gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢ રોપ-વે કંપની દ્વારા ટિકિટમાં દર્શાવાતો ખોટો HSN નંબર! | Wrong HSN number shown in ticket by J…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢ રોપ-વે કંપની દ્વારા ટિકિટમાં દર્શાવાતો ખોટો HSN નંબર! | Wrong HSN number shown in ticket by J…
2
VIEWS
Share on FacebookShare on Twitter

સરકારના GST વિભાગને આવી ગંભીરતા ધ્યાન પર નથી આવતી : રોપ-વે મારફત લોકોની હેરફેર કરવાની સર્વિસ પૂરી પાડવાનો જરૂરી એચએસએન તો આ કંપની પાસે છે જ નહીં

જૂનાગઢ : જૂનાગઢમાં ચાલતી રોપવે કંપની દ્વારા સરકાર અને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. રોપવે ચલાવવા માટે જીએસટી વિભાગનો લેવો પડતો એચએસએન કોડ લીધેલો નથી અને ટિકિટની અંદર જે એચએસએન લખવામાં આવ્યો છે તે એચએસએન રોપવે કંપનીને જીએસટી વિભાગ દ્વારા આપવામાં આવ્યો પણ નથી, જેથી રોપવે કંપની ટિકિટની અંદર એચએસએન નંબર ખોટો દર્શાવે છે અને ખરેખર જે નંબર રોપવે માટે સરકારે નક્કી કરેલો છે તે એચએસએન નંબર કંપની પાસે છે જ નહીં. ખોટા એચએસએન નંબર દર્શાવી જીએસટી ચોરીનું કૌભાંડ કરવામાં આવતું હોવાની આશંકા છે. જીએસટી ચોરીનું કૌભાંડ અનેકવાર સામે આવે છે પરંતુ આ કૌભાંડમાં મોટાભાગે નાની માછલીઓ પકડાય છે અને મોટા મગરમચ્છો છટકી જાય છે તેવી જ શંકાસ્પદ સ્થિતિ જૂનાગઢમાં સામે આવી છે. 

ગિરનાર પર રોપવેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા ખુલ્લેઆમ સરકારની આંખમાં ધૂળ નાખવામાં આવી રહી હોવાની શંકાસ્પદ બાબત સામે આવી છે. કોઈપણ વ્યક્તિ રોપ-વેમાં જવા માટે ટિકિટ લે તે ટિકિટમાં જીએસટી વિભાગના જે એચએસએન નંબર લખવામાં આવી રહ્યા છે તે નંબર ઉષા બ્રેકો કંપની પાસે છે જ નહીં. રોપ-વે કંપની પોતાના ટિકિટ દરમાં આવા ખોટા એચએસએન નંબર લખી ટેક્સની ચોરી કરતી હોય તેવી આશંકા સેવવામાં આવી રહી છે.  સરકારના જીએસટી વિભાગ દ્વારા રોપવે મારફત લોકોની હેરફેર કરવા તથા માલ સામાનની હેરફેર કરવા માટે અલગ અલગ એચએસએન નક્કી કરવામાં આવ્યા છે, જે રોપ-વે કંપનીએ ફરજિયાત પણે લેવા જરૂરી છે. આજદિન સુધી રોપવે કંપનીએ લોકોની હેરાફેરી કરતી હોવા છતાં રોપ-વે સવસીસ માટેનો જે એચએસએન છે તે લીધો જ નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
જિલ્લામાં 1642 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર : 47632 મે. ટનનું ઉત્પાદન | Onion cultivation in 1642 hect…

જિલ્લામાં 1642 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર : 47632 મે. ટનનું ઉત્પાદન | Onion cultivation in 1642 hect...

ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી ભાષા શીખવાનું હવે સરળ બનશે | Learning Gujarati Hindi Sanskrit Eng…

ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી ભાષા શીખવાનું હવે સરળ બનશે | Learning Gujarati Hindi Sanskrit Eng...

મોરબી નજીક ડૂબી જવાથી 2 સગા ભાઈ-બહેન સહિત 3 બાળકોના મોત | 3 children including 2 siblings die due to…

મોરબી નજીક ડૂબી જવાથી 2 સગા ભાઈ-બહેન સહિત 3 બાળકોના મોત | 3 children including 2 siblings die due to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલી મહિલાએ ૪૯ લાખની સામે ૯૦ લાખ ચૂકવ્યા | Woman trapped by the moneylenders…

વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલી મહિલાએ ૪૯ લાખની સામે ૯૦ લાખ ચૂકવ્યા | Woman trapped by the moneylenders…

5 months ago
બિહાર ચૂંટણી પહેલા તેજ પ્રતાપની મોટી ગેમ, આજે નવી પાર્ટી બનાવવાની કરશે જાહેરાત | Bihar Assembly Elec…

બિહાર ચૂંટણી પહેલા તેજ પ્રતાપની મોટી ગેમ, આજે નવી પાર્ટી બનાવવાની કરશે જાહેરાત | Bihar Assembly Elec…

1 year ago
પંચમહાલ: ગોધરાના સાથરીયા બજાર ખાતે હિન્દુ-મુસ્લિમ સાથે મળી પ્રગટાવી ‘એકતા હોળી’ | Hindu Muslim celeb…

પંચમહાલ: ગોધરાના સાથરીયા બજાર ખાતે હિન્દુ-મુસ્લિમ સાથે મળી પ્રગટાવી ‘એકતા હોળી’ | Hindu Muslim celeb…

5 months ago
અખાત્રીજે સોનામાં રૂ.16,000 કરોડ, ચાંદીમાં રૂ.4,000 કરોડના વેચાણનો અંદાજ | Akshaytritya: Gold sales …

અખાત્રીજે સોનામાં રૂ.16,000 કરોડ, ચાંદીમાં રૂ.4,000 કરોડના વેચાણનો અંદાજ | Akshaytritya: Gold sales …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News