gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સયાજી હોસ્પિટલમાં બારીમાંથી કૂદી જનાર નિવૃત્ત આર્મી મેનનું મોત | Retired Army man dies after jumping…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
સયાજી હોસ્પિટલમાં બારીમાંથી કૂદી જનાર નિવૃત્ત આર્મી મેનનું મોત | Retired Army man dies after jumping…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા, અકસ્માતમાં ઘાયલ નિવૃત્ત આર્મીમેને શનિવારે  સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન  પહેલા માળેથી નીચે ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેઓનું સારવાર દરમિયાન ગઇકાલે મોત થયું હતું.

શહેરના  ન્યુ વી.આઇ.પી. રોડ પર આવેલા ખોડિયાર નગર નજીક વ્રજધામ સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષના નિવૃત્ત આર્મી મેન દેવાનંદભાઈ બાબુરાવ પવાર ગત ૫મી તારીખે મોનગ વોક માટે નીકળ્યા હતા. તે દરમિયાન સફેદ કલરની કારના  ચાલકે તેઓને ટક્કર મારતા પગમાં ઇજા પહોંચી હતી. અકસ્માતમાં તેઓને પગમાં ફ્રેક્ચર થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં પાંચમી તારીખે દાખલ કરવામાં આવ્યા હતા.  દરમિયાન તેમણે શનિવારે સવારે ૬ વાગ્યે  સર્જિકલ બિલ્ડિંગના પહેલા માળેથી બારીમાંથી નીચે ભૂસકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યોે હતો. હોસ્પિટલના સ્ટાફે દોડીને તેઓને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરી બચાવી લીધા હતા. પરંતુ, સારવાર દરમિયાન ગઇકાલે તેમનું મોત થયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

June 10, 2026
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …

Next Post
દિલ્હીમાં વિસ્ફોટ બાદ સમગ્ર કાશ્મીર ઘાટીમાંથી 1500થી વધુની અટકાયત

આતંકીઓનો 26 જાન્યુ.એ લાલ કિલ્લો ઉડાડવાનો ‘મનસૂબો’ | Terrorists ‘plan’ to blow up Red Fort on 26th Ja…

આતંકીઓનો 26 જાન્યુ.એ લાલ કિલ્લો ઉડાડવાનો 'મનસૂબો' | Terrorists 'plan' to blow up Red Fort on 26th Ja...

કાયાવરોહણથી ધનિયાવી ગામના રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા પટકાયેલા ટુ વ્હિલર ચાલકનું મોત | Two wheeler driv…

કાયાવરોહણથી ધનિયાવી ગામના રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા પટકાયેલા ટુ વ્હિલર ચાલકનું મોત | Two wheeler driv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ, સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા મનસુખ સાગઠિયાના જામીન | Rajkot TRP Game …

9 months ago
છાણીની કેનાલમાં બે મિત્રો તણાયા, કોર્પોરેટરનો ભત્રીજો લાપત્તા

1 year ago
શુભાંશુ શુક્લા ‘સ્કાય ઇઝ નોટ ધ લિમિટ’ :  સ્પેસ સ્ટેશનમાં રહીને પરત આવ્યા

6 months ago
એક સમયે જેની પાસે સાયકલ હોય એ વ્યક્તિ સંપતિવાન મનાતો હતો | Once upon a time a person who owned a bic…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News