gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પુત્રના કૌભાંડ બાદ અજિત પવાર રાજીનામું આપવાની તૈયારીમાં ? ઉદ્ધવ જૂથના નેતાનો ગંભીર આરોપ | Maharashtr…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in INDIA
0 0
0
પુત્રના કૌભાંડ બાદ અજિત પવાર રાજીનામું આપવાની તૈયારીમાં ? ઉદ્ધવ જૂથના નેતાનો ગંભીર આરોપ | Maharashtr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ajit Pawar Son Parth Pawar Land Scam : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુત્ર પાર્થ પવારે 300 કરોડનું જમીન કૌભાંડ આચર્યાનો મામલો સામે આવ્યા બાદ વિપક્ષે મહારાષ્ટ્ર સરકાર ગંભીર આક્ષેપ કર્યો છે. પુણેના કોરેગાંવ  પાર્ક જેવા  પોશ વિસ્તારમાં 1800 કરોડની કિંમત ધરાવતી સરકારી જમીન પાર્થ પવાર તથા તેમના ભાગીદારોને ફક્ત 300 કરોડ રુપિયામાં પધરાવી દેવાઈ હોવાનો તથા આ જમીન સોદાના દસ્તાવેજ પર ફક્ત ૫૦૦ રુપિયાની સ્ટેમ્પ ડયૂટી લેવાઈ હોવાના ઘટસ્ફોટ બાદ મહાયુતિ સરકાર ભીંસમાં મૂકાઈ છે. આ મામલે શિવસેના યુબીટીના નેતા અંબાદાસ દાનવેએ સરકાર પર આક્ષેપ કર્યો છે કે, ‘મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાર્થ પવારને બચાવવાના પ્રયાસમાં લાગી ગયા છે.

પાર્થ પવાર વિરુદ્ધ કેસ નોંધવાની માંગ

દાનવેએ પાર્થ પવાર વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી છે અને આક્ષેપ કર્યો છે કે, ‘સીએમ ફડણવીસ પાર્થ પવારને બચાવવામાં કોઈપણ કસર છોડી રહ્યા નથી. આ વિવાદ સામે આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે ગુસ્સે થયા છે અને તેમણે રાજીનામું આપવાની સરકારને ઓફર કરી છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં નારાજ થયેલા અજિત પવારે રાજીનામું આપવાની અને સરકારને બહારથી સમર્થન આપવાની ઓફર કરી છે.’

આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ અલ-ફલાહ યુનિવર્સિટીને ઝટકો, AIUએ સભ્યપદ રદ કર્યું

ભાજપે એનસીપીને ફસાવવા માટે ગેમ રમી !

શિવસેના યુબીટી (Shiv Sena UBT)ના નેતાએ છત્રપતિ સંભાજીનગરમાં મીડિયા સાથે વાત કરતાં વધુમાં કહ્યું કે, ‘ભાજપને પુણેના જમીન ડીલ મામલે પહેલેથી જ ખબર હતી. ભાજપે આ ડીલને પોતાની સાથી પાર્ટી એનસીપી વિરુદ્ધ ઉપયોગ કરવાની યોજના બનાવી હતી. જો ભવિષ્યમાં કોઈ ગોટાળો સામે આવે તો મિનિટોની અંદર પાર્થ પવારની ધરપકડ કરી શકાતી હતી. રાજકારણને કન્ટ્રોલ કરવા માટે આવી રમત રમવી એ ગુનાહિત માનસિકતાની નિશાની છે.’

જાણો શું છે મામલો?

ઉલ્લેખનીય છે કે, પુણેના કોરેગાંવ પાર્ક જેવા પોશ વિસ્તારમાં 1800 કરોડની કિંમત ધરાવતી સરકારી જમીન પાર્થ પવાર તથા તેમના ભાગીદારોને ફક્ત 300 કરોડ રુપિયામાં પધરાવી દેવાઈ હોવાનો તથા આ જમીન સોદાના દસ્તાવેજ પર ફક્ત 500 રુપિયાની સ્ટેમ્પ ડયૂટી લેવાઈ હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો છે. આ ઘટના સામે આવ્યા બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (CM Devendra Fadnavis) તમામ પ્રકરણની તપાસના આદેશો આપ્યા હતા અને રાજ્યના બે મહેસૂલી અધિકારીઓને તત્કાળ સસ્પેન્ડ કરી દીધા હતા. આક્ષેપો અનુસાર પાર્થ પવારની ભાગીદારી ધરાવતી કંપની અમેડિયા એન્ટરપ્રાઈઝીસ એલએલપીને પુણેના મુંઠવા વિસ્તારમાં 300 કરોડની જમીન વેચવામાં આવી છે. સરકારી ચોપડે આ જમીન શ્રી સરકાર એટલે કે સરકારી માલિકીની દર્શાવાઈ છે. તો આ જમીન પાર્થ પવારની કંપનીને વેચવાની પરવાનગી કોણે આપી, આ કિંમત કોણે નક્કી કરી તેવા સવાલો સર્જાયા છે. 300 કરોડના સોદા પર 21 કરોડ જેટલી સ્ટેમ્પ ડયૂટી લાગવી જોઈએ તેને બદલે  ફક્ત 500 રુપિયા સ્ટેમ્પ ડયૂટી લેવાઈ છે. આ સ્ટેમ્પ ડયૂટી માફીની સૂચના પણ કોણે આપી તેવા  પ્રશ્નો પણ થયા છે. 

આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક શંકાસ્પદ કાર મળી, અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગ પહોંચી બોમ્બ સ્ક્વૉડ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોકરોચ જનતા પાર્ટીનું કેન્દ્રને 7 દિવસનું અલ્ટીમેટમ, શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો દેશભરમાં આં…
INDIA

કોકરોચ જનતા પાર્ટીનું કેન્દ્રને 7 દિવસનું અલ્ટીમેટમ, શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો દેશભરમાં આં…

June 6, 2026
મોદી સરકાર સામે કોંગ્રેસનું હલ્લાબોલ: દેશભરમાં જનઆંદોલનનું એલાન, 20 જુલાઈએ જંતર-મંતરમાં દેખાવ | cong…
INDIA

મોદી સરકાર સામે કોંગ્રેસનું હલ્લાબોલ: દેશભરમાં જનઆંદોલનનું એલાન, 20 જુલાઈએ જંતર-મંતરમાં દેખાવ | cong…

June 6, 2026
NEET રી-એક્ઝામ પહેલાં જ પેપર લીકના દાવા પર NTAનો જવાબ, વિદ્યાર્થી-વાલીઓને ખાસ અપીલ | NEET UG 2026 Re…
INDIA

NEET રી-એક્ઝામ પહેલાં જ પેપર લીકના દાવા પર NTAનો જવાબ, વિદ્યાર્થી-વાલીઓને ખાસ અપીલ | NEET UG 2026 Re…

June 6, 2026
Next Post
અમે ભારતની સાથે છીએ : આર્જેન્ટીના અને સ્વિત્ઝર્લેન્ડના રાજદૂતોએ દિલ્હી વિસ્ફોટની ટીકા કરતાં ભારતને વ…

અમે ભારતની સાથે છીએ : આર્જેન્ટીના અને સ્વિત્ઝર્લેન્ડના રાજદૂતોએ દિલ્હી વિસ્ફોટની ટીકા કરતાં ભારતને વ...

‘દરેક કાશ્મીરીઓ આતંકવાદી નથી, માત્ર કેટલાક લોકો…’ દિલ્હી બ્લાસ્ટ મામલે બોલ્યા CM ઓમર અબ્દુલ્લા | J…

‘દરેક કાશ્મીરીઓ આતંકવાદી નથી, માત્ર કેટલાક લોકો...’ દિલ્હી બ્લાસ્ટ મામલે બોલ્યા CM ઓમર અબ્દુલ્લા | J...

દિલ્હી વિસ્ફોટ : પાકિસ્તાન ગભરાયું : મોદીની પગલા લેવાની પ્રતિજ્ઞા : પાક. મંત્રી કહે છે ”લડાઈ માટે પ…

દિલ્હી વિસ્ફોટ : પાકિસ્તાન ગભરાયું : મોદીની પગલા લેવાની પ્રતિજ્ઞા : પાક. મંત્રી કહે છે ''લડાઈ માટે પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બગદાણા પ્રકરણમાં જયરાજ આહિરને જેલ હવાલે કરાયો | Jairaj Ahir sent to jail in Bagdana case

બગદાણા પ્રકરણમાં જયરાજ આહિરને જેલ હવાલે કરાયો | Jairaj Ahir sent to jail in Bagdana case

4 months ago
પાસા હેઠળ 3 આરોપીને કચ્છની પાલારા અને સુરતની લાજપોર જેલમાં ધકેલાયા | 3 accused under PASA sent to Pa…

પાસા હેઠળ 3 આરોપીને કચ્છની પાલારા અને સુરતની લાજપોર જેલમાં ધકેલાયા | 3 accused under PASA sent to Pa…

5 months ago
કહાનવાડીની વિવાદિત જમીનનો 10 દિવસમાં ઉકેલ નહીં તો આંદોલન | Disputed land in Kahanwadi not resolved w…

કહાનવાડીની વિવાદિત જમીનનો 10 દિવસમાં ઉકેલ નહીં તો આંદોલન | Disputed land in Kahanwadi not resolved w…

1 year ago
હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 રસ્તા બંધ, મંડીમાં સૌથી વધુ તબાહી | shimla himac…

હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 રસ્તા બંધ, મંડીમાં સૌથી વધુ તબાહી | shimla himac…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News