gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બંધારણની આઝાદીની લડાઈ ઉગ્ર બનાવવાનો કોંગ્રેસનો સંકલ્પ, અમદાવાદમાં CWCની બેઠકમાં પ્રસ્તાવ પસાર | cong…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
બંધારણની આઝાદીની લડાઈ ઉગ્ર બનાવવાનો કોંગ્રેસનો સંકલ્પ, અમદાવાદમાં CWCની બેઠકમાં પ્રસ્તાવ પસાર | cong…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress Meeting in Ahmedabad: કોંગ્રેસના અધિવેશનના એક દિવસ પહેલા (8 એપ્રિલ, 2025) કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)એ ભવિષ્યની રૂપરેખા, જિલ્લા કોંગ્રેસ કમિટીઓ (DCC)ને સશક્ત બનાવવા સહિત સંગઠનની મજબૂતી, જવાબદારી નક્કી કરવા અને આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ પર મંથન કર્યું. વિસ્તૃત કાર્ય સમિતિની આ બેઠકમાં અધિવેશન સંબંધિત પ્રસ્તાવો પર વિચાર-વિમર્શ કરાયો. ત્યારબાદ CWCની બેઠકમાં પ્રસ્તાવ પસાર કરાયો હતો.

બંધારણની આઝાદીની લડાઈ ઉગ્ર બનાવવાનો કોંગ્રેસનો સંકલ્પ, અમદાવાદમાં CWCની બેઠકમાં પ્રસ્તાવ પસાર 2 - image

અમદાવાદના સરકાર વલ્લભ ભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં આયોજિત બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટી સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી, લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, મહાસચિવ જયરામ રમેશ, મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને કેટલાક અન્ય વરિષ્ઠ નેતાઓ સામેલ થયા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…
GUJARAT

October 18, 2026
ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

October 17, 2026
Next Post
ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટી ઍક્ટમાં મોટા ફેરફાર, સુધારેલી જોગવાઈઓનો 10 એપ્રિલથી થશે અમલ | Major changes…

ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટી ઍક્ટમાં મોટા ફેરફાર, સુધારેલી જોગવાઈઓનો 10 એપ્રિલથી થશે અમલ | Major changes...

અમદાવાદના પાનકોર નાકામાં આવેલા રમકડાંના ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે | Fire Breaks Out at T…

અમદાવાદના પાનકોર નાકામાં આવેલા રમકડાંના ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે | Fire Breaks Out at T...

ગુજરાતમાં બિન ખેતી જમીનની પ્રક્રિયાના નિયમો બદલાયા, જાણો શું મહત્ત્વના ફેરફાર કરાયા | Four major dec…

ગુજરાતમાં બિન ખેતી જમીનની પ્રક્રિયાના નિયમો બદલાયા, જાણો શું મહત્ત્વના ફેરફાર કરાયા | Four major dec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં નવાપુરા ગોયાગેટ સોસાયટીમાં બે મહિનાથી કાળું દૂષિત પાણી, નાગરિકોમાં રોષ | Black contaminate…

9 months ago
‘કામ નહીં કરો તો પદ છીનવાશે’, ગુજરાતમાં કોંગ્રસના નેતાઓને હાઇ કમાન્ડનું 90 દિવસનું અલ્ટીમેટમ | congr…

1 year ago
સિહોરમાં 12,852 મિલકતની નોંધ, 15 માસમાં વેરા પેટે રૂા. 2.45 કરોડની આવક | 12852 properties registered…

જામનગર નજીક મોટી ખાવડીમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ વચ્ચે તકરાર એક ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તોડફોડ: બે…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News