gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Bihar Election Result 2025: બિહારમાં 150વધુ બેઠકના વલણ જાહેર, NDA આગળ | Bihar Election Result 2025 L…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in INDIA
0 0
0
Bihar Election Result 2025: બિહારમાં 150વધુ બેઠકના વલણ જાહેર, NDA આગળ | Bihar Election Result 2025 L…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election Result 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે 6 નવેમ્બર(પહેલા તબક્કા) અને 11 નવેમ્બર(બીજા તબક્કા)નું મતદાન થયું હતું. આ વખતે બિહારમાં મતદાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા. બંને તબક્કાનું મળીને સરેરાશ 67.13 ટકા મતદાન થયું હતું. ત્યારે હવે આજે(14 નવેમ્બર) બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. 

Bihar Election Result 2025 LIVE UPDATES :

મોટી બેઠકો પર શરૂઆતના વલણો

બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. ઘણી બેઠકો પરથી શરૂઆતના વલણો સામે આવ્યા છે. JDUના કોમલ સિંહ ગયાઘાટમાં આગળ છે. JDUના મનીષ કુમાર ધોરૈયામાં આગળ છે. દાનાપુરમાં ભાજપના રામકૃપાલ આગળ છે. JDUના અભિષેક આનંદ ચેરિયા બરિયારપુરમાં આગળ છે. RJD ઉમેદવાર ખેસારી લાલ છાપરામાં આગળ છે. JDUના નચિકેતા જમાલપુરમાં આગળ છે.

150થી વધુ બેઠકના વલણ જાહેર 

150થી વધુ બેઠકોના વલણ જાહેર થઈ ગયા છે. જેમાં એનડીએના ખાતામાં 86 અને મહાગઠબંધનના ખાતામાં 58 બેઠક આવી રહી છે. એનડીએમાં સૌથીવધુ 49 બેઠક પર ભાજપને લીડ મળી રહી છે ત્યારે જેડીયુના ખાતામાં 34 સીટ દેખાય છે. જ્યારે આરજેડીના ખાતામાં 46 અને કોંગ્રેસના ખાતામાં 7 બેઠક પર લીડ દેખાય છે. 

100થી વધુ સીટના વલણ 

એનડીએ ગઠબંધનના ખાતામાં 62 જ્યારે મહાગઠબંધનના ખાતામાં 42. ત્યારે અપક્ષના ખાતામાં 5 જેટલી બેઠકો આવી રહી છે. આ શરૂઆતના વલણો આધારિતી માહિતી છે. 

AIMIM અને પ્રશાંત કિશોરની પાર્ટીનું ખાતું ખુલ્યું 

અત્યાર સુધીના વલણો અનુસાર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMનું પણ ખાતું ખુલી ગયું છે. જ્યારે પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી પણ મજબૂત પ્રદર્શન કરી રહી છે. 

બિહાર વિધાનસભા ચૂંટણીના શરૂઆતના વલણો 

એનડીએ ગઠબંધન 50 બેઠકો પર આગળ, જ્યારે મહાગઠબંધનને 30થી વધુ બેઠક પર લીડ, અપક્ષના ખાતામાં 5

NDAનું ખાતું ખુલ્યું, મહાગઠબંધન પાછળ 

પોસ્ટલ બેલેટની ગણતરીના પરિણામ આવવાનું શરૂ થઈ ગયું છે. તેમાં એનડીએ તેમાં આગળ દેખાઈ રહી છે. અત્યાર સુધી તેના ખાતામાં 8 સીટ આવી ચૂકી છે. જ્યારે આરજેડીના ખાતામાં બે અને કોંગ્રેસના ખાતામાં એક બેઠક આવી રહી છે. ત્યારે પ્રશાંંત કિશોરની પાર્ટીના ખાતામાં બે બેઠક વલણોમાં આગળ છે.  

મત ગણતરી શરૂ, સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ગણાશે 

મત ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ગણાશે પછી ઈવીએમના વોટ કાઉન્ટ થશે. નીતિશ-તેજસ્વીમાંથી કોણ બનશે સીએમ આજે થઈ જશે ફાઈનલ. 

નીતિશ કુમારે પરિણામ અગાઉ પંડિત જવાહરલાલ નેહરુને યાદ કર્યા 

નીતિશ કુમારે ચૂંટણીના પરિણામો પહેલા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલિ આપી. તેમની જન્મજયંતિ નિમિત્તે, તેમણે X પર લખ્યું, “ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગસ્થ પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર આદરપૂર્ણ વંદન.” નીતિશ કુમારના સ્વાસ્થ્ય વિશે અને કાવા-દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પ્રચાર દરમિયાન ખૂબ સક્રિય દેખાયા હતા. તેમણે વરસાદમાં લાંબા અંતર કાપતા ખુલ્લી જીપમાં રોડ શોમાં પણ ભાગ લીધો હતો. તેજસ્વી યાદવ સહિત અનેક વિપક્ષી નેતાઓ તેમના સ્વાસ્થ્ય અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા. 

8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે

બિહાર વિધાનસભાની તમામ 243 બેઠકો પરના લગભગ 5 કરોડ મતોને 4372 કાઉન્ટિંગ ટેબલ પર ગણવામાં આવશે. પોસ્ટલ બેલેટની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને ઈવીએમના મતોની ગણતરી 8:30 વાગ્યે શરૂ થશે. આ સાથે જ 7 રાજ્ય અને કેન્દ્રશાસિત રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીના પણ પરિણામો આજે જ આવી જશે. 

બહુમત માટે કેટલી બેઠક જરૂરી? 

સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે અને તેના પછી ઈવીએમના વોટની ગણતરી શરૂ થશે. 243માંથી બહુમત માટે 122 બેઠકો જીતવી જરૂરી છે. આ વખતે લગભગ તમામ એક્ઝિટ પોલમાં NDAને બહુમત મળતું હોવાના દાવા કરાયા છે. જ્યારે મહાગઠબંધન પણ જીતનો દાવો કરવામાં પાછળ નથી. તેમણે કહ્યું હતું કે અમને તો એક્ઝેટ પોલ પર જ વિશ્વાસ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નડિયાદના રેલવે સ્ટેશન રોડ પર એસટી બસના ટાયર નીકળ્યા : બે કલાક ટ્રાફિકજામ | ST bus tires burst on Nad…

નડિયાદના રેલવે સ્ટેશન રોડ પર એસટી બસના ટાયર નીકળ્યા : બે કલાક ટ્રાફિકજામ | ST bus tires burst on Nad...

ફંડો પાસે કેશ ઓન હેન્ડની માત્રા ચાર ટકાથી વધુ સાથે પ્રમાણમાં ઊંચી | The amount of cash on hand held …

ફંડો પાસે કેશ ઓન હેન્ડની માત્રા ચાર ટકાથી વધુ સાથે પ્રમાણમાં ઊંચી | The amount of cash on hand held ...

શામપરામાં આવેલી મશીનરી કંપનીના ડિરેક્ટરને કોમ્પ્યુટર ઓપરેટરે ધમકી આપી | Computer operator threatens …

શામપરામાં આવેલી મશીનરી કંપનીના ડિરેક્ટરને કોમ્પ્યુટર ઓપરેટરે ધમકી આપી | Computer operator threatens ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરના ખેડૂતોનો સર્વે કામગીરીનો ઉગ્ર વિરોધ: 100 ટકા વળતરની માંગ, આજે કલેક્ટરને આવેદનપત્ર અપાશે | b…

ભાવનગરના ખેડૂતોનો સર્વે કામગીરીનો ઉગ્ર વિરોધ: 100 ટકા વળતરની માંગ, આજે કલેક્ટરને આવેદનપત્ર અપાશે | b…

8 months ago
અમૂલ ડેરીની ત્રણ જિલ્લાની 41 દૂધ મંડળીના ચેરમેનના મત રદ | Votes of chairmen of 41 milk associations …

અમૂલ ડેરીની ત્રણ જિલ્લાની 41 દૂધ મંડળીના ચેરમેનના મત રદ | Votes of chairmen of 41 milk associations …

11 months ago
લોકસભાનું સમીકરણઃ અમદાવાદ પશ્ચિમની બેઠક સાચવવા અસારવાના ધારાસભ્યને મંત્રી બનાવ્યા | Lok Sabha Politi…

લોકસભાનું સમીકરણઃ અમદાવાદ પશ્ચિમની બેઠક સાચવવા અસારવાના ધારાસભ્યને મંત્રી બનાવ્યા | Lok Sabha Politi…

8 months ago
દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો

દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News