gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી વિસ્ફોટ મામલે મોટો પર્દાફાશ, આતંકી ડોક્ટરોએ ‘થ્રીમા’ પર રચ્યું હતું ષડયંત્ર | delhi blast upd…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in INDIA
0 0
0
દિલ્હી વિસ્ફોટ મામલે મોટો પર્દાફાશ, આતંકી ડોક્ટરોએ ‘થ્રીમા’ પર રચ્યું હતું ષડયંત્ર | delhi blast upd…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Blast: દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસ અધિકારીઓના અનુસાર, ફરીદાબાદ ખાતે અલ-ફલાહ યુનિવર્સિટીથી જોડાયેલા ત્રણ ડોક્ટરોએ આ ષડયંત્રમાં ભાગ લીધો હતો અને તેઓ સ્વિસ એપ ‘થ્રીમા’ના માધ્યમથી એકબીજા સાથે સંપર્કમાં હતા. ગુરૂવારે પોલીસે આ વાતની માહિતી આપી. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ ત્રણેય શંકાસ્પદ (ડૉ. ઉમર ઉન નબી, ડૉ. મુઝમ્મિલ ગનઈ અને ડૉ. શાહીન શાહિદ) કથિત રીતે આ ઇન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપનો ઉપયોગ આતંકી યોજનાને તૈયાર કરવા અને વાતચીત કરવા માટે કરતા હતા.

તપાસ ટીમને આશંકા છે કે, આરોપી ડોક્ટરોએ સુરક્ષિત વાતચીત અને પોતાની ઓળખ છુપાવી રાખવાના ઉદ્દેશ્યથી એક ખાનગી ‘થ્રીમા’ સર્વર તૈયાર કર્યું હતું. આ સર્વરનો ઉપયોગ કથિત રીતે દિલ્હી બ્લાસ્ટના ષડયંત્રથી જોડાયેલા ગુપ્ત દસ્તાવેજો અને નકશાઓને શેર કરવા માટે થયો હતો.

દિલ્હી વિસ્ફોટ મામલે મોટો પર્દાફાશ, આતંકી ડોક્ટરોએ 'થ્રીમા' પર રચ્યું હતું ષડયંત્ર 2 - image

પોલીસના એક અધિકારીએ કહ્યું કે, ષડયંત્રની ઊંડાણપૂર્વક (જેમ કે લોકેશનની માહિતી આપનવી અને કામ વહેંચણી કરવી) તેને ખાનગી નેટવર્ક દ્વારા નક્કી કરાઈ. ગોપનીયતા વધારવા માટે ‘થ્રીમા’ બંને પક્ષોને સંદેશ ડિલીટ કરવાની છૂટ આપે છે અને કોઈ ડેટા સ્ટોર નથી કરતું, જેનાથી મેસેજને ટ્રેસ કરવા વધુ મુશ્કેલ બની જાય છે.

એક અધિકારીએ જણાવ્યું કે, સામાન્ય મેસેજ પ્લેટફોર્મથી ઉલટ ‘થ્રીમા’માં રજીસ્ટ્રેશન માટે ફોન નંબર કે ઈમેઈલની જરૂર નથી પડતી, જેનાથી યુઝર્સની માહિતી મેળવવી મુશ્કેલ બની જાય છે. આ એપ દરેક યુઝરને એક અનોખી આઈડી આપે છે, જે કોઈ મોબાઈલ નંબર કે સીમથી જોડાયેલી નથી હોતી. સાથે જ આ ‘એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન’ની સુવિધા આપે છે અને ખાનગી સર્વર પર ચલાવવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવે છે.

જોકે, તપાસ ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, ગ્રુપનું ખાનગી સર્વર ભારતમાં હતું કે વિદેશમાં, અને કયા મોડ્યૂલના બાકી સભ્યોને તેની સત્તા હતી.

બીજી તરફ તપાસ એજન્સીઓને આશંકા છે કે સોમવારે વિસ્ફોટકો ભરેલી કાર ચલાવનારા ઉમર અને તેમના સાથીઓએ ફરીદાબાદથી એક લાલ ઇકોસ્પોર્ટ કારનો ઉપયોગ એમોનિયમ નાઇટ્રેટના પરિવહન અને સંગ્રહ માટે ઉપયોગ કર્યો હતો. સૂત્રો ઉમરને મોડ્યુલનો સૌથી કટ્ટર સભ્ય અને તમામ આરોપી ડોકટરો વચ્ચેની કડી ગણાવે છે, અને કહે છે કે મુઝમ્મિલ સહિત અન્ય શંકાસ્પદોની ધરપકડ પછી તેણે કથિત રીતે પોતાનો ફોન બંધ કરી દીધો હતો અને ડિજિટલ કનેક્શન કાપી નાખ્યા હતા.

વધુમાં, શંકાસ્પદોએ રાજધાનીમાં વારંવાર ગુપ્ત દેખરેખ રાખી હતી. આ ગેંગ શ્રેણીબદ્ધ વિસ્ફોટોનું કાવતરું ઘડી રહી હતી અને જ્યારે તેઓ પકડાયા ત્યારે તેમના હેન્ડલરોની અંતિમ સૂચનાઓની રાહ જોઈ રહી હતી. પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં ઐતિહાસિક સ્થળો અને અગ્રણી સંસ્થાઓની આસપાસ વિસ્ફોટ માટે આશરે 32 વાહનો તૈયાર કરવામાં આવી રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
VIDEO : ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, બેના મોત, ત્રણને ઈજા | Uttar Pr…

VIDEO : ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, બેના મોત, ત્રણને ઈજા | Uttar Pr...

પુત્રના કૌભાંડ બાદ અજિત પવાર રાજીનામું આપવાની તૈયારીમાં ? ઉદ્ધવ જૂથના નેતાનો ગંભીર આરોપ | Maharashtr…

પુત્રના કૌભાંડ બાદ અજિત પવાર રાજીનામું આપવાની તૈયારીમાં ? ઉદ્ધવ જૂથના નેતાનો ગંભીર આરોપ | Maharashtr...

અમે ભારતની સાથે છીએ : આર્જેન્ટીના અને સ્વિત્ઝર્લેન્ડના રાજદૂતોએ દિલ્હી વિસ્ફોટની ટીકા કરતાં ભારતને વ…

અમે ભારતની સાથે છીએ : આર્જેન્ટીના અને સ્વિત્ઝર્લેન્ડના રાજદૂતોએ દિલ્હી વિસ્ફોટની ટીકા કરતાં ભારતને વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ચોરીના આરોપમાં યુવકને લાકડીથી ઢોર માર, વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી | Ahmedabad Ne…

અમદાવાદ: ચોરીના આરોપમાં યુવકને લાકડીથી ઢોર માર, વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી | Ahmedabad Ne…

4 months ago
પાક નુકસાનીના ડિજિટલ સર્વેનો વિરોધ: સિહોરમાં પાક બાળીને હવન, ગાંધીનગરમાં ઢોલ વગાડયાં | Crop Loss Ang…

પાક નુકસાનીના ડિજિટલ સર્વેનો વિરોધ: સિહોરમાં પાક બાળીને હવન, ગાંધીનગરમાં ઢોલ વગાડયાં | Crop Loss Ang…

8 months ago
ગુજરાતમાં બે વર્ષમાં રૂ.1 હજાર કરોડની વીજ ચોરી, દોઢ લાખ ગ્રાહકો સામે ગુના દાખલ; સૌથી વધુ સૌરાષ્ટ્રમા…

ગુજરાતમાં બે વર્ષમાં રૂ.1 હજાર કરોડની વીજ ચોરી, દોઢ લાખ ગ્રાહકો સામે ગુના દાખલ; સૌથી વધુ સૌરાષ્ટ્રમા…

11 months ago
હવામાન વિભાગની આગાહી, બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા | …

હવામાન વિભાગની આગાહી, બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા | …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News