gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં ભાજપનું કમળ ખીલવવાનો શ્રેય કોને? જાણો નવા ચૂંટણી વ્યૂહરચનાકારે કેવી રીતે જીતાડ્યા | Bihar E…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in INDIA
0 0
0
બિહારમાં ભાજપનું કમળ ખીલવવાનો શ્રેય કોને? જાણો નવા ચૂંટણી વ્યૂહરચનાકારે કેવી રીતે જીતાડ્યા | Bihar E…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election Result 2025 : બિહાર વિધાનસભની ચૂંટણમાં ભાજપ 84 તો જેડીયુએ 80 બેઠકો પર આગળ રહી શાનદાર દેખાવ કરીને આગળ વધી છે. અત્યાર સુધીના વલણો મુજબ ભાજપ-જેડીયુ સહિતના NDA ગઠબંધને 192 બેઠકો પર લીડ મેળવી લીધી છે. રાજ્યમાં NDAને સફળ થવા પાછળ ભાજપની વ્યૂહનીતિએ મોટી ભૂમિકા નિભાવી છે. રાજ્યમાં મોદી-નીતિશની જોડીએ દમદાર માહોલ ઊભો કરતાં એનડીએ સિતારો ફરી ચમકી ઉઠ્યો છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, NDAને જીત અપાવવામાં ધર્મેન્દ્ર પ્રધાને પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. ભાજપના મુખ્ય ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રધાને ભાજપને બિહારમાં નવી ઊંચાઈ પર પહોંચાડી દીધી છે. ધર્મેન્દ્ર પ્રધાનને ભાજપે સપ્ટેમ્બરમાં બિહારના પ્રભારી બનાવ્યા હતા.

NDAને જીત અપાવવામાં ધર્મેન્દ્ર પ્રધાનની મહત્ત્વની ભૂમિકા

ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને એનડીએને જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. ધર્મેન્દ્ર પ્રધાન અને બિહાર વચ્ચે જૂના સંબંધો છે. પ્રધાનને વર્ષ 2012માં બિહાર રાજ્યસભાના સભ્ય બનાવાયા હતા. ત્યારથી તેઓ રાજ્યના રાજકારણ અને ભાજપ સંગઠનમાં ઊંડાણપૂર્વક જોડાયેલા રહ્યા છે. આ દરમિયાન તેમણે ભાજપમાં મહત્ત્વની જવાબદારીઓ નિભાવી છે અને સંગઠનને મજબૂત કરવામાં પણ યોગદાન આપ્યું છે. તેઓ રાજ્યસભાના કારણે બિહાર સાથે જોડાયેલા રહ્યા છે અને મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે પણ સંબંધો મજબૂત બનાવ્યા છે.

આ પણ વાંચો : ‘જેની શંકા હતી એ જ થયું…’ બિહારમાં આરજેડી-કોંગ્રેસના પરાજય પર દિગ્ગજનું મોટું નિવેદન

ધર્મેન્દ્ર પ્રધાનનો ચૂંટણી રેકોર્ડ

  • પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021માં ધર્મેન્દ્ર પ્રધાનને માત્ર નંદીગ્રામ બેઠકની જવાબદારી સોંપાઈ હતી, જ્યાં મમતા બેનરજીએ હાર જોવાની નોબત આવી હતી.
  • ઉત્તરાખંડ 2017 અને ઉત્તર પ્રદેશ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે ભાજપને વધુ બેઠકો અપાવવામાં નિર્ણાયક ભૂમિકા નિભાવી હતી.
  • ઓડિશા વિધાનસભા ચૂંટણી-2024માં ભાજપે પ્રથમવાર જીત મેળવીને સરકાર બનાવી, જેમાં પ્રધાનની વ્યૂહરચના મહત્ત્વની સાબિત થઈ હતી.
  • હરિયાણા વિધાનસભા ચૂંટણી-2024માં ભાજપ વિરોધી લહેર હતી. રાજ્યમાં ભાજપ માટે અનેક પડકારો પણ હતા, જોકે તેમ છતાં પ્રધાનની ભૂમિકાના કારણે ભાજપ સરકાર બનાવી શકી હતી.

આ પણ વાંચો : ‘નીતિશ મુખ્યમંત્રી થે, હૈં ઔર રહેંગે…’ JDUએ પોસ્ટ કરીને ડીલિટ કરતાં બિહારમાં હલચલ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બિહારમાં કારમા પરાજય મુદ્દે ભડકી કોંગ્રેસ, કહ્યું – ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા જવાબદાર | Congress …

બિહારમાં કારમા પરાજય મુદ્દે ભડકી કોંગ્રેસ, કહ્યું - ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા જવાબદાર | Congress ...

તેજસ્વી સામે બેવડું સંકટ : સીટ બચાવવાની સાથે RJDનો વિપક્ષનો દરજ્જો પણ મુશ્કેલીમાં | Bihar Election R…

તેજસ્વી સામે બેવડું સંકટ : સીટ બચાવવાની સાથે RJDનો વિપક્ષનો દરજ્જો પણ મુશ્કેલીમાં | Bihar Election R...

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીતનો શ્રેય 6 દિગ્ગજોને | main pillars for nda landslide vic…

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીતનો શ્રેય 6 દિગ્ગજોને | main pillars for nda landslide vic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે જુગાર અંગે દરોડો: પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Gambling raid in Tarsai …

જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે જુગાર અંગે દરોડો: પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Gambling raid in Tarsai …

3 months ago
જોખમી 35 દવાનું ઉત્પાદન, વેચાણ બંધ કરવા CDSCOનો તમામ રાજ્યોને આદેશ, જુઓ લિસ્ટ | Drug Controller CDSC…

જોખમી 35 દવાનું ઉત્પાદન, વેચાણ બંધ કરવા CDSCOનો તમામ રાજ્યોને આદેશ, જુઓ લિસ્ટ | Drug Controller CDSC…

1 year ago
નર્મદા જયંતિએ રેવાના કાંઠે ઉમટ્યો ભક્તિનો મહાસાગર, માંગરોળમાં નદીની મધ્યધારામાં અર્પણ કરાઈ 1500 ફૂટ …

નર્મદા જયંતિએ રેવાના કાંઠે ઉમટ્યો ભક્તિનો મહાસાગર, માંગરોળમાં નદીની મધ્યધારામાં અર્પણ કરાઈ 1500 ફૂટ …

5 months ago
એઆઈ એજન્ટ્સ ડિજિટલ સાથી બનશે, નવી નોકરીનું સર્જન કરશે : પુનીત ચંડોક | AI agents will become digital …

એઆઈ એજન્ટ્સ ડિજિટલ સાથી બનશે, નવી નોકરીનું સર્જન કરશે : પુનીત ચંડોક | AI agents will become digital …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News