટે લવાયેલ રાષ્ટ્રધ્વજને ઉત્સાહિત લોકોએ જિર્ણ મંદિરના કાંગરે લહેરાવી દીધો હતો. 

જિર્ણ સોમનાથ મંદિર કેવું હતું તે અંગે કનૈયાલાલ મુનશી કહે છે. ‘1922ના ડિસેમ્બરમાં હું આ ખંડિત તીર્થની યાત્રાએ ગયો હતો. ત્યારે સભા મંડપમાં તૂટેલ ફરસ, ખંડિત સ્થંભો અને વેરવિખેર પત્થરો જોઈ મારા હૃદયે શરમ અનુભવી. એ સભા મંડપ એક વેળા વેદગાનથી અને શૌર્યથી પ્રકિર્તીત થયો હતો. ત્યાં મારા અપરિચીત પગલાંનો અવાજ સાંભળી ગરોળીઓ પોતાના દરમાંથી બહાર ડોકાઈ પાછી સંતાઈ જતી હતી. અને કોઈક અધિકારીનો ત્યાં બાંધેલો અશ્વ મારા આગમનને સાંભળી માથું ધૂણાવતો હણહણાટી કરતો હતો. કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું કે, જો સરદાર પટેલ ન હોત તો આપણી આંખો સોમનાથનું પુન:નિર્માણ જોવા પામી ન હોત.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
કઠવાડામાં તું અહિનો દાદા છે કહીને ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Police Nikol ra register ew cas…

કઠવાડામાં તું અહિનો દાદા છે કહીને ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Police Nikol ra register ew cas...

યુવક તાળુ મારી જતો રહ્યો,તાળુ તોડી મકાન પચાવ્યું | A tatakis ewe lok me pisekin kewe ra pöüt seniir …

યુવક તાળુ મારી જતો રહ્યો,તાળુ તોડી મકાન પચાવ્યું | A tatakis ewe lok me pisekin kewe ra pöüt seniir ...

કેવાયસી વેરીફિકેશન કરવાનું કહી યુવતીના ખાતામાંથી રૃા.૧.૨૬ લાખ કાઢી લીધા | Rs 1 26 lakh a angei seni …

કેવાયસી વેરીફિકેશન કરવાનું કહી યુવતીના ખાતામાંથી રૃા.૧.૨૬ લાખ કાઢી લીધા | Rs 1 26 lakh a angei seni ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : કોંગ્રેસે આખરે 64 ઉમેદવારોની યાદી જાહેર કરી | Jamnagar Municipal Corpor…

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : કોંગ્રેસે આખરે 64 ઉમેદવારોની યાદી જાહેર કરી | Jamnagar Municipal Corpor…

6 months ago
બાઇક સ્લિપ થતા ગંભીર ઈજાગ્રસ્ત ચાલકનું સારવાર દરમિયાન મોત | Driver seriously injured in bike slip di…

બાઇક સ્લિપ થતા ગંભીર ઈજાગ્રસ્ત ચાલકનું સારવાર દરમિયાન મોત | Driver seriously injured in bike slip di…

9 months ago
નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી…

નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી…

6 months ago
રાજકોટ AIIMSમાં ભરતી કૌભાંડનો દાવો, પૂર્વ ડિરેક્ટર પર ગંભીર આરોપ, રાજકારણ ગરમાયું | aiims rajkot rec…

રાજકોટ AIIMSમાં ભરતી કૌભાંડનો દાવો, પૂર્વ ડિરેક્ટર પર ગંભીર આરોપ, રાજકારણ ગરમાયું | aiims rajkot rec…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News