gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં રોજનું 200 કિલો નકલી પનીર વેચનાર સુરભી ડેરી આખરે પાલિકાએ સીલ કરી | Surbhi Dairy which sold 2…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં રોજનું 200 કિલો નકલી પનીર વેચનાર સુરભી ડેરી આખરે પાલિકાએ સીલ કરી | Surbhi Dairy which sold 2…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : છેલ્લા ઘણા સમયથી સુરતીઓને નકલી પનીર ખવડાવતી સુરભી ડેરીનો ભાંડો ફુટ્યા પછી પણ ડેરી સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. ગઈકાલે ગંદકી મુદ્દે ડેરી બંધ કરાવી હતી. પરંતુ રાત્રીએ ફરી ડેરી શરૂ કરી દેવામાં આવી હતી. પાલિકાની કામગીરી સામે હોબાળો થતાં આખરે આજે અડાજણની સુરભી ડેરી સીલ કરવામાં આવી હતી. 

ભુતકાળમાં સબ સ્ટાન્ડર્ડ પનીર વેચનાર સુરભી ડેરીમાંથી હાલ મોટા પ્રમાણમાં નકલી પનીર મળી આવ્યું હતું. સુરત એસ.ઓ.જી. અને પાલિકાના ફૂડ વિભાગે સોરઠીયા કમ્પાઉન્ડ, આઈએનએસ  હોસ્પિટલની પાછળ, સોમા કાનજીની વાડી, ખટોદરા વાડી ખાતે આવેલી સુરભી ડેરીમાં દરોડા પાડ્યા હતા. તેમાં પનીરનો 754 કિલોનો જથ્થો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. આ કામગીરી સાથે જ માલિકે આ પનીર ડુપલીકેટ હોવાનું કબૂલ્યું હતું. 

ગઈકાલે પાલિકાએ અડાજણ અને યોગી ચોકની સુરભી ડેરીમાં ચેકીંગ કરતા 17 કિલો પનીર અને 4 કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો હતો. અડાજણ બ્રાંચમાં ગંદકી દેખાતા પાલિકાએ ડેરી બંધ કરાવી હતી જોકે, રાત્રી દરમિયાન ડેરી ફરી ખોલી દેવાતા પાલિકાએ ફરી ટીમ મોકલી ડેરી બંધ કરાવી હતી. આ ડેરીમાં ભૂતકાળમાં પણ સબ સ્ટાન્ડર્ડ પનીર મળી આવ્યું હતું પરંતુ ત્યારે પણ કોઈ નક્કર કામગીરી થઈ ન હતી. ત્યારબાદ ફરી હાલમાં બનાવટી પનીરનો જથ્થો ઝડપાયા બાદ પણ કોઈ નક્કર કામગીરી ન થતાં પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારબાદ પાલિકાએ આજે અડાજણ ખાતેની સુરભી ડેરી સીલ કરવાની કામગીરી કરી હતી.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
UPI લિમિટનું રહસ્ય: બે યુઝર્સની મર્યાદા એકસરખી કેમ નથી? | why UPI limit is different for users to us…

UPI લિમિટનું રહસ્ય: બે યુઝર્સની મર્યાદા એકસરખી કેમ નથી? | why UPI limit is different for users to us...

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક શંકાસ્પદ કાર મળી, અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગ પહોંચી બોમ્બ સ્ક્વૉડ |…

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક શંકાસ્પદ કાર મળી, અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગ પહોંચી બોમ્બ સ્ક્વૉડ |...

દિલ્હી બ્લાસ્ટ મામલે કોંગ્રેસના કેન્દ્રને સવાલ: ‘અમે સરકારની સાથે, પરંતુ નિષ્ફળતાની જવાબદારી કોણ લેશ…

દિલ્હી બ્લાસ્ટ મામલે કોંગ્રેસના કેન્દ્રને સવાલ: 'અમે સરકારની સાથે, પરંતુ નિષ્ફળતાની જવાબદારી કોણ લેશ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્સર-ડાયાબિટીસની દવાઓ માટે બજેટમાં મોટી જાહેરાત, ‘બાયોફાર્મા શક્તિ’ માટે રૂ. 10 હજાર કરોડની ફાળવણી…

કેન્સર-ડાયાબિટીસની દવાઓ માટે બજેટમાં મોટી જાહેરાત, ‘બાયોફાર્મા શક્તિ’ માટે રૂ. 10 હજાર કરોડની ફાળવણી…

8 months ago
કોપર પર 50 ટકા ટેરિફથી ભારતીય કંપનીઓ પર ખાસ અસર થશે નહીં | 50% tariff on copper will not have much i…

કોપર પર 50 ટકા ટેરિફથી ભારતીય કંપનીઓ પર ખાસ અસર થશે નહીં | 50% tariff on copper will not have much i…

1 year ago
ભાવનગર જિલ્લામાં સૂર્યપ્રકોપ, ગરમીનો પારો 42 ડિગ્રી નજીક | Sun blazing in Bhavnagar district mercury…

ભાવનગર જિલ્લામાં સૂર્યપ્રકોપ, ગરમીનો પારો 42 ડિગ્રી નજીક | Sun blazing in Bhavnagar district mercury…

5 months ago
રેપ પીડિતાને ગર્ભપાતની મંજૂરી માટે કાયદામાં સુધારો કરો : સુપ્રીમનો નિર્દેશ | Amend the law to allow …

રેપ પીડિતાને ગર્ભપાતની મંજૂરી માટે કાયદામાં સુધારો કરો : સુપ્રીમનો નિર્દેશ | Amend the law to allow …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News