gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સરકારી નોકરીઓમાં આવી રહી છે મોટી ભરતી, CAPFમાં 1 લાખથી વધુ જગ્યા ખાલી, 72 હજાર પદો પર ભરતી પ્રક્રિયા…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in INDIA
0 0
0
સરકારી નોકરીઓમાં આવી રહી છે મોટી ભરતી, CAPFમાં 1 લાખથી વધુ જગ્યા ખાલી, 72 હજાર પદો પર ભરતી પ્રક્રિયા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vacancies In CAPF and Assam Rifles : કેન્દ્ર સરકારીની ભરતીની તૈયારી કરનારા મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને આસામ રાઈફલ્સમાં 1 લાખથી વધુ જગ્યાઓ ખાલી હોવાને લઈને બુધવારે (23 જુલાઈ) કેન્દ્ર સરકારે જાણકારી આપી છે. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં CAPF અને આસામ રાઈફલ્સ (AR)માં નવી બટાલીયનની સ્થાપના, નવા પદોનું સર્જન સહિતના કારણે 71,231 નવી જગ્યાઓ ઊભી થઈ છે. 

કેન્દ્રીય ગૃહ વિભાગના આંકડા મુજબ, CAPF અને આસામ રાઇફલ્સમાં 1,00,204 ખાલી જગ્યાઓ છે, જ્યારે CRPFમાં 33,730 જગ્યાઓ ખાલી છે. 30 ઓક્ટોબર સુધીમાં, CISF માં 31,782, BSF માં 12,808, ITBP માં 9,861, SSB માં 8,646 અને AR માં 3,377 કર્મચારીઓ હતા. ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, ‘મંત્રાલય UPSC, SSC અને સંબંધિત દળો દ્વારા ખાલી જગ્યાઓ ઝડપથી ભરવા માટે પ્રક્રિયા હાથ ધરી છે.’

આ પણ વાંચો: ગુજરાત-બિહારના પ્રવાસીઓ માટે રેલવેની મોટી જાહેરાત, સ્પેશિયલ ટ્રેનની કનેક્ટિવિટી વધારી

તેમણે કહ્યું કે, ‘સરકારે ભરતી વધારવા માટે અનેક પગલા ઉઠાવ્યા છે. જેમાં મેડિકલ ચેકિંગમાં લાગતો સમય, કોન્સ્ટેબલ-GD માટે ઉમેદવારોની પસંદગીને લઈને કટ-ઓફને ધ્યાને લેવામાં આવશે. 2020થી ઓક્ટોબર 2024 વચ્ચે 42,797 CAPF અને આસામ રાઇફલ્સના જવાનોએ 100 દિવસની રજા માણી છે. જ્યારે વીર પોર્ટલના માધ્યમથી શહીદને અન્ય નાણાકીય હકો ઉપરાંત 25 લાખ રૂપિયાની નાણાકીય સહાય પણ આપવામાં આવી રહી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
2025માં રોડ અકસ્માતમાં 27000 લોકોના મોત, 2024માં 50000થી વધુ દુર્ઘટના, સંસદમાં ગડકરીએ રજૂ કર્યા આંકડ…

2025માં રોડ અકસ્માતમાં 27000 લોકોના મોત, 2024માં 50000થી વધુ દુર્ઘટના, સંસદમાં ગડકરીએ રજૂ કર્યા આંકડ...

વાપીના ચણોદ કોલોનીમાં બંગલામાં ચોર ત્રાટક્યા, 90 તોલા સાના-ચાંદીના દાગીના અને 5 રૂ. લાખ રોકડા ઉપાડી …

વાપીના ચણોદ કોલોનીમાં બંગલામાં ચોર ત્રાટક્યા, 90 તોલા સાના-ચાંદીના દાગીના અને 5 રૂ. લાખ રોકડા ઉપાડી ...

અમેરિકાની ત્રણ દેશો સાથે ‘ડીલ ફાઈનલ’, ચીન સાથે સમજૂતી અધ્ધરતાલ, જાણો ભારત પર શું થશે અસર? | US Trade…

અમેરિકાની ત્રણ દેશો સાથે ‘ડીલ ફાઈનલ’, ચીન સાથે સમજૂતી અધ્ધરતાલ, જાણો ભારત પર શું થશે અસર? | US Trade...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક વર્ષમાં આરટીઓએ ટ્રાફિક ભંગ બદલ 4.30 કરોડ દંડ વસૂલ્યો : 9,435 મેમા આપ્યા | RTO collects Rs 4 30 cr…

1 year ago
ઝારખંડના શિક્ષણ મંત્રી બાથરૂમમાં લપસી પડ્યાં, માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ | jharkhand ed…

જામજોધપુરના સીદસર ગામે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જતાં 10 વર્ષના માસૂમ બાળકનું કરુણ મૃત્યુ : ચાલક …

4 months ago
વિદેશમાં વર્ક પરમિટના બહાને ચાર મિત્રો સાથે ૧૪ લાખની છેતરપિંડી | Four friends cheated of Rs 14 lakh …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News