gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફોટા વાયરલ કરવાની ધમકી આપી મહિલાઓને બદનામ કરવાનો પ્રયાસ | Ekkewe sasing ra viral eu sossotun turunuf…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
ફોટા વાયરલ કરવાની ધમકી આપી મહિલાઓને બદનામ કરવાનો પ્રયાસ | Ekkewe sasing ra viral eu sossotun turunuf…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવારફોટા વાયરલ કરવાની ધમકી આપી મહિલાઓને બદનામ કરવાનો પ્રયાસ 1 - image

 વટવામાં લીવ ઇનમાં રહેતી યુવતીના મિત્રની સાળી દ્વારા ન્યૂડ ફોટા મોકલી તેના બેનર બનાવીને ગામમાં પોસ્ટર લગાડવાની ધમકી આપી હતી એટલું જ નહી ઇન્સ્ટાગ્રામમાં યુવતીના ફોટા વાયરલ કરીને બદનામ કરવાનો કિસ્સો બન્યો હતો.  જયારે દાણીલીમડામાં મહિલાના નામનું બનાવટી આઈડી બનાવીને તેના પરિવારજનોને રીક્વેસ્ટ મોકલવામાં આવી છે. આ બનાવ અંગે વટવા અને દાણીલીમડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વટવામાં યુવતીના મિત્રની સાળી દ્વારા ન્યૂડ ફોટા મોકલી વાઇરલ ધમકી દાણીલીમડામાં મહિલાનું બનાવટી ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી ફોટા વાયરલ 

વટવામાં જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિઝોલ ખાતે રહેતી મિત્ર સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેતી યુવતીએ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં મિત્રની સાળી સામે શંકા સેવતી ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ત્રણે વર્ષથી યુવક સાથે રહે છે  જો કે અગાઉ યુવતીની સગાઈ થઈ હતી, પરંતુ મિત્રની સાળીએ યુવતીની ખોટી વાતો ફેલાવતા યુવતીની સગાઈ તૂટી ગયેલ હતી. ત્યારબાદ તા. ૩૦-૦૩-૨૫ના રોજ યુવતીના ઇનસ્ટાગ્રામ આઈડી પર અજાણ્યા આઈડીથી મેસેજ કર્યો હતો અને તેમાં ગાળો લખીને મોકલી હતી ઉપરાંત યુવતીના ન્યૂડ ફોટા મોકલીને ફોટાના બેનર બનાવીને ગામમાં મૂકવાની ધમકી આપી હતી.  

બીજા બનાવમાં દાણીલીમડામાં પતિ અને ત્રણ બાળકો સાથે રહેતી મહિલાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાને તેના ભાઈ સાથેનો ફોટો અપલોડ કરીને મહિલાનું બનાવટી ઇનસ્ટાગ્રામ આઈ.ડી બનાવીને મહિલાના પતિ અને તેના પરિવારજનોએ ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.  આ બન્ને બનાવમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
ચાઇનામાં હોટલ વિઝા, વિમાન ટિકીટના બહાને અડધો લાખ પડાવ્યા | 50 ngerou chon otuputup won ewe popun rep…

ચાઇનામાં હોટલ વિઝા, વિમાન ટિકીટના બહાને અડધો લાખ પડાવ્યા | 50 ngerou chon otuputup won ewe popun rep...

ટ્રકની ટક્કરથી રોડ ક્રોસ કરતા યુવકનું મોત | Ewe anuon a mano mwirin an a tori ew taraku

બે પશુઓના શિકાર બાદ પાલજમાં વનવિભાગે મારણ સાથે પાંજરૃ મુક્યું | Forest department places cages with …

બે પશુઓના શિકાર બાદ પાલજમાં વનવિભાગે મારણ સાથે પાંજરૃ મુક્યું | Forest department places cages with ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરમાં થયેલી ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો : એલ.સી.બીએ એક તસ્કરને ચોરાઉ 3 બાઈક સાથે ઝડપી લીધો…

8 months ago
સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…

6 months ago
‘જ્યારે ચીનને જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે પીએમ ગાયબ’, ભોપાલમાં રાહુલ ગાંધીના પ્રહાર | rahul gandhi …

7 months ago
નમામિ દેવી નર્મદે: બે દિવસમાં 50 હજારથી વધુ ભાવિકોએ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી | More tha…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News