gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તરપ્રદેશના સંભલમાં એક મસ્જિદ અને 80 ઘરો પર બુલડોઝર ફેરવવાની તૈયારી, 15 દિવસની નોટિસ | Uttar Prade…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in INDIA
0 0
0
ઉત્તરપ્રદેશના સંભલમાં એક મસ્જિદ અને 80 ઘરો પર બુલડોઝર ફેરવવાની તૈયારી, 15 દિવસની નોટિસ | Uttar Prade…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Demolition In Sambhal : ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં વહીવટીતંત્રે ગેરકાયદે દબાણ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન હેઠળ વધુ એક મસ્જિદ સહિત આશરે 80 ગેરકાયદે મકાનો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. રિપોર્ટ મુજબ જિલ્લાની હાતિમ સરાય વિસ્તારમાં તળાવની જમીન પર અનેક ગેરકાયદે બાંધકામ છે, જેને દૂર કરવા માટે તંત્રએ મંગળવારે (7 ઓક્ટોબર) નોટિસ ફટકારી છે. આ પહેલા ગત અઠવાડિયે સરકારી જમીન પર બનેલી એક મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.

15 દિવસમાં જવાબ નહીં આપે તો ગેરકાયદે બાંધકામ તોડી પડાશે

તાલુકા અધિકારી ધીરેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું કે, ભૂમાફિયાઓએ તળાવની જમીન પર ગેરકાયદે પ્લોટ બનાવીને વેચી દીધા છે, જેથી તેઓને 15 દિવસની નોટિસ ફટકારાઈ છે. જો 15 દિવસમાં સંતોષકારક જવાબ અને જમીનના કાયદેસર દસ્તાવેજો રજૂ કરવામાં નહીં આવે, તો મસ્જિદ સહિતના તમામ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવવામાં આવશે. આ કાર્યવાહી સંપૂર્ણપણે કાનૂની પ્રક્રિયા હેઠળ કરાશે.

આ પણ વાંચો : ‘તમારું સ્વાગત કરવા આતુર…’ PM મોદીએ પુતિન સાથે વાત કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી

સર્વેક્ષણ દરમિયાન જવાબદાર વ્યક્તિઓ ગેરહાજર, નોટિસ ચોંટાડાઈ

હાતિમ સરાય વિસ્તારમાં આશરે 12-13 વર્ષ પહેલાં એક મોટી મસ્જિદ બનાવાઈ હતી. જ્યારે સર્વેક્ષણ કરવામાં આવ્યું ત્યારે મસ્જિદના પ્રબંધક કે અન્ય કોઈ જવાબદાર વ્યક્તિ હાજર રહ્યા ન હતા, તેથી મસ્જિદ પર નોટિસ ચોંટાડવામાં આવી છે. આ ઉપરાંત 30-40 ગેરકાયદે પ્લોટ પર લાલ નિશાન કરાયા છે.

બૂઢ ગામમાં ગેરકાયદે એક મસ્જિદ, મેરેજ હોલ તોડી પડાયું હતું

ઉલ્લેખની છે કે, આ પહેલા સંભલ જિલ્લામાં ગેરકાયદે દબાણ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન હેઠળ 2 ઓક્ટોબરે રાયા બૂઢ ગામમાં તળાવની જમીન પર બનેલી એક મસ્જિદ અને 30,000 ચોરસ ફૂટનું મેરેજ હોલ તોડી પડાયું હતું. આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી, જોકે કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

આ પણ વાંચો : ‘અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં કોઈપણ હેરાફેરી થઈ નથી’ ALPAના આક્ષેપ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રીનું નિવેદન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પંદર વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા | Man sentenced to 20 years…

પંદર વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા | Man sentenced to 20 years...

૫.૮૭ લાખની છેતરપિંડીના બનાવમાં ફરાર થયેલો માથાભારે શખ્સ પકડાયો | accused absconding in Rs 5 lakh fra…

૫.૮૭ લાખની છેતરપિંડીના બનાવમાં ફરાર થયેલો માથાભારે શખ્સ પકડાયો | accused absconding in Rs 5 lakh fra...

દાહોદમાં વીજ કંપનીની ૬૯ ટીમો દ્વારા વીજ ચોરીનું સામૂહિક ચેકિંગ | GUVNL chicking in dahod city and di…

દાહોદમાં વીજ કંપનીની ૬૯ ટીમો દ્વારા વીજ ચોરીનું સામૂહિક ચેકિંગ | GUVNL chicking in dahod city and di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં તંત્ર દ્વારા વરસાદમાં નંખાયેલી કાળી માટીનું કાર્ય કેટલું યોગ્ય? હરણીનો રસ્તો બિસ્માર હાલતમ…

વડોદરામાં તંત્ર દ્વારા વરસાદમાં નંખાયેલી કાળી માટીનું કાર્ય કેટલું યોગ્ય? હરણીનો રસ્તો બિસ્માર હાલતમ…

10 months ago
નૂડલ્સ અને નમકિનની આડમાં દારૃનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપાયું | full of liquer truck caught near varnam…

નૂડલ્સ અને નમકિનની આડમાં દારૃનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપાયું | full of liquer truck caught near varnam…

11 months ago
ગણેશ મંડપમાં બોલાતું ‘ઈસ્ટ ઓર વેસ્ટ ગણપતિ ઈઝ બેસ્ટ’નું સૂત્ર સાર્થક થયું : ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ,…

ગણેશ મંડપમાં બોલાતું ‘ઈસ્ટ ઓર વેસ્ટ ગણપતિ ઈઝ બેસ્ટ’નું સૂત્ર સાર્થક થયું : ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ,…

11 months ago
ખાડીયા વોર્ડમાં કોમર્શિયલ બાંધકામોનો ભરડો, દેવજી સરૈયાની પોળના રહીશોને બે દિવસથી પાણી નહીં મળતા હોબા…

ખાડીયા વોર્ડમાં કોમર્શિયલ બાંધકામોનો ભરડો, દેવજી સરૈયાની પોળના રહીશોને બે દિવસથી પાણી નહીં મળતા હોબા…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News