gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મને ગાળો આપી, મારવા માટે ચંપલ ઉઠાવી…’, લાલુ યાદવના પુત્રી રોહિણીનો ગંભીર આરોપ | Bihar Politics Sh…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in INDIA
0 0
0
‘મને ગાળો આપી, મારવા માટે ચંપલ ઉઠાવી…’, લાલુ યાદવના પુત્રી રોહિણીનો ગંભીર આરોપ | Bihar Politics Sh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rohini Acharya’s Emotional Post Sparks Rift in Lalu Yadav Family : બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ તથા કોંગ્રેસ ગઠબંધનના પરાજય બાદ લાલુ યાદવના પરિવારમાં તિરાડ પડી છે. લાલુ યાદવના પુત્રી રોહિણી આચાર્યએ પરિવાર તથા પક્ષ સાથે સંબંધ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. જે બાદ આજે તેમણે ફરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. 

રોહિણી આચાર્યની ભાવુક પોસ્ટ અને ગંભીર આરોપ 

રોહિણી આચાર્યએ કોઈનું નામ લીધા વિના પોસ્ટ કરી કહ્યું છે, કે ગઇકાલે એક પુત્રી, એક બહેન, એક પરિણીત મહિલા, એક જનેતાનું અપમાન કરવામાં આવ્યું. ગંદી ગાળો આપી, મારવા માટે ચંપલ ઉઠાવી લીધી. મેં મારા આત્મસન્માન સાથે બાંધછોડ ન કરી તેના કારણે મારું અપમાન કરાયું. મજબૂરીમાં એક પુત્રીએ રડતાં મા-બાપ તથા બહેનોને છોડવી પડી. મારે મારું પિયર છોડવું પડ્યું. મને અનાથ બનાવી દીધી. 

'મને ગાળો આપી, મારવા માટે ચંપલ ઉઠાવી...', લાલુ યાદવના પુત્રી રોહિણીનો ગંભીર આરોપ 2 - image

રોહિણી આચાર્યની આ ભાવુક પોસ્ટથી બિહારના રાજકારણમાં સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયું છે. જોકે સમગ્ર મામલે રાષ્ટ્રીય જનતા દળ તથા લાલુ યાદવના પરિવાર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા કે નિવેદન આપવામાં આવ્યું નથી. 

ગઇકાલે જ રોહિણીએ પરિવાર સાથે નાતો તોડ્યો હતો 

નોંધનીય છે કે ગઇકાલે જ રોહિણી આચાર્યએ પરિવાર તથા પક્ષ સાથે નાતો તોડવાની જાહેરાત કરી હતી. રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જાહેરાત કરી હતી કે હું રાજકારણ છોડી રહી છું અને પરિવાર સાથેના સંબંધ તોડી રહી છું. મને સંજય યાદવ અને રમીઝે આવું કરવાનું કહ્યું છે. હું તમામ દોષ પોતાના શિરે લેવા તૈયાર છું.

'મને ગાળો આપી, મારવા માટે ચંપલ ઉઠાવી...', લાલુ યાદવના પુત્રી રોહિણીનો ગંભીર આરોપ 3 - image

તેજસ્વીના નજીકના ગણાતા સંજય યાદવ પર આરોપ 

નોંધનીય છે કે આ વિધાનસભા ચૂંટણી પહેલા જ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવને પક્ષમાં હાંકી કાઢવામાં આવ્યા હતા. આટલું ન નહીં પરિવાર સાથે સંબંધ સમાપ્ત થવાના કારણે તેજ પ્રતાપ યાદવે પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવી ચૂંટણી લડી. તેમણે પણ તેજસ્વી યાદવના નજીકના ગણાતા સંજય યાદવ જ આરોપો લગાવ્યા હતા. 

તેજ પ્રતાપ યાદવે કહ્યું હતું, કે અમારા પરાજયમાં જનતાની જીત છુપાયેલી છે. આજના પરિણામો સ્વીકારું છું. બિહારે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે હવે રાજકારણમાં પરિવારવાદ નહીં ચાલે. આ જયચંદોનો પરાજય છે. મેં ચૂંટણી પહેલા જ કહ્યું હતું કે કોંગ્રેસ સમાપ્ત થઈ જશે. હું હારીને પણ જીત્યો છું. કારણ કે જનતાનો પ્રેમ, વિશ્વાસ, આશીર્વાદ મારી સાથે છે. જયચંદોએ RJDને અંદરથી બરબાદ કરી નાંખી છે. જેના કારણે આજે તેજસ્વી ફેલસ્વી થઈ ગયો. જેમણે પોતાની ખુરશી માટે પોતાના જ ઘર પરિવારને આગ લગાવી, ઈતિહાસ તેમને ક્યારેય માફ નહીં કરે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય: 1 જૂનથી પેટ્રોલ, ડીઝલ અને ATFની નિકાસ પર લાગશે નવી ડ્યુટી | India …
INDIA

કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય: 1 જૂનથી પેટ્રોલ, ડીઝલ અને ATFની નિકાસ પર લાગશે નવી ડ્યુટી | India …

May 31, 2026
હિમાચલના ચંબામાં દર્દનાક અકસ્માત, ટુરિસ્ટને લઈ જતી કાર ખીણમાં ખાબકી, 8 લોકોના મોત | Chamba Accident:…
INDIA

હિમાચલના ચંબામાં દર્દનાક અકસ્માત, ટુરિસ્ટને લઈ જતી કાર ખીણમાં ખાબકી, 8 લોકોના મોત | Chamba Accident:…

May 31, 2026
દિલ્હીમાં આઇએસઆઇ-અન્ડરવર્લ્ડ માટે કામ કરતા 9 આતંકી ઝડપાયા | 9 terrorists working for ISI underworld …
INDIA

દિલ્હીમાં આઇએસઆઇ-અન્ડરવર્લ્ડ માટે કામ કરતા 9 આતંકી ઝડપાયા | 9 terrorists working for ISI underworld …

May 31, 2026
Next Post
બિહાર ચૂંટણીમાં વર્લ્ડ બેન્કના પૈસાનો દુરુપયોગ થયો…’, જન સુરાજ પાર્ટીનો ગંભીર આક્ષેપ | world banks…

બિહાર ચૂંટણીમાં વર્લ્ડ બેન્કના પૈસાનો દુરુપયોગ થયો...', જન સુરાજ પાર્ટીનો ગંભીર આક્ષેપ | world banks...

કેરળમાં ફાંસો ખાધેલી હાલતમાં RSS કાર્યકરનો મૃતદેહ મળ્યો, પોલીસે આત્મહત્યા ગણાવી | RSS worker’s body …

કેરળમાં ફાંસો ખાધેલી હાલતમાં RSS કાર્યકરનો મૃતદેહ મળ્યો, પોલીસે આત્મહત્યા ગણાવી | RSS worker's body ...

રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત: ગુજરાતના શ્રદ્ધાળુઓનો ટેમ્પો ટ્રક સાથે અથડાયો, 6ના મોત, 14 ઈજાગ્રસ્ત | …

રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત: ગુજરાતના શ્રદ્ધાળુઓનો ટેમ્પો ટ્રક સાથે અથડાયો, 6ના મોત, 14 ઈજાગ્રસ્ત | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિશ્તો મેં દરાર…ગુજરાતમાં ફેમિલી કોર્ટના કેસમાં એક વર્ષમાં બમણો વધારો, 62000થી વધુ કેસ | gujarat f…

રિશ્તો મેં દરાર…ગુજરાતમાં ફેમિલી કોર્ટના કેસમાં એક વર્ષમાં બમણો વધારો, 62000થી વધુ કેસ | gujarat f…

7 months ago
બોરસદના બોચાસણ પાસે ત્રિપલ અકસ્માતમાં ટ્રેલરના ક્લીનરનું મોત | Trailer cleaner dies in triple accide…

બોરસદના બોચાસણ પાસે ત્રિપલ અકસ્માતમાં ટ્રેલરના ક્લીનરનું મોત | Trailer cleaner dies in triple accide…

8 months ago
VIDEO: 5 સેકન્ડમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, દીવાલોમાં તિરાડો દેખાતા લોકો બહાર દોડી ગયા હતા | 5 stor…

VIDEO: 5 સેકન્ડમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, દીવાલોમાં તિરાડો દેખાતા લોકો બહાર દોડી ગયા હતા | 5 stor…

6 months ago
બાઇકને હડફેટે લેતા કણઝડીના લોકોએ ડમ્પરને આગ લગાડી | Kanjhadi people set fire to dumper after smashin…

બાઇકને હડફેટે લેતા કણઝડીના લોકોએ ડમ્પરને આગ લગાડી | Kanjhadi people set fire to dumper after smashin…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News