gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારી મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં સાધન-દવાની ખરીદીમાં ગોટાળા, ટેન્ડરિંગમાં પણ ગરબડ | Scam in Equipment…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
સરકારી મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં સાધન-દવાની ખરીદીમાં ગોટાળા, ટેન્ડરિંગમાં પણ ગરબડ | Scam in Equipment…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat News: ગુજરાતની સરકારી હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો અને સરકારી મેડિકલ કોલેજો તેમજ GMERS મેડિકલ કોલેજો તેમજ સંલગ્ન હોસ્પિટલોમાં દવાઓથી માંડી સાધનોની ખરીદીમાં ગોટાળા થતા હોવાનું સામે આવ્યું છે. સરકારના આરોગ્ય વિભાગે નોંધ્યું છે કે, યોગ્ય ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં નથી આવતી, તેમજ રેટ કોન્ટ્રાક્ટનો પણ ભંગ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય જન ઔષધી કેન્દ્રોમાં જેનરિક દવાઓ સિવાય પણ અન્ય વસ્તુઓ અધિકાર ક્ષેત્રની બહાર જઈને લેવામાં આવે છે.  

આ પણ વાંચોઃ ગુજરાતમાં ચોમાસા અંગે ગુડ ન્યૂઝ, સિઝનનો 90% વરસાદ પૂર્ણ, 48 તાલુકામાં 40 ઈંચથી વધુ મેઘમહેર

રેટ કોન્ટ્રાક્ટનું પાલન કરવાનો કડક આદેશ

સરકારના આરોગ્ય વિભાગના ધ્યાને આવ્યું છે કે, સરકારી મેડિકલ કોલેજો, જીએમઈઆરએસ મેડિકલ કોલેજો તેમજ જિલ્લા હોસ્પિટલો, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં દવાઓ કે સાધનોની ખરીદી માટે સરકારના જીએમએસસીએલના રેટ કોન્ટ્રાક્ટ હોવા છતાં સ્થાનિક ખરીદી કરવામા આવી રહી છે. યોગ્ય ટેન્ડર પ્રક્રિયા વિના ખરીદી કરવામા આવી રહી છે. પીએમ જન ઔષધી કેન્દ્રોમાં જેનરિક દવાઓ સિવાયની વસ્તુઓ જેવી કે ઈમ્પ્લાન્ટ્‌સ, કિટ્‌સ વગેરે વસ્તુઓ અધિકારક્ષેત્રની બહાર જઈને મેળવવામાં આવી રહી છે. જે માટે પીએમ જનઔષધી સ્ટોરને વચેટિયા તરીકે ઉપયોગ કરવામા આવી રહ્યો છે.

સરકારી મેડિકલ કોલેજ-હોસ્પિટલને કડક આદેશ

યોગ્ય ટેન્ડરિંગ વિના અને યોગ્ય વાર્ષિક માંગ કે પૂર્વાનુમાન વિના ટેન્ડરોને વિભાજિત કરવા સ્થાનિક ખરીદીઓ થઈ રહી છે. ટેન્ડરિંગ વિના લાંબા સમયગાળા માટે અન્ય સંસ્થાઓના આરસીનો ઉપયોગ કરીને ખરીદી થાય છે. આમ સરકારના આરોગ્ય વિભાગે આ ગેરરીતિઓ નોંધીને સરકારી મેડિકલ કોલેજો-હોસ્પિટલોને પરિપત્ર કરીને કડક આદેશ કર્યા છે.

આ પણ વાંચોઃ પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ સેવા માટે હવે એક જ હેલ્પલાઈન નંબર, 112 નંબર ડાયલ કરી શકાશે

આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી રેટ કોન્ટ્રાક્ટ અસ્તિત્વમાં હોય ત્યાં સુધી તમામ સંસ્થાએ જીએમએસસીએલ દ્વારા દવાઓ-સાધનો-તબીબી વસ્તુની ખરીદી કરવાની રહેશે. જ્યારે રેટ કોન્ટ્રાક્ટ ઉપલબ્ધ ન હોય તો જીએમએસસીએલને જાણ કરીને અથવા રેટ કોન્ટ્રાક્ટ ધારક પાસેથી પ્રક્રિયા કરીને ખરીદી કરવાની રહેશે. પીએમ જનઔષધી સ્ટોરમાં માત્ર જેનરિક દવાઓ જ મેળવવાની રહેશે. આ ઉપરાંત પોર્ટલ અથવા એનપ્રોક્યુર પર સમાંતર ટેન્ડર પણ બહાર પાડવુ ફરજીયાત છે. જો સરકારની આ સૂચનાઓનું પાલન નહીં થાય તો ધારા-ધોરણોની વિરૂદ્ધ થયેલી ખરીદીઓમાં સામેલ અધિકારીને વ્યક્તિગત રીતે જવાબદાર ગણાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણ બચાવવા લોકોને અપીલ સાથે અફ્સરો-નેતાઓને આદેશની જરૂર | Appeal to people to save fuel orders neede…
GUJARAT

ઈંધણ બચાવવા લોકોને અપીલ સાથે અફ્સરો-નેતાઓને આદેશની જરૂર | Appeal to people to save fuel orders neede…

May 12, 2026
PMની ઈંધણ કરકસરની અપીલ ઉવેખી પદાધિકારીઓ દ્વારા ધુમાડો | Officials ignore PM’s appeal for fuel econom…
GUJARAT

PMની ઈંધણ કરકસરની અપીલ ઉવેખી પદાધિકારીઓ દ્વારા ધુમાડો | Officials ignore PM’s appeal for fuel econom…

May 12, 2026
ભાવનગર જિલ્લામાં સૂર્યપ્રકોપ, ગરમીનો પારો 42 ડિગ્રી નજીક | Sun blazing in Bhavnagar district mercury…
GUJARAT

ભાવનગર જિલ્લામાં સૂર્યપ્રકોપ, ગરમીનો પારો 42 ડિગ્રી નજીક | Sun blazing in Bhavnagar district mercury…

May 12, 2026
Next Post
સરકારી કચેરીનો સમય બદલવાના મુદ્દે કર્મચારી મંડળ જ અસહમત, પહેલા જૂના પ્રશ્નો ઉકેલવા માગ | Gujarat Gov…

સરકારી કચેરીનો સમય બદલવાના મુદ્દે કર્મચારી મંડળ જ અસહમત, પહેલા જૂના પ્રશ્નો ઉકેલવા માગ | Gujarat Gov...

દુનિયાનો સૌથી શાંતિપૂર્ણ દેશ કયો? ભારતને ટોપ-100માં પણ સ્થાન નહીં, પાકિસ્તાન છેક 144માં ક્રમે | glob…

દુનિયાનો સૌથી શાંતિપૂર્ણ દેશ કયો? ભારતને ટોપ-100માં પણ સ્થાન નહીં, પાકિસ્તાન છેક 144માં ક્રમે | glob...

ગુજરાતમાં ચોમાસા અંગે ગુડ ન્યૂઝ, સિઝનનો 90% વરસાદ પૂર્ણ, 48 તાલુકામાં 40 ઈંચથી વધુ મેઘમહેર | Gujarat…

ગુજરાતમાં ચોમાસા અંગે ગુડ ન્યૂઝ, સિઝનનો 90% વરસાદ પૂર્ણ, 48 તાલુકામાં 40 ઈંચથી વધુ મેઘમહેર | Gujarat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બીજે ક્યાંક સ્પર્શ કર્યો હોત તો…’, હિજાબ વિવાદમાં નીતિશના વિરોધની જગ્યાએ યુપીના મંત્રી આ શું બોલી…

‘બીજે ક્યાંક સ્પર્શ કર્યો હોત તો…’, હિજાબ વિવાદમાં નીતિશના વિરોધની જગ્યાએ યુપીના મંત્રી આ શું બોલી…

5 months ago
RCBના સ્ટાર બોલર યશ દયાલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ, જાતીય શોષણનો લાગ્યો છે આરોપ

RCBના સ્ટાર બોલર યશ દયાલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ, જાતીય શોષણનો લાગ્યો છે આરોપ

10 months ago
વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ પર વિશેષ ફિલાટેલિક ટપાલ કવરનું વિમોચન કરતા રાજ્યના મુખ્યમંત્રી

વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ પર વિશેષ ફિલાટેલિક ટપાલ કવરનું વિમોચન કરતા રાજ્યના મુખ્યમંત્રી

1 year ago
પંચમહાલ: એક જ જગ્યાએ અડિંગો જમાવીને બેઠેલા 29 તલાટીઓની બદલી, કથિત લગ્ન નોંધણી કૌભાંડ બાદ એક્શન | Pan…

પંચમહાલ: એક જ જગ્યાએ અડિંગો જમાવીને બેઠેલા 29 તલાટીઓની બદલી, કથિત લગ્ન નોંધણી કૌભાંડ બાદ એક્શન | Pan…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News