gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક મોટી ખાવડીમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ વચ્ચે તકરાર એક ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તોડફોડ: બે…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
જામનગર નજીક મોટી ખાવડીમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ વચ્ચે તકરાર એક ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તોડફોડ: બે…
2
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ ની ઓફિસ ધરાવતા ટ્રાન્સપોર્ટ ના વેપારી પ્રવીણભાઈ મેઘજીભાઈ પાણખાણીયા, કે  જેઓએ પોતાની ઓફિસમાં આવી હંગામો મચાવવા અંગે અને પોતાના કર્મચારી સત્યપ્રકાશ સિંહ સાથે ઝપાઝપી કરી ઓફિસનો કાચ તોડી નાખી નુકસાની પહોંચાડવા અંગે નાની ખાવડી ગામના કુલદીપસિંહ મહિપતસિંહ જાડેજા અને જયદીપ નામના તેના એક સાગરિત સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી બંનેને છેલ્લા કેટલાક સમયથી ધંધાખાર ના કારણે ઝઘડો ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે ગઈકાલે હંગામો મચાવી તોડફોડ કરી નાખ્યા ની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે મામલે મેઘપર પોલીસ વધુ તપાસ ચલાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ram Kamal Mukherjee wins Best Director at the 11th International Indian Film Festival of Toronto for…
GUJARAT

November 6, 2026
AuraCam Partners with Preetika Rao for a Digital Campaign
GUJARAT

AuraCam Partners with Preetika Rao for a Digital Campaign

November 5, 2026
હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ

Next Post
‘મને દીકરા પર ગર્વ…’ અનંત અંબાણીની દ્વારકા સુધીની પદયાત્રાનું સમાપન થતાં નીતા અંબાણી ભાવુક | Nita …

'મને દીકરા પર ગર્વ...' અનંત અંબાણીની દ્વારકા સુધીની પદયાત્રાનું સમાપન થતાં નીતા અંબાણી ભાવુક | Nita ...

ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં પોરબંદરથી જૂનાગઢ જતી બસ પલટી, 2ની હાલત ગંભીર, અનેક ઈજાગ્રસ્ત | Porbandar to J…

ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં પોરબંદરથી જૂનાગઢ જતી બસ પલટી, 2ની હાલત ગંભીર, અનેક ઈજાગ્રસ્ત | Porbandar to J...

સુપર બેકરી ત્રણ રસ્તા પાસે કારની ટક્કરે સાયકલ સવાર વૃદ્ધનું મોત | Elderly cyclist dies after being h…

સુપર બેકરી ત્રણ રસ્તા પાસે કારની ટક્કરે સાયકલ સવાર વૃદ્ધનું મોત | Elderly cyclist dies after being h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પુતિનના ભારત પ્રવાસથી ચીન થયું ખુશ! કહ્યું- ‘ત્રણેય દેશ ગ્લોબલ સાઉથનો અવાજ’ | China Russia India Tri…

11 months ago
પશુ સંરક્ષણના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો | Accused absconding for a year in animal protectio…

8 months ago
દક્ષિણ ગુજરાતમાં દિવાળી ટાણે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી | moderate rains forecast in South Gu…

1 year ago
કચ્છમાં કરાં સાથે ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પણ ઝાપટાં, કેરીના પાકને નુકસાનીની ભીતિ | …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News