gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અગનપછેડી ઓઢી પતિએ પત્નીને બાથ ભીડી, સાસુ પણ દાઝી ગયાં | Husband beats wife with fire extinguisher mo…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
અગનપછેડી ઓઢી પતિએ પત્નીને બાથ ભીડી, સાસુ પણ દાઝી ગયાં | Husband beats wife with fire extinguisher mo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઓખાના મારૂતિનગર વિસ્તારનો ચકચારી બનાવ 3 મહિના પૂર્વે કોર્ટમેરેજ કર્યા બાદ રીસામણે જતી રહેલી પત્નીનાં માવતરે જઈને શરીરે પેટ્રોલ છાંટી પતિનો અગનખેલ

જામ ખંભાળિયા, : ઓખામાં રહેતી એક યુવતીએ આ જ વિસ્તારના યુવાન સાથે કોર્ટ મેરેજ કર્યા પછી કોઈ બાબતે બંને અલગ થઈ ગયા હતાં. પરંતુ બે દિવસ પૂર્વે યુવાને પોતાના સાસુના ઘરે આવીને પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી લીધા બાદ પત્નીને પણ બાથ ભીડતા આ દંપતી ઉપરાંત બચાવવા જતા સાસુ પણ દાઝી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

વિગત મુજબ ઓખામાં મારૂતિનગર પાછળના ભાગે રામદેવપીરના મંદિર પાસે રહેતા મીનાબેન વિરજીભાઈ ચૌહાણની 23 વર્ષની પુત્રી ઉમલાએ ત્રણેક માસ પૂર્વે ઓખામાં કાર્બન સોસાયટી ખાતે રહેતા જય સુરેશભાઈ બારીયા નામના યુવાન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. થોડા દિવસો સુધી બંને સાથે રહ્યા બાદ ઉમલા અને જયનેગૃહકંકાશ થયો હતો. જેથી ઉમલા છેલ્લા દસેક દિવસથી તેણીના માતા મીનાબેનના ઘરે રહેવા આવી ગઈ હતી.

આ દરમિયાન મંગળવાર તા. 11ના રોજ ઉમલાના પતિ જય એકાએક તેના સાસુ મીનાબેનના ઘરે આવ્યો હતો. પેટ્રોલના કેન સાથે આવેલા જયે સૌ પ્રથમ પોતાના શરીરે પેટ્રોલ છાંટી અને દીવાસળી ચાંપી, આગજની કરી હતી. આ પછી તેણે પોતાના પત્ની ઉમલાને પણ પોતાની બાથમાં લઈ લેતા બંને ભડભડ સળગવા લાગ્યા હતા. આ દરમિયાન અહીં રહેલા યુવતીના માતા મીનાબેને બંનેને છોડાવવા જતા આ દંપતી સાથે તેણી પણ શરીરને દાઝી ગયા હતા. આ બનાવમાં તેમના ઘરમાં રહેલો કેટલોક સામાન બળી જતા નુકસાની થવા પામી હતી. 

આમ, આ આગના ખેલમાં દંપતિ તેમજ મહિલાને દાઝી ગયેલી હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઉમલાબેનએ અગાઉ અન્ય એક યુવાન સાથે લગ્ન કર્યા હતા અને લગ્નજીવન દરમિયાન તેમને એક બાળકનો જન્મ થયો હતો.  આ બનાવ અંગે મીનાબેન ચૌહાણની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે જય સુરેશભાઈ બારીયા સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. આર.આર. ઝરૂ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે આ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
Next Post
એક જ વર્ષમાં બંગાળી કારીગરો 50 કરોડનું સોનું ઓળવી ગયા | Bengali artisans crossed 50 crores worth of …

એક જ વર્ષમાં બંગાળી કારીગરો 50 કરોડનું સોનું ઓળવી ગયા | Bengali artisans crossed 50 crores worth of ...

નવાબંદરમાંથી 3, માંગરોળથી 2 શંકાસ્પદ કાશ્મીરી ભાઈઓ પકડાયા | 3 suspected Kashmiri brothers arrested f…

નવાબંદરમાંથી 3, માંગરોળથી 2 શંકાસ્પદ કાશ્મીરી ભાઈઓ પકડાયા | 3 suspected Kashmiri brothers arrested f...

જૂનાગઢનાં 86 વર્ષીય મહિલાએ દોડ સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યો | 86 year old woman from Junagad…

જૂનાગઢનાં 86 વર્ષીય મહિલાએ દોડ સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યો | 86 year old woman from Junagad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: ગોત્રી હોસ્પિટલના મેન ગેટ પર કોન્ટ્રાક્ટરે પાઇપો ખડકતા ભારે જામ, 5 એમ્બ્યુલન્સ-હજારો લોકો અટ…

વડોદરા: ગોત્રી હોસ્પિટલના મેન ગેટ પર કોન્ટ્રાક્ટરે પાઇપો ખડકતા ભારે જામ, 5 એમ્બ્યુલન્સ-હજારો લોકો અટ…

4 weeks ago
એંઠવાડ કચરાપેટીમાં જ નાંખો, કૂતરાનો ત્રાસ વધી ગયો છે’, સુપ્રીમ કોર્ટ પરિસર માટે નવો સર્ક્યુલર | dont…

એંઠવાડ કચરાપેટીમાં જ નાંખો, કૂતરાનો ત્રાસ વધી ગયો છે’, સુપ્રીમ કોર્ટ પરિસર માટે નવો સર્ક્યુલર | dont…

11 months ago
નિકોલમાં રૂપિયા ૪૯ લાખના એમ ડી ડ્રગ્સ સાથે બે યુવકોને ઝડપી લેવાયા | SOG nabbed two persons with MD D…

નિકોલમાં રૂપિયા ૪૯ લાખના એમ ડી ડ્રગ્સ સાથે બે યુવકોને ઝડપી લેવાયા | SOG nabbed two persons with MD D…

11 months ago
યમુના નદીની સફાઈને લઈને વડાપ્રધાન મોદીએ બોલાવી બેઠક, ત્રણ તબક્કામાં થશે કામગીરી | pm modi meeting on…

યમુના નદીની સફાઈને લઈને વડાપ્રધાન મોદીએ બોલાવી બેઠક, ત્રણ તબક્કામાં થશે કામગીરી | pm modi meeting on…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News