gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ગોરવા વિસ્તારમાં કાચા-પાકા મકાનોના દબાણો દૂર કરાયા | encroachment of houses removed in Gorw…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના ગોરવા વિસ્તારમાં કાચા-પાકા મકાનોના દબાણો દૂર કરાયા | encroachment of houses removed in Gorw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Demolition : વડોદરા મ્યુ. કોર્પોરેશનની દબાણ શાખા ટીમ દ્વારા ગોરવા વિસ્તારમાં રસ્તા રેસામાં આવતા 25 કાચા-પાકા મકાનોના દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 વડોદરા મ્યુ. કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે આજે ગોરવા વિસ્તારમાં મધુનગર ચાર રસ્તાથી કેનાલ તરફ જતા માર્ગની બંને બાજુના ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરી છે. દબાણકર્તાઓ સામાન બહાર કાઢવા જહેમત ઉઠાવતા નજરે ચડ્યા હતા. મ્યુ.કોર્પોરેશનના અધિકારીનું કહેવું હતું કે, ટી.પી.55-એમાં 24 મીટર રસ્તા રેસમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. રસ્તાની બંને તરફ કાચા પાકા મકાનો, શેડ, ઓટલા સહિત 25 જેટલા યુનિટ દૂર કરવા દબાણ શાખાની બે ટીમો 5 જેસીબી મશીન વડે કામગીરી કરી રહી છે. આ કામગીરીમાં ગોરવા પોલીસ, જીઈબી, સ્ટ્રીટ લાઈટ, ફાયર, ટીડીઓ, અને મેડિકલની ટીમો જોડાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …
GUJARAT

March 25, 2026
અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …

Next Post
મારુતી સુઝુકીએ 39000 કાર પાછી મગાવી, જાણો તેમાં શું ખામી સર્જાઈ! | maruti grand vitara recall 39506 …

મારુતી સુઝુકીએ 39000 કાર પાછી મગાવી, જાણો તેમાં શું ખામી સર્જાઈ! | maruti grand vitara recall 39506 ...

અલ ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, દિલ્હીમાં બે FIR નોંધાઈ | delhi blast c…

અલ ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, દિલ્હીમાં બે FIR નોંધાઈ | delhi blast c...

દિલ્હી બ્લાસ્ટના આરોપી ઉમરની નવી તસવીર આવી સામે, હુમલા પહેલા મોબાઈલ શોપમાં જોવા મળ્યો | delhi blast …

દિલ્હી બ્લાસ્ટના આરોપી ઉમરની નવી તસવીર આવી સામે, હુમલા પહેલા મોબાઈલ શોપમાં જોવા મળ્યો | delhi blast ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરકાશીમાં આભ ફાટયું : આઠનાં મોત, અનેક લાપતા | Thunderstorm in Uttarkashi: Eight dead many missing

8 months ago
દિલ્હીનાં ૧૦,૦૦૦ વર્ગખંડોમાં એર પ્યુરિફાયર લગાવાશે | air purifier installed in classroom

3 months ago
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પરિવારજનો સાથે પતંગ ચગાવી મકર સંક્રાંતિની ઉજવણી કરી

2 months ago
અમદાવાદ AMTSનું રૂ. 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ, સંચાલન માટે ફરી રૂ. 600 કરોડની લોન લેશે, કુલ દેવું 5,0…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News