gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રોલની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી સ્થાનિક પોલીસ : બે આરોપીઓ ચોરાઉ તમામ મુદામાલ સાથે ઝડપાયા | Jamnagar …

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
ધ્રોલની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી સ્થાનિક પોલીસ : બે આરોપીઓ ચોરાઉ તમામ મુદામાલ સાથે ઝડપાયા | Jamnagar …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Theft Case : જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં બે દિવસ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ સ્થાનિક પોલીસે ઉકેલી નાખ્યો છે. અને બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

ધ્રોલમાં રહેતા આબેદઅલી મુસ્તફાભાઈ કાદીયાણીના મકાનમાંથી બે દિવસ પહેલા રૂ.1 લાખ 55 હજારની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થવા પામી હતી. જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. અને સીસીટીવીના ફૂટેજ અને ટેકનીકલ તથા હુમન સોર્સથી પોલીસ દ્વારા તસ્કરોની તપાસ કરવામાં આવી હતી. 

જેમાં પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે શખ્સો ચોરીનો મુદામાલ લઈને વેચાણ કરવા માટે જેઠાપીરની દરગાહથી કિસ્મત હોટલ તરફ નિકળવાના છે. જે બાતમી આધારે પોલીસે વોચ ગોઠવીને શાહનવાઝ ઉર્ફે સાનુડો ઇબ્રાહીમભાઇ શાહમદાર (ઉ.વ.31 ધંધો-કલરકામ રહે-રજવી સોસાયટી બાવાગોરની દરગાહ પાસે, ધ્રોલ) અને સામીલ ઉર્ફે સુલ્તાન અમીનભાઈ ખલીફા (ઉ.વ.28, ધંધો-હેર કટીંગનો હાલ-રહે, વિકટોરીયા પુલ બારદાનવાલા કોમ્પ્લેક્ષ, જામનગર, મૂળ-રજવી સોસાયટી તળાવની પાળ ઉપર નગીના કબ્રસ્તાન પાસે, ધ્રોલ) ને ઝડપી લીધા હતા. અને તેઓ પાસેથી ચોરીનો મુદામાલ કબજે કર્યો હતો.

 આરોપી શાહનવાઝ ઉર્ફે સાનુડો સામે અગાઉ ધ્રોલ પો.સ્ટે. માં ત્રણ ગુના અને આરોપી સામીલ ઉર્ફે સુલ્તાન સામે અગાઉ ધ્રોલ પો.સ્ટે., કાલાવડ પો.સ્ટે.અને રાજકોટ શહેર ભક્તિનગર પો.સ્ટે.માં ગુના નોંધાઈ ચૂક્યા છે. આ કામગીરી ધ્રોલ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. એચ.વી.રાઠોડ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
જામનગરમાં દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની જેલ સજાનો હુકમ | Accused sentenced to 20 years in prison…

જામનગરમાં દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની જેલ સજાનો હુકમ | Accused sentenced to 20 years in prison...

જામનગરના ધ્રોલના લતીપર ગામ નજીક હોટલ પાસે યુવાન ઉપર હુમલો : ચાર સામે પોલીસ ફરિયાદ | Attack on young …

જામનગરના ધ્રોલના લતીપર ગામ નજીક હોટલ પાસે યુવાન ઉપર હુમલો : ચાર સામે પોલીસ ફરિયાદ | Attack on young ...

સુરત પાલિકામાં કામ કરતા 25 જેટલા યુનિયનની કાયદેસરતા માટે નોટિસથી ખળભળાટ | A stir over notices for th…

સુરત પાલિકામાં કામ કરતા 25 જેટલા યુનિયનની કાયદેસરતા માટે નોટિસથી ખળભળાટ | A stir over notices for th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના રસ્તા પર નો-પાર્કિંગ બોર્ડ નીચે જ લાગેલા પે એન્ડ પાર્કના બોર્ડથી તંત્રની કામગીરી સામે પ્રશ્નો…

6 months ago
વડોદરા જિલ્લામાં 49 ટીમો દ્વારા ખેતીના નુકસાનનો સર્વે શરૃ,એક સપ્તાહમાં રિપોર્ટ તૈયાર કરાશે | 49 team…

11 months ago
સરકારી મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં સાધન-દવાની ખરીદીમાં ગોટાળા, ટેન્ડરિંગમાં પણ ગરબડ | Scam in Equipment…

1 year ago
આરટીઓ મેમોની લિંક ખોલતા મોબાઇલ હેક, ખાતામાંથી રૃા.૧.૪૨ લાખ ઉપડી ગયા | Iwe ekewe polis lon Krishnagar…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News