gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાણાંકીય વર્ષના માત્ર સાત મહિનામાં અમદાવાદ મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૨૭૦ કરોડ આવક | In just seven …

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
નાણાંકીય વર્ષના માત્ર સાત મહિનામાં અમદાવાદ મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૨૭૦ કરોડ આવક | In just seven …
0
VIEWS
Share on FacebookShare on Twitter

     નાણાંકીય વર્ષના માત્ર સાત મહિનામાં  અમદાવાદ મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૨૭૦ કરોડ આવક 1 - image

  અમદાવાદ,શનિવાર,15 નવેમ્બર,2025

એપ્રિલ-૨૫થી શરુ થયેલા નાણાંકીય વર્ષના માત્ર સાત મહિનામાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રોપર્ટી ટેકસની રુપિયા ૧૨૭૦.૯૩ કરોડ આવક થઈ છે.
મિલકતવેરાની અંદાજવામા આવેલી આવક સામે અત્યારસુધીમા ૭૨.૮૧ ટકા આવક થઈ ગઈ છે.
પશ્ચિમ ઝોનમાંથી અત્યારસુધીમાં મિલકતવેરાની રુપિયા ૩૦૯.૩૧ કરોડ આવક થવા પામી છે.આ
ઉપરાંત પ્રોફેશન અને વહીકલ ટેકસની આવક મળી તમામ ટેકસની આવક રુપિયા ૧૬૦૧.૦૭ કરોડ થઈ
ગઈ છે.

૧ એપ્રિલથી ૧૫ નવેમ્બર-૨૫ સુધીમાં શહેરના મધ્યઝોનમાંથી રુપિયા
૧૫૬.૯૭ કરોડ
, ઉત્તરઝોનમાંથી
રુપિયા ૯૯.૫૭ કરોડ
, દક્ષિણ
ઝોનમાંથી રુપિયા ૧૦૨.૭૬ કરોડ
,
પૂર્વ ઝોનમાંથી રુપિયા ૧૩૫.૪૧ કરોડ,
પશ્ચિમ ઝોનમાંથી ૩૦૯.૩૧ કરોડ મિલકતવેરાની આવક થવા પામી છે.ઉત્તર-પશ્ચિમ
ઝોનમાંથી રુપિયા ૨૭૮.૨૮ કરોડ
,
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી રુપિયા ૧૮૮.૬૨ કરોડ આવક થવા પામી છે.પ્રોફેશન ટેકસની રુપિયા
૧૭૦.૩૪ કરોડ આવક થવા પામી છે.જે લક્ષ્યાંક ની સામે ૬૩.૦૬ ટકા તથા વ્હીકલ ટેકસની રુપિયા
૧૪૩.૬૧ કરોડ આવક થવા પામી છે. જે લક્ષ્યાંકની સામે ૬૬.૩૫ ટકા આવક છે.તમામ ટેકસની
૭૧.૦૩ ટકા આવક થઈ છે.

મિલકતવેરો નહીં ભરનારા ૪૪૫ કરદાતાઓની મિલકત બોજા હેઠળ મુકાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બાકી મિલકતવેરો નહીં
ભરતા કરદાતાઓને અવારનવાર નોટિસ અપાય છે. આ ઉપરાંત વેરા વસૂલી માટે મિલકત સીલ કરી
જે બાકીદારોની મિલકત કલેકટરના રેકર્ડ ઉપર બોજા હેઠળ મુકાય છે.જેથી બાકી મિલકતવેરો
ભરપાઈ ના થાય ત્યાં સુધી મિલકત ધારક તેની મિલકત વેચી શકતો નથી.આ વર્ષમાં આવા ૪૪૫
કરદાતાઓની મિલકત બોજા હેઠળ મુકાઈ છે.બાકીદારોની ૧૦૦ મિલકતની હરાજી હાથ ધરાઈ હતી.૫૪
કરદાતાઓએ હરાજી પ્રક્રીયા પહેલા બાકી નીકળતા મિલકતવેરાની ભરપાઈ કરી દીધી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…
GUJARAT

જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…

February 13, 2026
અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c…
GUJARAT

અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c…

February 13, 2026
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર…
GUJARAT

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર…

February 13, 2026
Next Post
એસ્ટેટ વિભાગે નોટિસ ફટકારી , સેવન્થ ડે સ્કૂલને કોર્પોરેશને આપેલી જમીનમાં શરતોનો ભંગ કરાયો | The esta…

એસ્ટેટ વિભાગે નોટિસ ફટકારી , સેવન્થ ડે સ્કૂલને કોર્પોરેશને આપેલી જમીનમાં શરતોનો ભંગ કરાયો | The esta...

હત્યાનો આરોપી, વૉર રૂમ ઈન્ચાર્જ… RJDમાં તિરાડ માટે જવાબદાર રમીઝ નેમત, રોહિણી એને ચપ્પલ મારવા તૈયાર

હત્યાનો આરોપી, વૉર રૂમ ઈન્ચાર્જ... RJDમાં તિરાડ માટે જવાબદાર રમીઝ નેમત, રોહિણી એને ચપ્પલ મારવા તૈયાર

ખાડીયા વોર્ડમાં કોમર્શિયલ બાંધકામોનો ભરડો, દેવજી સરૈયાની પોળના રહીશોને બે દિવસથી પાણી નહીં મળતા હોબા…

ખાડીયા વોર્ડમાં કોમર્શિયલ બાંધકામોનો ભરડો, દેવજી સરૈયાની પોળના રહીશોને બે દિવસથી પાણી નહીં મળતા હોબા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિલ્ડિંગ યુઝની પરવાનગી મળી જાય તે પછી વણવેચાયેલા ફ્લેટના મેઇન્ટેનન્સ ભરવાની જવાબદારી બિલ્ડરની | RERA…

બિલ્ડિંગ યુઝની પરવાનગી મળી જાય તે પછી વણવેચાયેલા ફ્લેટના મેઇન્ટેનન્સ ભરવાની જવાબદારી બિલ્ડરની | RERA…

1 month ago
વડીલો પાર્જીત જગ્યાના બનાવટી દસ્તાવેજો બનાવી બારોબાર સોદો કરી દેતા ગુનો દાખલ | Crime registered for …

વડીલો પાર્જીત જગ્યાના બનાવટી દસ્તાવેજો બનાવી બારોબાર સોદો કરી દેતા ગુનો દાખલ | Crime registered for …

2 months ago
બનાસ ડેરીની ચૂંટણી પહેલા 16 માંથી 8 બેઠક બિનહરીફ, શંકર ચૌધરી અને પરબત પટેલ સામે કોઈ હરીફ નહીં | bana…

બનાસ ડેરીની ચૂંટણી પહેલા 16 માંથી 8 બેઠક બિનહરીફ, શંકર ચૌધરી અને પરબત પટેલ સામે કોઈ હરીફ નહીં | bana…

5 months ago
પંચમહાલમાં ભ્રષ્ટાચારની ખૂલી પોલ! પહેલા જ વરસાદમાં ધોવાઇ ગયો નવો નક્કોર રેલવે ઓવર બ્રિજ | panchmahal…

પંચમહાલમાં ભ્રષ્ટાચારની ખૂલી પોલ! પહેલા જ વરસાદમાં ધોવાઇ ગયો નવો નક્કોર રેલવે ઓવર બ્રિજ | panchmahal…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News