gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સિંગાપોરની શાળામાં આગ લાગતાં પવન કલ્યાણનો પુત્ર ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ | Pawan Kalyan Son Injur…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in INDIA
0 0
0
સિંગાપોરની શાળામાં આગ લાગતાં પવન કલ્યાણનો પુત્ર ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ | Pawan Kalyan Son Injur…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Pawan Kalyan’s Son Injured: આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી અને જન સેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણનો નાનો દીકરો માર્ક શંકર સિંગાપોરમાં એક સ્કૂલમાં આગ લાગવાની ઘટનામાં ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટના બાદ તેને સિંગાપોરની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ Video: જયપુરમાં નશામાં ધૂત કારચાલકે 9 લોકોને અડફેટે લીધા, બેના ઘટનાસ્થળે જ મોત

પોતાના કાર્યક્રમો પતાવીને સિંગાપોર જશે

પવન કલ્યાણ હાલ આંધ્ર પ્રદેશના અલ્લૂરી સીતારામ રાજુના જિલ્લાની મુલાકાતે છે. તેમણે પોતાના નક્કી કરેલા કાર્યક્રમોને પૂર્ણ કર્યા બાદ સિંગાપોર જવાનો નિર્ણય લીધો છે. જનસેવા પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘પવન કલ્યાણે કાલે અરાકૂ પાસે કુરિડી ગામના આદિવાસીઓને મળવાનું વચન આપ્યું હતું. પહેલાં તે ત્યાં જઈને તેમને મળીને તેમની સમસ્યા વિશે સાંભળશે.’ પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, અમુક વિકાસ યોજના શરૂ કરવાની છે. તેથી તે મુલાકાત ખતમ કર્યા બાદ સિંગાપોર જશે.

આ પણ વાંચોઃ હેવાનિયતની હદ: વારાણસીમાં યુવતી પર 23 યુવકોએ સાત દિવસ સુધી દુષ્કર્મ આચર્યું

જન સેવા પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવવામાં આવ્યું કે, શંકરને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોની ટીમની સારવાર કરવામાં આવી રહી છે. સારી વાત એ છે કે, હાલ તેની સ્થિતિ સ્થિર છે. જણાવી દઈએ કે, માર્ક શંકરનો જન્મ 10 ઓક્ટોબર, 2017 માં થયો હતો. તે ફક્ત 8 વર્ષનો છે અને સિંગાપોરમાં અભ્યાસ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો શંકર જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નાણામંત્રી બાજુમાં જ છે, હું કહી દઈશ તો ITના અધિકારીઓ નહીં આવે’, મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે PMનો …

નાણામંત્રી બાજુમાં જ છે, હું કહી દઈશ તો ITના અધિકારીઓ નહીં આવે', મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે PMનો ...

રાજ્યપાલ પાસે વીટો પાવર નથી, બિલને મનસ્વી રીતે રોકી ના શકાય: તમિલનાડુ વિવાદ મુદ્દે SCની ફટકાર | gove…

રાજ્યપાલ પાસે વીટો પાવર નથી, બિલને મનસ્વી રીતે રોકી ના શકાય: તમિલનાડુ વિવાદ મુદ્દે SCની ફટકાર | gove...

તમારી પહોંચ હોય તો કરાવો મારી ધરપકડ: બે TMC સાંસદોની વોટ્સએપ ચેટ વાઇરલ થયાનો ભાજપનો દાવો | BJP it ce…

તમારી પહોંચ હોય તો કરાવો મારી ધરપકડ: બે TMC સાંસદોની વોટ્સએપ ચેટ વાઇરલ થયાનો ભાજપનો દાવો | BJP it ce...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દોઢ લાખ ગણપતિ, 10 હજાર CCTV, 21 હજાર પોલીસ કર્મી… બાપ્પાને ભવ્ય વિદાય આપવા મુંબઈવાસીઓ અને પોલીસ તૈયાર

દોઢ લાખ ગણપતિ, 10 હજાર CCTV, 21 હજાર પોલીસ કર્મી… બાપ્પાને ભવ્ય વિદાય આપવા મુંબઈવાસીઓ અને પોલીસ તૈયાર

11 months ago
ભાજપમાં ભાંજગડ બાદ આવતીકાલે વડોદરાને નવા મેયર સહિત પાંચ પદાધિકારી મળશે | Vadodara will get 5 office …

ભાજપમાં ભાંજગડ બાદ આવતીકાલે વડોદરાને નવા મેયર સહિત પાંચ પદાધિકારી મળશે | Vadodara will get 5 office …

3 months ago
વડોદરાના વોર્ડ-6ના કોંગી ઉમેદવારના પતિ પ્રભુ સોલંકીને ડુપ્લિકેટ સોનાના કેસમાં હરિયાણા પોલીસ ઉઠાવી ગઇ…

વડોદરાના વોર્ડ-6ના કોંગી ઉમેદવારના પતિ પ્રભુ સોલંકીને ડુપ્લિકેટ સોનાના કેસમાં હરિયાણા પોલીસ ઉઠાવી ગઇ…

4 months ago
સુરેન્દ્રનગરમાં 24 હજારથી વધુ ખોટા નામે ફોર્મ નં.7 ભરાયાનો કોંગ્રેસનો આક્ષેપ | Congress alleges that…

સુરેન્દ્રનગરમાં 24 હજારથી વધુ ખોટા નામે ફોર્મ નં.7 ભરાયાનો કોંગ્રેસનો આક્ષેપ | Congress alleges that…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News