gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં ઊજવણી પણ રાજસ્થાનમાં સન્નાટો, ભાજપ હાઈકમાન્ડ પણ ચિંતામાં | Bihar Celebrates Rajasthan Silen…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in INDIA
0 0
0
બિહારમાં ઊજવણી પણ રાજસ્થાનમાં સન્નાટો, ભાજપ હાઈકમાન્ડ પણ ચિંતામાં | Bihar Celebrates Rajasthan Silen…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rajasthan Politics: બિહાર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ભવ્ય વિજય વચ્ચે, રાજસ્થાનમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. બારાં જિલ્લાની અંતા વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ જૈન ભાયાએ ભાજપના મોરપાલ સુમનને 15,594 મતના મોટા માર્જિનથી હરાવ્યા છે. આ પરિણામને મુખ્યમંત્રી ભજન લાલ શર્માના બે વર્ષના શાસન માટે એક મોટો રાજકીય સંદેશ માનવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસની મજબૂત વ્યૂહરચના

બારાં જિલ્લાની આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ જૈન ભાયાને કુલ 69,571 મત મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર મોરપાલ સુમનને 53,959 મત મળ્યા. અપક્ષ ઉમેદવાર નરેશ મીણાને પણ 53,800 મત મળ્યા હતા.  કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવાર કરતાં 15,594 વધુ મતો મેળવ્યા.

રસપ્રદ વાત એ છે કે, મતગણતરીના અંતિમ રાઉન્ડ પહેલા ભાજપના ઉમેદવાર ત્રીજા સ્થાને હતા, જોકે અંતિમ રાઉન્ડમાં તેઓ બીજા સ્થાને પહોંચી શક્યા. કોંગ્રેસના નેતાઓ અશોક ગેહલોત અને સચિન પાયલટ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓની સંયુક્ત વ્યૂહરચનાના કારણે કોંગ્રેસે અંતામાં આ જીત મેળવી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાએ આ જીતને આવકારતા જણાવ્યું કે, ‘આ પેટાચૂંટણી ભજનલાલ સરકાર માટે એક કસોટી હતી, અને સરકાર નિષ્ફળ ગઈ.’

આ પણ વાંચો: NDAના ભવ્ય વિજય બાદ પણ મુખ્યમંત્રી મુદ્દે બિહારમાં સસ્પેન્સ, ચિરાગ પાસવાને સવાલ ટાળ્યો

ભાજપમાં ચિંતા, સીએમ માટે મુશ્કેલી

બિહારમાં પ્રભાવશાળી પ્રદર્શન છતાં રાજસ્થાનમાં કારમી હારથી જયપુરમાં ભાજપ કાર્યાલયનું વાતાવરણ ચિંતાજનક બન્યું હતું. બીજી તરફ કોંગ્રેસ મુખ્યાલયમાં ભારે ઉત્સાહ સાથે વિજયની ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરોએ આ જીતને રાજ્ય સરકારના પ્રદર્શન સામે લોકોના ગુસ્સાના સંકેત ગણાવ્યો.

ભાજપના પ્રદેશ પ્રમુખ મદન રાઠોડે જણાવ્યું હતું કે, ‘હારના કારણોની સમીક્ષા કરવામાં આવશે.’ સૂત્રોના જણાવ્યાનુસાર, આ પરિણામ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા માટે પણ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, કારણ કે પેટાચૂંટણીને તેમના બે વર્ષના કાર્યની કસોટી તરીકે જોવામાં આવી રહી હતી.

વસુંધરા રાજેના ગઢમાં હાર

અંતા બેઠક પર ભાજપની હાર વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ બેઠક પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને તેમના સાંસદ પુત્ર દુષ્યંત સિંહના પ્રભાવના ક્ષેત્રમાં આવે છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ વસુંધરા રાજેની સંમતિથી ટિકિટ પસંદ કરી હતી. દુષ્યંત સિંહને ચૂંટણી પ્રભારી પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા અને વસુંધરા રાજેએ પણ પ્રચાર કર્યો હતો, છતાં પરિણામ અપેક્ષાઓથી વિપરીત આવ્યા.

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ ચૂંટણી પરિણામ રાજ્ય સરકાર અને સંગઠન બંનેમાં મોટા ફેરફારો લાવી શકે છે. ભાજપની નવી રાજ્ય કારોબારી સમિતિની જાહેરાત પર પણ હવે આ હારની સીધી અસર પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રશિયા-યુક્રેન યુદ્ધ અને માગ ઘટતા હીરા ઉદ્યોગ મંદીની લપેટમાં, 50 ટકાથી વધુ કારખાનાને ખંભાતી તાળા | gu…

રશિયા-યુક્રેન યુદ્ધ અને માગ ઘટતા હીરા ઉદ્યોગ મંદીની લપેટમાં, 50 ટકાથી વધુ કારખાનાને ખંભાતી તાળા | gu...

10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર? NDA તરફથી ચિરાગ પાસવાનું પહેલું મોટું નિવેદન | will n…

10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર? NDA તરફથી ચિરાગ પાસવાનું પહેલું મોટું નિવેદન | will n...

NIA ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા ડૉ. અહેમદ સહિતના ત્રણેય આતંકીઓની પૂછપરછ કરશે | NIA to Question All …

NIA ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા ડૉ. અહેમદ સહિતના ત્રણેય આતંકીઓની પૂછપરછ કરશે | NIA to Question All ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિચ્છુ ગેંગના ત્રણ સાગરીતના હાઇકોર્ટે જામીન રદ કર્યા | High Court cancels bail of three associates o…

બિચ્છુ ગેંગના ત્રણ સાગરીતના હાઇકોર્ટે જામીન રદ કર્યા | High Court cancels bail of three associates o…

3 months ago
યુદ્ધને કારણે LPGની અછત વચ્ચે PG સંચાલકોનું અલ્ટીમેટમ, બે લાખથી વધુ લોકોની ચિંતા વધી | War Linked Ga…

યુદ્ધને કારણે LPGની અછત વચ્ચે PG સંચાલકોનું અલ્ટીમેટમ, બે લાખથી વધુ લોકોની ચિંતા વધી | War Linked Ga…

5 months ago
રાજકોટમાં એકલી રહેતી પરિણીતાને વિડીયા કોલ કરી બિભત્સ માંગણી | A video call was made to a married wom…

રાજકોટમાં એકલી રહેતી પરિણીતાને વિડીયા કોલ કરી બિભત્સ માંગણી | A video call was made to a married wom…

9 months ago
બાળકોમાં મોબાઈલનું વળગણ ઘટાડવા તળાજાની શાળાનો નવતર પ્રયોગ | Talaja school’s innovative experiment to…

બાળકોમાં મોબાઈલનું વળગણ ઘટાડવા તળાજાની શાળાનો નવતર પ્રયોગ | Talaja school’s innovative experiment to…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News