gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાડીયા વોર્ડમાં કોમર્શિયલ બાંધકામોનો ભરડો, દેવજી સરૈયાની પોળના રહીશોને બે દિવસથી પાણી નહીં મળતા હોબા…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
ખાડીયા વોર્ડમાં કોમર્શિયલ બાંધકામોનો ભરડો, દેવજી સરૈયાની પોળના રહીશોને બે દિવસથી પાણી નહીં મળતા હોબા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,15
નવેમ્બર,2025

વર્લ્ડ હેરીટેજ અમદાવાદ શહેરમાં ખાડિયા વોર્ડમાં આવેલી
મોટાભાગની પોળો કોમર્શિયલ બાંધકામ થવાથી ખાલી થઈ ગઈ છે.દેવજી સરૈયાની પોળમાં ૭૦
વર્ષથી રહેતા રહીશોને બે દિવસથી પાણી નહીં મળતા ભારે હોબાળો થયો છે. દેડકાની
પોળમાં કોમર્શિયલ વપરાશ કરનારે પાણી મેળવવા દેવજી સરૈયાની પોળમાં પ્રયાસ કરતા
પોળના રહીશોએ મ્યુનિસિપલ કમિશનર અને ખાડીયા પોલીસ સ્ટેશન સુધી રજૂઆત કરી છે.

કોર્પોરેશન વહીવટી તંત્ર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ
કોર્પોરેટરો અને વર્તમાન કોર્પોરેટરોની રહેમનજર હેઠળ છેલ્લા દસ વર્ષના સમયમાં
મોટાભાગની પોળમાં આવેલા રહેણાંક મકાનો યેનકેન પ્રકારે ખાલી કરાવીને અગાઉ રહેણાંક
એવા મકાનમાં કોમર્શિયલ ગોડાઉન ઉભા કરાવવામા તેમનો બહુ મોટો ફાળો આપેલો છે.વોર્ડમાં
આવેલી દેવજી સરૈયાની પોળમાં પાણી નહીં મળવાને લઈ બે દિવસથી કકળાટ ચાલી રહયો
છે.સ્થાનિક રહીશોએ કરેલા આક્ષેપ મુજબ પોળમા આવેલા જુના મકાન ખરીદીને ચાંદી ગાળવાની
ભઠ્ઠીઓ ચાલી રહી છે.આ કારણથી તેમની પોળમાં સવારે ગટર તથા એસિડવાળુ મિકસ પાણી આવે
છે.માંડ એક કલાક અમને ચોખ્ખુ પાણી મળે છે.દેડકાની પોળમાં કોમર્શિયલ વપરાશ કરનારને
મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સત્તાવાર પાણીનુ કનેકશન આપવામા આવ્યુ છે. આમ છતાં
તેમના દ્વારા દેવજી સરૈયાની પોળમાંથી પાણી મેળવવાનો પ્રયાસ કરતા રહીશોને મળતુ પાણી
અટકી જતા રહીશોએ હોબાળા કરવાની ફરજ પડી હતી. શનિવારે બીજા દિવસે પણ આ પોળમાં પાણી
નહીં મળતા રહીશોએ કોર્પોરેશન તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો.કોટ
વિસ્તારના રહીશો હવે લાચાર બની ગયા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. એક સમયે
ભાજપનો ગઢ ગણાતા ખાડીયા વોર્ડને ભાજપના નેતાઓએ જ ખાલી કરાવ્યો હોવાની વિવિધ પોળના
રહીશોમા ચર્ચા સાંભળવા મળી રહી છે.

ચાંદી ગાળવાની ભઠ્ઠીઓ,
ગેરકાયદેસર બાંધકામ છતાં ભાજપના નેતાઓ મૌન

દસ વર્ષમાં ખાડીયા વિધાનસભાનુ અસ્તિત્વ પુરુ થઈ ગયુ.વસ્તી
ઘટતા જમાલપુર-ખાડીયા વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી ગઈ. અલગ અલગ પોળોમાં
ગેરકાયદેસર ચાંદી ગાળવાની ભઠ્ઠીઓ હેરીટેજ મકાનો તોડી ગેરકાયદેસર કોમર્શિયલ
બાંધકામો થઈ ગયા છે. આ પાછળ કોની કોની પડદા પાછળ ભૂમિકા છે એ ભાજપના કહેવાતા ટોચના
નેતાઓ ખુબ સારી રીતે જાણે છે.છતાં તેમની સામે પક્ષ કાર્યવાહી કરતુ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
બિહારમાં નવી સરકાર રચવા કવાયત, નીતિશ કુમાર રાજીનામું સોંપશે, 10મી વખત CM તરીકે ફાઈનલ!

બિહારમાં નવી સરકાર રચવા કવાયત, નીતિશ કુમાર રાજીનામું સોંપશે, 10મી વખત CM તરીકે ફાઈનલ!

મહુવાના છાપરી ગામે કપાસના વાવેતર વચ્ચે ઉગાડેલા ગાંજાના 50 છોડ મળી આવ્યા | 50 marijuana plants found …

મહુવાના છાપરી ગામે કપાસના વાવેતર વચ્ચે ઉગાડેલા ગાંજાના 50 છોડ મળી આવ્યા | 50 marijuana plants found ...

નડિયાદના મિલ રોડ પર નજીવી બાબતે દુકાનદાર ઉપર હુમલો | Shopkeeper attacked over trivial matter on Nadi…

નડિયાદના મિલ રોડ પર નજીવી બાબતે દુકાનદાર ઉપર હુમલો | Shopkeeper attacked over trivial matter on Nadi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈક્વિટી સ્કીમોમાં રોકાણકારોનો રસ ઘટયો : યુનિક ઈન્વેસ્ટર્સ માત્ર 5% વધ્યા | Investor interest in equi…

ઈક્વિટી સ્કીમોમાં રોકાણકારોનો રસ ઘટયો : યુનિક ઈન્વેસ્ટર્સ માત્ર 5% વધ્યા | Investor interest in equi…

1 year ago
કોમ્પલેક્સમાં ભોયતળિયે ગેરકાયદે દુકાનોના લીધે ટ્રાફિકની સમસ્યા | Traffic problem due to illegal shop…

કોમ્પલેક્સમાં ભોયતળિયે ગેરકાયદે દુકાનોના લીધે ટ્રાફિકની સમસ્યા | Traffic problem due to illegal shop…

1 year ago
પામોલ- બોરસદ રોડની રૂા. 3.25 કરોડનું ટેન્ડર મંજૂર છતાં પણ વર્ષથી બનતો નથી | Pamol Borsad Road Rs 3 2…

પામોલ- બોરસદ રોડની રૂા. 3.25 કરોડનું ટેન્ડર મંજૂર છતાં પણ વર્ષથી બનતો નથી | Pamol Borsad Road Rs 3 2…

10 months ago
સુરેન્દ્રનગરમાં અન્ય રાજયમાંથી હથિયારના લાયસન્સ મેળવાનાર 21 શખ્સે રાઉન્ડઅપ કરાયા, 17 હથિયાર જપ્ત | a…

સુરેન્દ્રનગરમાં અન્ય રાજયમાંથી હથિયારના લાયસન્સ મેળવાનાર 21 શખ્સે રાઉન્ડઅપ કરાયા, 17 હથિયાર જપ્ત | a…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News