gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બીજા રાજ્યોમાં છુપાયેલા ગુનેગારોને શોધવાની ઝુંબેશ જારી,વધુ પાંચ વોન્ટેડ આરોપી પકડાયા | five wanted a…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
બીજા રાજ્યોમાં છુપાયેલા ગુનેગારોને શોધવાની ઝુંબેશ જારી,વધુ પાંચ વોન્ટેડ આરોપી પકડાયા | five wanted a…
7
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેર પોલીસ દ્વારા જુદાજુદા રાજ્યોમાં લાંબાસમયથી આશરો લેતા હોય તેવા વોન્ટેડ ગુનેગારોને શોધવા માટે હાથ ધરાયેલી ઝુંબેશ દરમિયાન વધુ પાંચ આરોપી પકડાયા છે. જ્યારે,૨૪ વર્ષ પહેલાં ઠગાઇના એક કેસમાં વોન્ટેડ રેસકોર્સ હરિભક્તિ કોલોની વિસ્તારના એસએસ શ્રીધરણનું ત્રણ વર્ષ પહેલાં મૃત્યુ થયું હોવાનું ખૂલ્યું છે.

ખોડિયારનગર વિસ્તારમાં જ્વેલર્સને ત્યાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયા સોનાની ત્રણ ગીની ઉઠાવી ફરાર થઇ ગયા હતા.જે કેસમાં વોન્ટેડ સિદ્દીક ઉર્ફે રઝા જહાંગીર બેગ (ઇરાની કોલોની,સેંધવા,મધ્યપ્રદેશ) અને તેની નજીકમાં રહેતા જીતેશ ઉર્ફે પપ્પુ ઘનશ્યામ સોનીને ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય ટીમે ઝડપી પાડયા છે.

સયાજીગંજમાં મારામારીના બનેલા બનાવમાં ૧૩ વર્ષથી વોન્ટેડ દિનેશ ખીટકોલ ખટાણા અને માનસિંગ ખીટકોલ ખટાણા (આજનેડા,ભરતપુર,રાજસ્થાન)ને પણ પોલીસે ઝડપી પાડયા છે.જ્યારે,સાયબર ફ્રોડના બનાવમાં વોન્ટેડ દુર્ગાપ્રસાદ રામદુલારે મિશ્રા(જીએન ભરવાડની ચાલ,દહીસર(ઇ), મુંબઇ)ને પણ પકડી લેવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
મિત્રના જ વાહનો તફડાવતા રીઢા ઉઠાવગીરની ધરપકડ

કોમર્સ ફેકલ્ટીમાં આજથી 7000 વિદ્યાર્થીઓ ટીવાયની પરીક્ષા આપશે | exam of commerce faculty of msu will …

કોમર્સ ફેકલ્ટીમાં આજથી 7000 વિદ્યાર્થીઓ ટીવાયની પરીક્ષા આપશે | exam of commerce faculty of msu will ...

વડોદરા વકીલ મંડળની ચૂંટણી તા.૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે | Vadodara Bar Association elections to be hel…

વડોદરા વકીલ મંડળની ચૂંટણી તા.૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે | Vadodara Bar Association elections to be hel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેમદાવાદમાં ઉભરાતી ગટરો, બંધ સ્ટ્રીટ લાઈટો અને ગંદકીના ઢગલાં | Overflowing sewers outages and piles…

1 year ago
વાંકાનેરના પોલીસ મથકનો નાસતા ફરતો આરોપી ઝડપ્યો | The accused who was absconding from Wankaner police…

6 months ago
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, મોઢામાં ફુગ્ગો ફાટી જતા 8 વર્ષની બાળકીનું મોત | maharashtra Eig…

અમદાવાદના ઓરિએન્ટ ક્લબમાં બે ગ્રુપ વચ્ચે મારામારી, એક પરિવારની મેમ્બરશીપ રદ કરાતા મામલો બિચક્યો હતો …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News