gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

SIRમાં BLOના નંબર જાહેર કરાતાં મહિલા કર્મચારીઓને પરેશાની | Disclosing BLO numbers in SIR causes trou…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
SIRમાં BLOના નંબર જાહેર કરાતાં મહિલા કર્મચારીઓને પરેશાની | Disclosing BLO numbers in SIR causes trou…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટ, જૂનાગઢ સહિત ઠેરઠેર શૈક્ષિક મહાસંઘ દ્વારા આવેદન : શિક્ષક બહેનોના નંબર જાહેર થઈ જતા અસામાજિક તત્ત્વોના ફોન મેસેજ શિક્ષક બહેનોને હેરાન પરેશાન કરી મૂકે છે: ચૂંટણી પંચની કામગીરી માટે અલગ કેડરની રચના કરવા માંગ

રાજકોટ, જૂનાગઢ, : શિક્ષકો પાસે કરાવવામાં આવતી એસઆઈઆર સહિતની કામગીરી બાબતે શૈક્ષિક સંઘે આજે રાજકોટ, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ઠેરઠેર આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. આ કામગીરીમાં બૂથ લેવલ ઓફિસરોના સંપર્ક નંબરો જાહેર કરાતાં મહિલા કર્મચારીઓને પરેશાની થતી હોવાના આક્ષેપ સાથે શિક્ષકોએ આવા કાર્ય માટે અલગ કેડર રચવાની માગણી ઉઠાવી છે. 

હાલ ચાલતી ચૂંટણી પંચની એસઆઇઆર કામગીરીમાં ગુજરાતના લગભગ 40,00  શિક્ષકોને રોકવામાં આવ્યા છે ત્યારે ગુજરાતની  શાળાઓના બાળકો શિક્ષક વગરના થઈ ગયા છે. આવી સ્થિતિમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ચૂંટણી પંચની તમામ કામગીરી માટે અલગ કેડરની રચના કરવામાં આવે એવી  માંગણી કરવામાં આવી છે. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપીને શિક્ષકોએ બળાપો ઠાલવ્યો કે મોટેભાગે શિક્ષકોને જ આ કામમાં રોકી રાખવામાં આવે છે તે ગેરવ્યાજબી છે. ઉપરાંત, ટૂંકા સમયમાં ઝડપભેર વિગતો અપલોડ કરવા અપાતા ટાર્ગેટ તેમજ શિક્ષકોને સંભાળ્યા વિના જ ધરપકડના વોરન્ટની ધમકી આપીને અપમાન કરવામાં આવે તે યોગ્ય નથી. 

આ મુદ્દે જૂનાગઢ શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને આર.ઓ.ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બીએલઓ કામગીરી કરતા શિક્ષક બહેનોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. શિક્ષક બહેનોના નંબર જાહેર થઈ જતા અસામાજિક તત્ત્વોના ફોન મેસેજ શિક્ષક બહેનોને હેરાન પરેશાન કરી મૂકે છે. આ કામગીરી 4 નવેમ્બરથી માંડી 7 ફેબ્રુઆરી સુધી ચાલવાની છે અને બોર્ડની પરીક્ષા પણ ફેબુ્રઆરી મહિનામાં શરૂ થવા જઈ રહી છે ત્યારે શાળામાં બાળકો શિક્ષક વગરના થઈ ગયા છે. ઘણી બધી શાળાઓમાં તો 80 ટકા 90 શિક્ષકો બીએલઓ કામગીરીમાં રોકાયેલા છે. હાલ ગુજરાતમાં થયેલ પ્રખર સર્વેમાં વાંચન લેખન અને ગણન બાબતે ગુજરાત ૨૪માં ક્રમાંકે પહોંચી ગયું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
Next Post
ભારતીય ડેફ એન્ડ મ્યુટ ક્રિકેટ ટીમમાં સુરત તાલુકાના ચિખલી ગામના યુવાનની પસંદગી | A young man from Chi…

ભારતીય ડેફ એન્ડ મ્યુટ ક્રિકેટ ટીમમાં સુરત તાલુકાના ચિખલી ગામના યુવાનની પસંદગી | A young man from Chi...

રાજકોટના અટીકામાં દરોડો : 5 શંકાસ્પદ કાશ્મીરી નાગરિકો મળ્યા | Raid in Rajkot’s attic: 5 suspected Ka…

રાજકોટના અટીકામાં દરોડો : 5 શંકાસ્પદ કાશ્મીરી નાગરિકો મળ્યા | Raid in Rajkot's attic: 5 suspected Ka...

ગુજરાત જમીન વિકાસ નિગમના પૂર્વ MD તબિયતનું બહાનું કાઢી ચૂપચાપ રવાના | Former MD of Gujarat Land Deve…

ગુજરાત જમીન વિકાસ નિગમના પૂર્વ MD તબિયતનું બહાનું કાઢી ચૂપચાપ રવાના | Former MD of Gujarat Land Deve...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સર અને નેનો ફર્ટિલાઈઝરની મદદથી ઓછા ખર્ચે ભીંડા અને કોબીનું બમણું ઉત્પાદન | more production of ca…

સેન્સર અને નેનો ફર્ટિલાઈઝરની મદદથી ઓછા ખર્ચે ભીંડા અને કોબીનું બમણું ઉત્પાદન | more production of ca…

3 months ago
વાલિયા હત્યાકેસ: ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી લાશ ફેંકી દીધી, 5 વર્ષ પહેલાં થયા હતા લગ્ન | vali…

વાલિયા હત્યાકેસ: ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી લાશ ફેંકી દીધી, 5 વર્ષ પહેલાં થયા હતા લગ્ન | vali…

1 year ago
પતિ-પત્નીના ઝઘડા ચાલ્યા કરે,અમારી બહેનને સમજાવી છે,લઇ જાવ..તેમ કહી બનેવીને હાઇવે પર બોલાવી હુમલો | b…

પતિ-પત્નીના ઝઘડા ચાલ્યા કરે,અમારી બહેનને સમજાવી છે,લઇ જાવ..તેમ કહી બનેવીને હાઇવે પર બોલાવી હુમલો | b…

3 months ago
ભાવનગરમાં કહેવાતા પત્રકારે યુવાન સાથે રૂ. 7.50 લાખની છેતરપિંડી આચરી | A so called journalist in Bhav…

ભાવનગરમાં કહેવાતા પત્રકારે યુવાન સાથે રૂ. 7.50 લાખની છેતરપિંડી આચરી | A so called journalist in Bhav…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News