gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડમાં રહેતા યુવાનનું રાજકોટ તરફ બાઇક પર જતી વેળાએ રહસ્યમય સંજોગોમાં અપમૃત્યુ : પોલીસ દ્વારા તપાસ…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
કાલાવડમાં રહેતા યુવાનનું રાજકોટ તરફ બાઇક પર જતી વેળાએ રહસ્યમય સંજોગોમાં અપમૃત્યુ : પોલીસ દ્વારા તપાસ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં રહેતા અને તાળા ચાવીનું કામ કરતા એક શીખ યુવાનને રાજકોટ તરફ બાઇક ઉપર જતી વેળાએ કોઈ અકસ્માત નડ્યો હતો, અથવા તો અન્ય કોઈપણ રીતે તેનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નીપજ્યું હતું, અને માર્ગ પર બાઈક સાથે તેનો મૃતદેહ પડેલો મળી આવ્યો હતો. સમગ્ર મામલામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે કાલાવડ ટાઉનમાં રહેતો અને તાળાની ચાવી બનાવવાનું કામ કરતો કુલદીપસિંઘ કરણસિંઘ નામનો 26 વર્ષનો શીખ યુવાન કે જે ગત 9 તારીખે રાતે દસેક વાગ્યાના અરસામાં પોતાના ભાણેજ અર્જુનના ઘરે જવા માટે બાઈક પર નીકળ્યો હતો, અને રાજકોટ કાલાવડ હાઈવે રોડ પર રાજસ્થળી ગામના પાટીયા પાસે કોઈપણ સંજોગોમાં નીચે પડી ગયો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું હતું.

મૃતક યુવાન પોતાના ભાણેજના ઘેર પહોંચ્યો ન હોવાથી પરિવારજનો શોધતા હતા. દરમિયાન ગઈકાલે તેનો મૃતદેહ માર્ગ પરથી મળી આવ્યો હતો. જે બનાવ અંગે મૃતકના મોટાભાઈ ભુપેન્દ્રસિંઘ કરણસિંઘે પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉનના પી.એસ.આઇ જે.એસ.ગોવાણી તેમજ રાઈટર મયુર સિંહ સહિતની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને કુલદીપસિંઘના મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.

 તેનું કયા સંજોગોમાં મૃત્યુ નીપજ્યું છે, તેનું કારણ જાણવા માટે પી.એમ. રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
ગોધરા નજીક ગમખ્વાર અકસ્માત: લગ્નમાં જતા વડોદરાના પરિવારની કાર રેલિંગ કૂદી, 5 લોકો હવામાં ફંગોળાયા | …

ગોધરા નજીક ગમખ્વાર અકસ્માત: લગ્નમાં જતા વડોદરાના પરિવારની કાર રેલિંગ કૂદી, 5 લોકો હવામાં ફંગોળાયા | ...

ધ્રોલની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી સ્થાનિક પોલીસ : બે આરોપીઓ ચોરાઉ તમામ મુદામાલ સાથે ઝડપાયા | Jamnagar …

ધ્રોલની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી સ્થાનિક પોલીસ : બે આરોપીઓ ચોરાઉ તમામ મુદામાલ સાથે ઝડપાયા | Jamnagar ...

જામનગરમાં દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની જેલ સજાનો હુકમ | Accused sentenced to 20 years in prison…

જામનગરમાં દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની જેલ સજાનો હુકમ | Accused sentenced to 20 years in prison...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જોખમી 35 દવાનું ઉત્પાદન, વેચાણ બંધ કરવા CDSCOનો તમામ રાજ્યોને આદેશ, જુઓ લિસ્ટ

જોખમી 35 દવાનું ઉત્પાદન, વેચાણ બંધ કરવા CDSCOનો તમામ રાજ્યોને આદેશ, જુઓ લિસ્ટ

1 year ago
પૈસાની લાલચમાં સાધુએ બેંક ખાતાં ભાડે આપી યુવાનોને પણ રવાડે ચડાવ્યા હતા | In the lure of money the mo…

પૈસાની લાલચમાં સાધુએ બેંક ખાતાં ભાડે આપી યુવાનોને પણ રવાડે ચડાવ્યા હતા | In the lure of money the mo…

10 months ago
વાંદરાને કારણે રીક્ષાનો અકસ્માત: ત્રણ ઇજાગ્રસ્ત, પોલીસે ગુનો દાખલ કર્યો | rickshaw overturns due to …

વાંદરાને કારણે રીક્ષાનો અકસ્માત: ત્રણ ઇજાગ્રસ્ત, પોલીસે ગુનો દાખલ કર્યો | rickshaw overturns due to …

1 year ago
૨૦૨૪ નીટ(યુજી) પેપર લીક કેસના માસ્ટમાઇન્ડની ધરપકડ | neet ug mastermind arrested

૨૦૨૪ નીટ(યુજી) પેપર લીક કેસના માસ્ટમાઇન્ડની ધરપકડ | neet ug mastermind arrested

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News